ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરસ્પર ભિન્ન આંતરિક અવરોધ ધરાવતા ત્રણ વોલ્ટમીટરોને જોડવામાં આવ્યા છે. જ્યાંરે \(A\) અને \(B \)ની વચ્ચે અમુક સ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે ત્યારે \(V_1, V_2\) અને \(V_3\) અવલોકનો મળે છે. સાચો વિકલ્પ પસંદ કરો.

  1. A \(V_1=V_2\)
  2. B \(V_1 \neq V_3-V_2\)
  3. C  \(V_1+V_2>V_3\)
  4. D  \(V_1+V_2=V_3\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D)  \(V_1+V_2=V_3\)

Step-by-step Solution

Detailed explanation

From \(KVL\), \(v_1+v_2-v_3=0 \Rightarrow \mathrm{V}_1+\mathrm{V}_2=\mathrm{V}_3\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app