JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
એક દ્વિપરમાણ્વીય વાયુ \((\gamma=1.4)\) જ્યારે તેનું સમદાબી પ્રસરણ થાય છે ત્યારે 100 J કાર્ય કરે છે. તો વાયુને આપેલી ઉષ્મા _________ J.
- A 250
- B 350
- C 450
- D 100
Answer & Solution
Correct Answer
(B) 350
Step-by-step Solution
Detailed explanation
\(w =100 J= nR \Delta T\) સમદાબી પ્રક્રિયા માટે. \(Q = nC _{ p } \Delta T =\left(\frac{ f }{2}+1\right) nR \Delta T\) \(=\frac{7}{2} \cdot(100)=350\) જૂલ
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક આદર્શ વાયુ દબાણ \((P)\) અને કદ \((V)\) વચ્ચેનો સંબંધ \(P = P_o\left(1 + \left(\dfrac{V_o}{V}\right)^2\right)^{-1}\) જાળવી રાખીને એક પ્રક્રિયામાંથી પસાર થાય છે, જ્યાં \(P_o\) અને \(V_o\) અચળાંક છે. જો બે નમૂનાઓ \(A\) અને \(B\) (પ્રત્યેક બે મોલ) જેમના પ્રારંભિક કદ અનુક્રમે \(V_o\) અને \(3V_o\) છે, તેઓ ઉપર દર્શાવેલ પ્રક્રિયામાંથી પસાર થાય અને સમાન દબાણ પ્રાપ્ત કરે, તો આ નમૂનાઓના તાપમાનનો તફાવત, \(T_B - T_A\) છે _____. (\(R = \) વાયુ અચળાંક)JEE Mains 2026 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \('2K'\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે એકસમાન સ્પ્રિંગ, દઢ આધાર સાથે જડિત છે અને \(m\) દળ ધરાવતાં ચોસલાં સાથે જોડાયેલ છે. સંતુલન સ્થિતિ સ્થાનની બંને તરફ જો દળને વિસ્થાપીત કરવામાં આવે તો તે સરળ આવર્ત ગતિ કરે છે. આ તંત્રનાં દોલનોનો આવર્તકાળ ...... છે.
JEE Mains 2021 Medium - આપેલ \(DC\) વૉલ્ટેજ ધરાવતા પરિપથમાં ઝેનર ડાયોડનો બ્રેકડાઉન વૉલ્ટેજ \( 6\,V\) છે.જો ઈનપુટ વૉલ્ટેજ \(10\, V\) થી \(16\, V\) સુધી બદલાતો હોય તો ઝેનર ડાયોડમાથી મહત્તમ કેટલા .....\(mA\) પ્રવાહ વહી શકે?
JEE Mains 2019 Medium - સોનોમીટરના પ્રયોગમાં જયારે દોરી સાથે \(180\,g\) વજનને લટકાવવામાં આવે છે ત્યારે તે તેની \(30\,Hz\) ની મૂળભૂત આવૃત્તિ સાથે આંદોલિત થાય છે. જયારે \(m\) વજનને લટકાવવામાં આવે છે ત્યારે દોરી \(50\,Hz\) ની મૂળભૂત આવૃત્તિ સાથે આંદોલિત થાય છે.અહી \(m\) ની કિંમત ............ \(g\) છે.JEE Mains 2023 Easy
- એક વસ્તુ અને તેની ત્રણ ગણી મોટવણી ધરાવતા વાસ્તવિક પ્રતિબિંબ વચ્ચેનું અંતર 40 cm છે. તો વાપરેલ અરીસાની કેન્દ્રલંબાઈ __________ cm છે.JEE Mains 2026 Medium
- ઈલેકટ્રોનની ડી-બ્રોગ્લી તરંગ લંબાઈ ફોટોન જેટલી છે. જો ઈલેકટ્રોનનો વેગ પ્રકાશના વેગના \(25 \%\) જેટલો હોય, તો ઈલેકટ્રોનની ગતિ ઊર્જા અને ફોટોનની ગતિ ઊર્જાનો ગુણોત્તર______થશે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- બે વિદ્યુતભારિત સુવાહક ગોળાઓ કે જેમની ત્રિજ્યાઓ \(a\) અને \(b\) છે, તેમને એક સુવાહક તાર વડે એકબીજા સાથે જોડવામાં આવે છે. આ બે ગોળાઓના વિદ્યુતભારોનો ગુણોત્તર અનુક્રમે _______ છે.JEE Mains 2024 Hard
- \(AB\) તારની લંબાઈ \(72\, cm\) છે જેમાં \(A\) થી \(x cm\) અંતરે રહેલા \(P\) બિંદુ એ જોકી કળ રાખતા ગેલવેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે છે તો \(x=\) ની નજીકનો પૂર્ણાંક ની કિમંત ...........\(cm\) થાય.
JEE Mains 2021 Medium - \(3.00\) મોલ આદર્શ દ્વિ પરમાણ્વિક વાયુનું તાપમાન દબાણ અચળ રાખીને \(40.0^{\circ} {C}\) જેટલું વધારવામાં આવે છે. વાયુના અણું ચાકગતિ કરે છે પરંતુ કંપન કરતાં નથી. જો આંતરિકઉર્જાનો ફેરફાર અને વાયુ દ્વારા થતાં કાર્યનો ગુણોત્તર \(\frac{{x}}{10}\) છે. તો \({x}\) નું મૂલ્ય (નજીકના પૂર્ણાંકમાં) કેટલું હશે? \(\left(\right.\left.{R}=8.31\, {J} {mol}^{-1} {K}^{-1}\right)\)JEE Mains 2021 Medium
- સમીકરણ \(\left(\frac{9}{x}-\frac{9}{\sqrt{x}}+2\right)\left(\frac{2}{x}-\frac{7}{\sqrt{x}}+3\right)=0\) ના ઉકેલોની સંખ્યા છે:JEE Mains 2025 Medium
- રેખાાઓ \(x+1=2 y=-12 z\) ખને \(x=y+2=6 z-6\) વચ્ચેનું ન્યૂનત્તમ અંતર \(............\) છે.JEE Mains 2023 Easy
- જેના અંકોનો સરવાળો \(14\) હોય તેવા \(100\) અને \(1000\) વચ્યેના પૂર્ણાકોની સંખ્યા ............ છે.JEE Mains 2024 Hard