ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement

એક સમાન સાદા લોલકનાં દોલનોનો આવર્તકાળ ચાર જુદી-જુદી ધડીયાળો દ્વારા \(4.62 \mathrm{~s}, 4.632 \mathrm{~s}, 4.6 \mathrm{~s}\) અને \(4.64 \mathrm{~s}\) જેટલો મપાય છે. આ અવલોકનો માટે નો ગણિતીય સરવાળો, સાચી સાર્થંક સંખ્યામાં _______ થશે.

  1. A \(4.623 \mathrm{~s}\)
  2. B \(4.62 \mathrm{~s}\)
  3. C \(4.6 \mathrm{~s}\)
  4. D \(5 \mathrm{~s}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(4.6 \mathrm{~s}\)

Step-by-step Solution

Detailed explanation

નોંધપાત્ર અંકના સરવાળાને ધ્યાનમાં લઈને સંખ્યાનો સરવાળો \(=4.6+4.6+4.6+4.6=18.4\) \(\text { Arithmetic Mean }=\frac{\text { sum }}{4}=\frac{18.4}{4}=4.6\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app