JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
એક વ્યક્તિ 3 અલગ અલગ કણોનું દળ \(435.42 \mathrm{~g}, 226.3 \mathrm{~g}\) અને 0.125 g માપે છે. સાર્થક અંકો સાથેની ગાણિતિક ક્રિયાઓના નિયમો અનુસાર, 3 કણોના દળનો સરવાળો કેટલો થશે?
- A 661.845 g
- B 662 g
- C 661.8 g
- D 661.84 g
Answer & Solution
Correct Answer
(C) 661.8 g
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{m}_1+\mathrm{m}_2+\mathrm{m}_3=435.42+226.3+0.125\) ઓછામાં ઓછા સાર્થક અંકોના નિયમ અનુસાર \(\mathrm{m}=661.8 \mathrm{~g}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સ્પ્રિંગ જેની મૂળભૂત લંબાઈ \(\ell \) અને બળ અચળાંક \(k\) છે તેને \(\ell_1\) અને \(\ell_2\) લંબાઈના બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે જ્યાં \(\ell_1 = n\ell_2\) અને \(n\) પૂર્ણાક છે, તો બંને સ્પ્રિંગના બળ અચળાંકનો ગુણોત્તર \(k_1/k_2\) =JEE Mains 2019 Medium
- એક શ્રેણી \(LR\) પરિપથને \(E=25 \sin 1000 t V\) ના \(AC\) ઉદ્દગમ સાથે જોડેલ છે અને તેનો પાવર ફેકટર \(\frac{1}{\sqrt{2}}\) છે. જો ઉદ્દગમ નું \(emf\) બદલાઈને \(\mathrm{E}=20 \sin 2000 \mathrm{tV}\) થાય તો પરિપથમાં નવો પાવર ફેક્ટર _______ થશે.JEE Mains 2024 Hard
- એક પ્રગામી પ્રસંવાદી તરંગને સમીકરણ \(y(x, t) = 10^{-3}\,sin\,(50t + 2x)\) વડે રજુ કરવામાં આવે છે, જ્યાં \(x\) અને \(y\) એ મીટરમાં અને \(t\) એ સેકન્ડમાં છે. આ તરંગ માટે નીચેમાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2019 Hard
- એક ઉષ્મા એન્જિન \(1915\, J,\) \(-40\, J ,+125\, J\) અને \(-Q\,J\) જેટલી ઉર્જાના વિનિમય સાથે સંકળાયેલ છે. એક ચક્ર દરમિયાન તેની કાર્યક્ષમતા \(50.0 \%\) છે. તો \(Q\) નું મૂલ્ય કેટલા \(J\) હશે?JEE Mains 2020 Medium
- સમાન દ્રવ્યના બે ગોળાકાર પિંડો જેમની ત્રિજ્યા 0.2 m અને 0.8 m છે, તેમને સમાન વાતાવરણમાં મૂકેલા છે. નાના પિંડનું તાપમાન 800 K અને મોટા પિંડનું તાપમાન 400 K છે. જો નાના પિંડમાંથી ઉત્સર્જિત થતી ઊર્જા E હોય, તો મોટા પિંડમાંથી ઉત્સર્જિત થતી ઊર્જા કેટલી હશે? (આસપાસના તાપમાનની અસર અવગણ્ય ગણો)JEE Mains 2025 Hard
- ઠંડા વાતાવરણને કારણે \(1\, {cm}^{2}\) આડછેડનું ક્ષેત્રફળ ધરાવતી \(1\, {m}\) લંબાઇની પાણીની પાઇપ \(-10^{\circ} {C}\) તાપમાને બરફથી ભરેલ છે. અવરોધની ગરમીનો ઉપયોગ કરીને બરફ ઓગળવામાં આવે છે. \(4\, {k} \Omega\) ના અવરોધમાંથી \(0.5\, {A}\) નો પ્રવાહ વહે છે. ઉત્પન્ન થતી બધી જ ઉષ્મા ઓગળવામાં વપરાય છે તેમ ધારો. તેના માટે ન્યૂનતમ કેટલો સમય (\({s}\) માં) લાગે? (પાણી/બરફની ગલનગુપ્ત ઉષ્મા \(=3.33 \times 10^{5}\, {J} {kg}^{-1}\), બરફની વિશિષ્ટ ઉષ્મા \(=2 \times 10^{3}\, {J}\) \({kg}^{-1}\) અને બરફની ઘનતા \(=10^{3}\, {kg} / {m}^{3}\))JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- \(\{z=x+i y \in C:|z|-\operatorname{Re}(z) \leq 1\}\) ને અસમતાઓ ........... મુજબ પણ દર્શાવી શકાયJEE Mains 2020 Hard
- \(14\,mm\) વ્યાસ ધરાવતા ધાતુના તાર દ્વારા દઢ આધારથી દળ \(m\) ના ધાતુના બ્લોકને લટકાવેલ છે. સંતુલન સ્થિતિમાં તારમાં ઉત્પન્ન થતો તણાવ પ્રતિબળ \(7 \times 10^5\,Nm ^{-2}\) છે. દળ \(m\) નું મૂલ્ય .......... \(kg\) છે. (\(g =9.8\,ms ^{-2}\) and \(\left.\pi=\frac{22}{7}\right.\) લો.)JEE Mains 2023 Medium
- બે ટૂંકા વિદ્યુત ડાયપોલ \((A, B)\), જેમાં \(A\) ના વિદ્યુતભારો \(\pm 2 \mu C\) અને લંબાઈ 1 cm અને \(B\) ના વિદ્યુતભારો \(\pm 4 \mu C\) અને લંબાઈ 1 cm છે, તેમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમના કેન્દ્રો 80 cm અંતરે રાખેલા છે. બંને ડાયપોલના કેન્દ્રોથી સમાન અંતરે આવેલા બિંદુ \(P\) પર વિદ્યુતક્ષેત્ર __________ N/C છે.
JEE Mains 2026 Easy - ધારો કે રેખાઓ \(\frac{x+6}{3}=\frac{y}{2}=\frac{z+1}{1}\) અને \(\frac{x-7}{4}=\frac{y-9}{3}=\frac{z-4}{2}\) ના છેદ નું બિંદુ \((7,8,9)\) થી અંતર \(\mathrm{d}\) છે. તો \(d^2+6=\) ............JEE Mains 2024 Medium
- હાર \((string)\) \(153\) કે પછી હાર \(2467\) ન સમાવતા હોય તેવા,અંકો \(1, 2, 3, .., 7\) માંથી પુનરાવર્તન વગર બનતા ક્રમચયોની સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Hard
- સમબાજુ ત્રિકોણનો પાયો સમીકરણ \(3x + 4y\,= 9\) પર આવેલ છે. જો ત્રિકોણનું એક શિરોબિંદુ \((1, 2)\) હોય તો ત્રિકોણની બાજુની લંબાઈ મેળવો.JEE Mains 2014 Hard