JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
એક સાયકલના ટાયરમાં \(27^{\circ}\,C\) તાપમાને હવાનું દબાણ \(270\,KPa\) છે. જ્યારે તાપમાન વધીને \(36^{\circ}\,C\) થાય, ત્યારે તેના ટાયરમાં હવાનું અંદાજિત દબાણ \(.........\,KPa\) થશે.
- A \(270\)
- B \(262\)
- C \(278\)
- D \(360\)
Answer & Solution
Correct Answer
(C) \(278\)
Step-by-step Solution
Detailed explanation
Taking volume constant:\(\frac{ P _1}{ T _1}=\frac{ P _2}{ T _2}\) \(\Rightarrow P _2=\frac{ P _1}{ T _1} \times T _2=\frac{270 \times(309)}{300}\) \(=278\,kPa\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક \(110 \mathrm{~W}\) ના બલ્બના ફિલામેન્ટમાં, જે \(220 \mathrm{~V}\) પર કાર્યરત હોય ત્યારે, પ્રતિ સેકન્ડ પ્રવાહિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા _______ છે. (આપેલ છે \(\mathrm{e}=1.6 \times 10^{-19} \mathrm{C}\) )JEE Mains 2024 Hard
- બે સમાન સુવાહક ગોળાઓ P અને S, દરેક પર Q વિદ્યુતભાર સાથે, એકબીજાને 16 N ના બળથી અપાકર્ષે છે. એક ત્રીજો સમાન વિદ્યુતભાર રહિત સુવાહક ગોળો R ક્રમશઃ તે બે ગોળાઓના સંપર્કમાં લાવવામાં આવે છે. P અને S વચ્ચેનું નવું અપાકર્ષણ બળ શું છે?JEE Mains 2024 Hard
- \(K\) જેટલો બલ્ક મોડયુલસ ધરાવતો અને \(r\) ત્રિજયાનો એક પોચા દ્રવ્યનો બનેલો ઘન ગોળો,નળાકારીય પાત્રમાં એક પ્રવાહી દ્વારા ઘેરાયેલ છે. \(a\) ક્ષેત્રફળ ઘરાવતો દળરહિત પિસ્ટન પ્રવાહીની સપાટી ઉપર તરે છે.પિસ્ટનનું ક્ષેત્રફળ નળાકારીય પાત્રનાં સંપૂર્ણ આડછેદ બરાબર છે.જયારે \( m\) જેટલું દળ પિસ્ટનની સપાટી ઉપર મૂકી પ્રવાહીને દબાવતાં,ગોળાની ત્રિજયામાં થતો આંશિક ઘટાડો \(\left( {\frac{{dr}}{r}} \right)\) કેટલો થશે?JEE Mains 2018 Medium
- સમાન દળ અને જુદી-જુદી ત્રિજ્યાઓ ધરાવતી બે તક્તિઓ કે જે જુદા-જુદા દ્રવ્યોની બનેલી છે તે એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી તેની જાડાઈ અનુક્રમે \(1\,cm\) અને \(0.5\,cm\) હોય. દ્રવ્યની ઘનતાઓ \(3:5\) ના ગુણોતરમાં છે. આ તક્તિઓની તેમનાં વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રાઓ \(\frac{x}{6}\) નાં ગુણોતરમાં મળે છે. \(x\) નું મૂલ્ય \(........\) થશે.JEE Mains 2023 Medium
- એક પ્રત્યાવર્તી પ્રવાહ સમીકરણ, \(i=100 \sqrt{2} \sin (100 \pi t)\) એમ્પીયર દ્વારા રજૂ થાય છે. આપેલ પ્રત્યાવર્તી પ્રવાહના પ્રવાહનું RMS મૂલ્ય અને આવૃત્તિ ________ છે.JEE Mains 2025 Easy
- \(27\, mW\) ધરાવતા લેસર બીમનો આડછેદ \(10\, mm^2\) છે. આ વિદ્યુતચુંબકીય તરંગમાં રહેલ વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય :.....\(kV/m\) (અહીં \({ \varepsilon _0} = 9 \times {10^{ - 12}}\, SI \) એકમ એ અવકાશનો પરાવૈધૃતાંક અને \(c=3\times 10^8 \,m/s\) એ પ્રકાશની ઝડપ છે.)JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- ઉત્તેજિત \(He^+\) આયન ધરા અવસ્થામાં આવવા માટે બે \(108.5\, nm\) અને \(30.4\, nm\) તરંગલંબાઈ ધરાવતા ફોટોનનું ઉત્સર્જન કરે છે.શરૂઆતની ઉત્તેજીત અવસ્થા માટેનો ક્વોન્ટમ અંક \(n=..........\) કેટલો હશે? ( \(\lambda \) તરંગલંબાઈના ફોટોનની ઉર્જા \(E = \frac{{1240\,eV}}{{\lambda \,(in\,nm)}}\))JEE Mains 2019 Medium
- સમય \(t\) અને સ્થાનનાતર \(x\) ના પદમાં બળનું સૂત્ર નીચે મુજબ આપવામાં આવે છે. \({F}={A} \cos {Bx}+{C} \sin {Dt}\) \(\frac{{AD}}{{B}}\) નું પારિમાણિક સૂત્ર શું થાય?JEE Mains 2021 Medium
- એક યાદચ્છિક ચલ \(X\) ના નીચેના સંભાવના વિતરણ
નું મધ્યક જો \(\frac{46}{9}\) હોય, તો વિતરણ નું વિચરણ ............ છે.\(X\) \(0\) \(2\) \(4\) \(6\) \(8\) \(P(X)\) \(a\) \(2a\) \(a+b\) \(2b\) \(3b\) JEE Mains 2024 Hard - લીસ્ટ \(I\) સાથે લીસ્ટ \(II\) યોગ્ય રીતે જોડો.
લીસ્ટ \(I\) લીસ્ટ \(II\) \(A\) પલાન્ક અચળાંક \(( h )\) \(I\) \(\left[ M ^1 L ^2 T ^{-2}\right]\) \(B\) સ્ટોપિંગ પોટેન્શિયલ \(( Vs )\) \(II\) \(\left[ M ^1 L ^1 T ^{-1}\right]\) \(C\) કાર્ય વિધેય \((\phi)\) \(III\) \(\left[ M ^1 L ^2 T ^{-1}\right]\) \(D\) વેગમાન \(( p )\) \(IV\) \(\left[ M ^1 L ^2 T ^{-3} A ^{-1}\right]\) JEE Mains 2023 Medium - આકૃતિ માં બતાવ્યા પ્રમાણે \(ABC\) એ નિયમિત તાર છે. જો તારનું દ્રવ્યમાન કેન્દ્ર બિંદુ \(A\) થી શિરોલંબ દિશામાં નીચે તરફ છે તો \(\frac{{BC}}{{AB}}\) એ શેની નજીક મળે?
JEE Mains 2016 Hard - એક સ્લિટના વિવર્તન ભાતમાં 628 nm પ્રકાશનો ઉપયોગ કરીને નોંધવામાં આવેલ, જો મધ્યસ્થ મહત્તમની ડાબી બાજુના બીજા લઘુત્તમ અને મધ્યસ્થ મહત્તમની જમણી બાજુના ત્રીજા લઘુત્તમ વચ્ચેનું માપેલ કોણીય વિભેદન \(30^{\circ}\) હોય, તો સ્લિટની પહોળાઈ _______ \(\mu \mathrm{m}\) છે.JEE Mains 2025 Easy