ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision

બિંદુ \(A\) (ઊંચાઈ\(=2\; \mathrm{m}\)) પરથી \(\mathrm{m}=1\; \mathrm{kg}\) દળ ધરાવતો કણ એક ઘર્ષણરહિત પથ \((AOC)\) પર ગતિ કરે છે. \(\mathrm{C}\) બિંદુ પર પહોચ્યા પછી કણ હવામાં તેની ગતિ સારું રાખે છે.જ્યારે કણ ત્યાથી તેની મહત્તમ ઊંચાઈ \(P\) બિંદુ (ઊંચાઈ\(=1 \;\mathrm{m}\) ) પર પહોચે ત્યારે તેની ગતિઉર્જા (\(\mathrm{J}\) માં) કેટલી થાય?

  1. A \(8\)
  2. B \(10\)
  3. C \(15\)
  4. D \(13\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(10\)

Step-by-step Solution

Detailed explanation

Mechanical energy conservation between \(A\;and\;P\) \(\mathrm{U}_{1}+\mathrm{K}_{1}(=0)=\mathrm{K}_{2}+\mathrm{U}_{2}\) \(\mathrm{mg} \times 2=\mathrm{mg} \times 1+\mathrm{K}_{2}\) \(\mathrm{K}_{2}=\mathrm{mg} \times 1=10 \mathrm{J}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app