JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
સૂચિ - \(I\) નો સૂચિ- \(II\) સાથે મેળ કરો.
| સૂચિ - \(I\) (સંખ્યા) | સૂચિ - \(II\) (સાથર્ક અંક) |
| \((A)\) \(1001\) | \((I)\) \(3\) |
| \((B)\) \(010.1\) | \((II)\) \(4\) |
| \((C)\) \(100.100\) | \((III)\) \(5\) |
| \((D)\) \(0.0010010\) | \((IV)\) \(6\) |
- A \((A)-(III), (B)-(IV), (C)-(II), (D)-(I)\)
- B \((A)-(IV), (B)-(III), (C)-(I), (D)-(II)\)
- C \((A)-(II), (B)-(I), (C)-(IV), (D)-(III)\)
- D \((A)-(I), (B)-(II), (C)-(III), (D)-(IV)\)
Answer & Solution
Correct Answer
(C) \((A)-(II), (B)-(I), (C)-(IV), (D)-(III)\)
Step-by-step Solution
Detailed explanation
સૈદ્ધાંતિક
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(0.5/s\) વિભંજન અચળાંક ધરાવતા રેડિયોએક્ટિવ ન્યુક્લિયસમાં \(100\, nuclei/s\) ના દરથી ન્યુક્લિયસ ઉત્પન્ન થાય છે.જો \(t\, = 0\) સમયે એક પણ ન્યુક્લિયસ ના હોય તો \(50\) ન્યુક્લિયસ થતાં કેટલો સમય લાગશે?JEE Mains 2014 Hard
- અર્ધ-આવર્તન રીત દ્વારા ગેલ્વેનોમીટરનો અવરોધ નક્કી કરવાના પ્રયોગમાં, \(1/\theta\) વિરુદ્ધ અવરોધ પેટીના અવરોધ \((R)\) નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. ગેલ્વેનોમીટરનો ચલતાંક _______ \(\times 10^{-1}\) A / division છે. [પ્રાપ્તિસ્થાનનું વિદ્યુત વાહક બળ (emf) 2V છે]
JEE Mains 2024 Hard - એક નિયમિત ધાત્વીય તારને જ્યારે \(3.4\) વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે ત્યારે તેમાંથી \(2\,A\) નો પ્રવાહ પસાર થાય છે. નિયમિત ધાત્વીય તારનું દળ \(8.92 \times 10^{-3}\,kg\), ધનતા \(8.92 \times 10^3\,kg / m ^3\) અને અવરોધકતા \(1.7 \times 10^{-8}\,\Omega- m\) છે. તારની લંબાઈ \(l=........m\) હશે.JEE Mains 2023 Medium
- સૂચિ - \(I\) અને સૂચિ - \(II\) મેળવો.
સૂચિ - \(I\) સૂચિ- \(II\) \(A\). સ્નિગ્ધતા અંક \(I\). \([M L^2T^{–2}]\) \(B\). પૃષ્ઠ તાણ \(II\). \([M L^2T^{–1}]\) \(C\). કોણીય વેગમાન \(III\). \([M L^{-1}T^{–1}]\) \(D\). ચાક ગતિ ઉર્જા \(IV\). \([M L^0T^{–2}]\) JEE Mains 2024 Hard - 2.5D થી 0.1 D જેટલો પ્રકાશીય પાવર વધતાં લેન્સની કેન્દ્રલંબાઈમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો હશે? ['D' એટલે ડાયોપ્ટર]JEE Mains 2025 Medium
- \(1.5\)વકીભવનાંકવાળા દ્વિ-બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ \(20 \mathrm{~cm}\) છે. જ્યારે તેને\(1.6\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્ર લંબાઈ__________થશે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(A\) એ એવો સંમિત શ્રેણિક છે કે જેથી \(| A |=2\) અને \(\left[\begin{array}{ll}2 & 1 \\ 3 & \frac{3}{2}\end{array}\right] \cdot A=\left[\begin{array}{ll}1 & 2 \\ \alpha & \beta\end{array}\right]\).જો \(A\) ના વિકર્ણી ઘટકોનો સરવાળો \(s\) હોય તો, \(\frac{\beta s}{\alpha^2}=...........\)JEE Mains 2023 Hard
- \(2 \,{kg}\) દળ અને \(0.6\, {m}\) લંબાઈનો સ્ટીલનો સળિયો ટેબલ પર શિરોલંબ રાખીને નીચેના છેડાને જડિત કરેલ છે અને તે શિરોલંબ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. ઉપરના છેડાને ધક્કો આપવામાં આવે છે જેથી સળિયો ગુરુત્વાકર્ષણ અસર હેઠળ નીચે આવે, તેના નીચલા જડિત છેડાના કારણે થતાં ઘર્ષણને અવગણતા, સળિયાનો મુક્ત છેડો જ્યારે તેના સૌથી નીચી સ્થિતિમાંથી પસાર થાય છે ત્યારે તેની ઝડપ (\({ms}^{-1}\) માં) કેટલી હશે?. (\(g =10\, {ms}^{-2}\) લો )JEE Mains 2021 Hard
- વિકલનીય વિધેય \(f:(0, \infty) \rightarrow R\) માટે ધારો કે \(f(x)-f(y) \geqslant \log _{\mathrm{e}}\left(\frac{x}{y}\right)+x-y, \forall x, y \in(0, \infty)\). તો \(\sum_{\mathrm{n}=1}^{20} f^{\prime}\left(\frac{1}{\mathrm{n}^2}\right)\) \(=\) ...........JEE Mains 2024 Hard
- ધારો કે \(e_1\) અને \(e_2\) એ સમીકરણ \(x^2 - ax + 2 = 0\) ના બે ભિન્ન બીજ છે. ધારો કે ગણ \(\{a \in \mathbb{R} : e_1 \text{ અને } e_2 \text{ અતિવલયની ઉત્કેન્દ્રતા છે}\} = (\alpha, \beta)\), અને ગણ \(\{a \in \mathbb{R} : e_1 \text{ અને } e_2 \text{ અનુક્રમે ઉપવલય અને અતિવલયની ઉત્કેન્દ્રતા છે}\} = (\gamma, \infty)\). તો \(\alpha^2 + \beta^2 + \gamma^2\) બરાબર શું થાય:JEE Mains 2026 Hard
- વિધેય \(f(x)=\frac{x}{x^2-6 x-16}, x \in \mathbb{R}-\{-2,8\}\) એ ...........JEE Mains 2024 Hard
- સુરેખ સમીકરણ સંહતિ \(x-2 y=1, x-y+k z=-2, k y+4 z=6, k \in R\) માટે નીચેના વિધાનો આપેલ છે : \((A)\) જો \(k \neq 2\), \(k \neq-2\) તો સંહતિને અનન્ય ઉકેલ છે. \((B)\) જો \(k =-2\) તો સંહતિને અનન્ય ઉકેલ છે. \((C)\) જો \(k =2\) તો સંહતિને અનન્ય ઉકેલ છે. \((D)\) જો \(k =2\) તો સંહતિને ઉકેલ નથી. \((E)\) જો \(k \neq-2\) તો સંહતિને અસંખ્ય ઉકેલો છે. નીચેના પૈકી કયાં વિધાનો સત્ય છે ?JEE Mains 2021 Medium