JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
આપેલ આકૃતિ અનુસાર, \(250\,g\) ના બે ચોસલાઓને \(2\,Nm^{-1}\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડવામાં આવેલ છે. જો બંને વિરુદ્ધ દિશામાં \(v\) જેટલો વેગ આપવામાં આવે તો સ્પ્રિંગમાં મહત્તમ વિસ્તરણ \(...........\) જેટલું થશે.

- A \(\frac{ v }{2 \sqrt{2}}\)
- B \(\frac{ V }{2}\)
- C \(\frac{ V }{4}\)
- D \(\frac{ V }{\sqrt{2}}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{ V }{2}\)
Step-by-step Solution
Detailed explanation
using energy conservation \(\frac{1}{2} mv ^{2} \times 2=\frac{1}{2} kx ^{2}\) \(\frac{1}{4} v ^{2}=\frac{1}{2} \times 2 \times x ^{2}\) \(x =\frac{ v }{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક કણ \(A\) કંપવિસ્તારનીથી \(x-\) અક્ષ પર સરળ આવર્ત ગતિ કરે છે. \(t=0\) સમયે કણનું સ્થાન \(x=\frac{A}{2}\) છે અને તે ધન \(x-\) અક્ષની દિશામાં ગતિ કરે છે. કણનું \(t\) સમયમાં સ્થાનાંતર \(x=A \sin (\omega t+\delta)\) છે, તો \(\delta\) મૂલ્ય ....... હશે.JEE Mains 2023 Medium
- એકપરમાણ્વીય વાયુ કે જેમાં \(\gamma=\frac{5}{3}\) છે, તેને ઉષ્મા-અવાહક પાત્રમાં સંગ્રહિત કરેલ છે. વાયુનું અચાનક સંકોચન કરીને તેનું કદ પ્રારંભિક કદના \(\left(\frac{1}{8}\right)^{\text {th }}\) ભાગ જેટલું કરવામાં આવે છે. અંતિમ દબાણ અને પ્રારંભિક દબાણનો ગુણોત્તર કેટલો થશે? (જ્યાં \(\gamma\) એ અચળ દબાણે અને અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર છે)JEE Mains 2025 Medium
- બે બળો \(\overrightarrow{\mathrm{P}}\) અને \(\overrightarrow{\mathrm{Q}}\) ના સરવાળાનું પરિણામી \(\overrightarrow{\mathrm{R}}\) એવી રીતે મળે છે કે જેથી \(|\overrightarrow{\mathrm{R}}|=|\overrightarrow{\mathrm{P}}| .\) તો \(2 \overrightarrow{\mathrm{P}}\) અને \(\overrightarrow{\mathrm{Q}}\) ના પરિણામી એ \(\overrightarrow{\mathrm{Q}}\) સાથે બનાવેલો ખૂણો (ડિગ્રીમાં) કેટલો હશે?JEE Mains 2020 Medium
- બે \(q\) વિજભાર ધરાવતા બિંદુવત કણને છત સાથે નહિવત દળ ધરાવતી સમાન લંબાઇની દોરી સાથે જોડેલા છે. તે જ્યારે સમતોલનમાં આવે ત્યારે દોરી શિરોલંબ સાથે \(\theta\) ખૂણો બનાવે છે.જો દરેક વિજભારિત કણનું દળ \(m\) હોય તો તે બંનેને જોડતી રેખા પર વિદ્યુતસ્થિતિમાન કેટલો મળે? \(\left( {\frac{1}{{4\pi { \in _0}}} = k} \right).\)JEE Mains 2013 Hard
- \(m\) દળના કણની સમય \(t\) સાથે નીચે મુજબ ગતિ કરે છે. \(\overrightarrow{{r}}=10 \alpha {t}^{2}\, \hat{{i}}+5 \beta({t}-5)\, \hat{{j}}\) જ્યાં \(\alpha\) અને \(\beta\) પરિમાણવાળા અચળાંક છે. કણનું કોણીય વેગમાન \({t}=0\) સમયે હોય તેટલું ફરીથી \(t=\) .....\(seconds\) સમયે થશે.JEE Mains 2021 Hard
- જ્યારે \(Q\) ઉષ્મા આપવામાં આવે ત્યારે દઢ એક પરમાણ્વિક વાયુ \(Q / 5\) જેટલું કાર્ય કરે છે. આ રૂપાંતરણ દરમ્યાન વાયુની મોલર ઉષ્માધરીતા \(\frac{ x R }{8}\) છે. \(x\) નું મૂલ્ય ...... છે. \([R =\) વાયુ નિયતાંક \(]\)JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- \(27\,^oC\) ઓરડાના તાપમાને રહેલ એક મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુનું સંકોચન કરી તેનું દબાણ બમણું કરવા કેટલું કાર્ય કરવું પડે?JEE Mains 2018 Medium
- \(\lambda\) અને \(\mu\) ની કિમંત મેળવો કે જેથી સમીકરણ સંહતિ \(x+y+z=6,3 x+5 y+5 z=26, x+2 y+\lambda z=\mu\) નો ઉકેલગણ ખાલીગણ થાય.JEE Mains 2021 Medium
- ચુંબકીયક્ષેત્ર \(B\) (કાગળના સમતલને લંબ \(\times \times \times \) વડે દર્શાવેલ છે) માં એક તારને \(R\) ત્રિજયા ધરાવતી ચાપ તરીકે \(P\) અને \(Q\) બિંદુ વચ્ચે જડિત કરેલ છે. જેમાંથી પ્રવાહ \(I\) પસાર થાય છે. તો તારથી બનેલ ચાપ કેન્દ્ર સાથે \(2\theta_0\) નો ખૂણો બનાવતી હોય તો તારમાં તણાવ કેટલું હશે?
JEE Mains 2015 Medium - આપેલ તારનો કે જેની લંબાઈ \(L\) અને ત્રિજ્યાં \(R\) હોય તેનો વિશિષ્ટ અવરોધ \(\left(S_1\right)\) માપવા માટે વ્હીસ્ટોન બ્રિજના સિધ્યાંતનો ઉપયોગ કરવામાં આવે છે. જો તારનો અવરોધ \(X\) હોય ત્યારે વિશિષ્ટ અવરોધ \(S_1=X\left(\frac{\pi r^2}{L}\right)\) છે. જો તારની લંબાઈ બમણી કરવામાં આવે તો વિશિષ્ટ અવરોધનું મૂલ્ય ........... થશે.JEE Mains 2024 Hard
- જો વિધેય \(f :\left[\frac{\pi}{4}, \frac{\pi}{2}\right] \rightarrow R ,\) : \(f (\theta)=\left|\begin{array}{ccc}-\sin ^{2} \theta & -1-\sin ^{2} \theta & 1 \\ -\cos ^{2} \theta & -1-\cos ^{2} \theta & 1 \\ 12 & 10 & -2\end{array}\right|\) ની ન્યૂનતમ અને મહત્તમ કિમતો અનુક્રમે \(m\) અને \(M\) હોય તો \(( m , M )\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- જૂના અવશેષોમાંથી મળેલા પ્રાણીના હાડકામાં \(^{14}C\) ની એક્ટિવિટી \(12\) વિઘટન પ્રતિ મિનિટ પ્રતિ ગ્રામ છે. જીવિત પ્રાણી માટે \(^{14}C\) ની એક્ટિવિટી \(16\) વિઘટન પ્રતિ મિનિટ પ્રતિ ગ્રામ હોય તો કેટલા વર્ષ પહેલા તે પ્રાણી મુત્યુ પામ્યો હશે? (\(^{14}C\)નો અર્ધઆયુષ્ય સમય\(t_{1/2} = 5760\,years\))JEE Mains 2014 Medium