ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement

પ્રાયોગિક પદાવલિ \(y=\frac{32.3 \times 1125}{27.4}\) માટે, જ્યાં બધા અંકો સાર્થક છે. તો \(y\) ના મૂલ્યને રજૂ કરવા માટે આપણે _______ લખીશું.

  1. A \(y=1326.19\)
  2. B \(y=1330\)
  3. C \(y=1326.186\)
  4. D \(y=1326.2\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(y=1330\)

Step-by-step Solution

Detailed explanation

\(y=\frac{32.3 \times 1125}{27.4}=1326.18\) તેથી આપણે ત્રણ સાર્થક અંક સુધી રજૂ કરવાની જરૂર છે. તેથી, \(y=1330\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app