ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics

એક દ્વિ-પરમાણ્વીક વાયુ \((\gamma=1.4)\) નું જ્યારે સમદાબીય રીતે વિસ્તરણ કરવામાં આવે છે ત્યારે તે \(400\,J\) કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં વાયુને આપવી પડતી ઉષ્મા .......... \(J\) છે.

  1. A \(1100\)
  2. B \(1200\)
  3. C \(1300\)
  4. D \(1400\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(1400\)

Step-by-step Solution

Detailed explanation

\(Q = nC _{ p } \Delta T =\frac{ n\gamma }{ \gamma -1} R \Delta T\) \(Q =\frac{ \gamma }{\gamma -1}\Delta T =\frac{1.4}{0.4} \times 400=1400 \,J\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app