JEE Mains · Physics · STD 11 - એકમ, પરિમાણ અને માપન
- JEE Mains 2026
- મધ્યમ
- MCQ
સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને, ભૌતિક રાશિઓ \(52.01 m, 153.2 m\) અને 0.123 m નો સરવાળો છે :
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) 205.3 m
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(L =52.01+153.2+0.123\)
\(=205.333\)
\(=205.3\)
\(=205.333\)
\(=205.3\)
Physics ના વધુ પ્રશ્નો
- બંનેમાંથી સમાન પ્રવાહ પસાર થતો હોય તેવા બે ગૂંચળાઓ \(X\) અને \(Y\) ના કેન્દ્ર આગળ અનુક્રમે ચુંબકીય ક્ષેત્રો \(B_X\) અને \(B_Y\) છે. જે \(X\) ગૂંચળામાં આંટાની સંખ્યા \(200\) અને ત્રિજ્યા \(20\,cm\) અને \(Y\) ગુંચળામાં આંટાની સંખ્યા \(400\) અને ત્રિજ્યા \(20\,cm\) છે, તો \(B_X\) અને \(B_Y\) નો ગુણોતર થશે.JEE Mains 2022 મધ્યમ
- બે એંજિન વિરુદ્ધ દિશામાં અચળ \(30\,m/s\) ના વેગથી ગતિ કરે છે. તેમાથી એક હોર્ન વગાડે છે જેની આવૃતિ \(540\,Hz\) છે. બંને એકબીજાને ક્રોસ કરે તે પહેલા બીજા એંજિનના ડ્રાઇવર દ્વારા કેટલા \(Hz\)ની આવૃતિવાળો અવાજ સંભળાશે? ધ્વનિની ઝડપ \(330\,m/sec\) છે.JEE Mains 2016 સરળ
- બોહર પરમાણુ મોડેલ અનુસાર, નીચે આપેલી કઈ સંક્રાંતિ દરમ્યાન આવૃત્તિ મહત્તમ હશે ?JEE Mains 2021 અઘરું
- \(5\, {kg}\) દળને સ્પ્રિંગ સાથે જોડેલ છે. આ તંત્ર દ્વારા થતી સરળ આવર્તગતિની સ્થિતિઊર્જાનો ગ્રાફ આકૃતિમાં દર્શાવેલ છે. \(4\, {m}\) લંબાઈના સાદા લોલકનો આવર્તકાળ સ્પ્રિંગતંત્રના આવર્તકાળ જેટલો જ છે. જ્યાં આ પ્રયોગ કરવામાં આવેલ છે તે ગ્રહ પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય (\({m} / {s}^{2}\) માં) કેટલું હશે?
JEE Mains 2021 અઘરું - \(T\) તાપમાને રહેલ એક નમૂનાનાં વાયુનું કદ સમોષ્મીય રીતે વિસ્તરણ પામી બમણું થાય છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થતું કાર્ય _______ હશે. વાયુ માટે સમોષ્મી અચળાંક \(\gamma=3 / 2\) છે. \((\mu=1 \text { mole })\)JEE Mains 2024 અઘરું
- 5 L લંબાઈનો એક સળિયો એક બાજુની લંબાઈ 2 L રાખીને કાટખૂણે વાળવામાં આવે છે.

તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન: (ધારો કે \(\mathrm{L}=10 \mathrm{~cm}\))JEE Mains 2025 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- એક વર્નિયર કેલિપર્સના વર્નિયર સ્કેલ પર \(20\) કાપા છે, જે મુખ્ય સ્કેલના \(19^{\text {th }}\) કાપા સાથે એકરૂપ થાય છે. સાધનનો લઘુત્તમ માપ \(0.1 \mathrm{~mm}\) છે. એક મુખ્ય સ્કેલનો કાપો _______ \(\mathrm{mm}\) બરાબર છે.JEE Mains 2024 અઘરું
- તારનો પૃથ્વીની સપાટી ઉપર લંબાઈમાં વધારો \(10^{-4} \,m\) છે. આ જ પરિમાણ ધરાવતા આ જ તારનો બીજા ગ્રહ પર લંબાઈનો વધારો \(6 \times 10^{-5} \,m\) થાય છે. તે ગ્રહ પર ગુરૂત્વીય પ્રવેગ ............ \(ms ^{-2}\) હશે, પૃથ્વીની સપાટી ઉપર ગુરૂત્વપ્રવેગનું મૂલ્ય \(10 \,ms ^{-2}\) છે.JEE Mains 2022 અઘરું
- પારાના એકસમાન દરેક \(512\) ટીપાંઓને \(2\, V\) ના સ્થિતિમાનથી વીજભારિત કરવામાં આવે છે. ટીપાંઓને જોડીને એક ટીપું બનાવવામાં આવે છે. આ ટીપાનું સ્થિતિમાન .......... \(V\) થશે.JEE Mains 2021 અઘરું