enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.2 surface tension
એક \(d\) ઘનતાવાળું ટીપું \(\rho\) ઘનતા અને \(T\) પૃષ્ઠતાણવાળા પ્રવાહીમાં તરે છે જેમાં તે અડધુ પ્રવાહીની અંદર ડૂબેલુ છે.તો તે ટીપાની ત્રિજ્યા કેટલી હશે? (પૃષ્ઠતાણ ટીપાં પર ઉપરની દિશામાં બળ લગાવે છે.)
- A \(r=\sqrt{\frac{2 T}{3(d+\rho) g}}\)
- B \(r=\sqrt{\frac{3 T}{(2 d-\rho) g}}\)
- C \(r=\sqrt{\frac{T}{(d-\rho) g}}\)
- D \(r=\sqrt{\frac{\mathrm{T}}{(\mathrm{d}+\rho) \mathrm{g}}}\)
Answer & Solution
Correct Answer
(B) \(r=\sqrt{\frac{3 T}{(2 d-\rho) g}}\)
Step-by-step Solution
Detailed explanation
\(B + F = mg\) \(\mathrm{B}=\left(\frac{2}{3} \pi \mathrm{R}^{3}\right) \rho \mathrm{g}\) \(\mathrm{F}=\mathrm{T}(2 \pi \mathrm{R})\) \(\mathrm{m}=\mathrm{d}\left(\frac{4}{3} \pi \mathrm{R}^{3}\right)\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \('L'\) લંબાઈ અને \(A\) જેટલો આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ \(Y\) છે. જો તારની લંબાઈ બમણી કરવામાં આવે અને આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો યંગમોડયુલસ _______ થશે.JEE Mains 2024 Hard
- પ્રિઝમ \((\mu=\sqrt{3})\) માંથી પસાર થતા પ્રકાશનું કિરણ લઘુતમ વિચલન અનુભવે છે. એવું જોવા મળે છે કે પ્રિઝમનો આપાતકોણ તેના વક્રીભૂતકોણ કરતાં બમણો છે. તો પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો હશે?JEE Mains 2021 Hard
- વિધાન \(- 1\) : આદર્શ વાયુ માટે આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા હોય અને તે માત્ર તાપમાન પર આધાર રાખે પરંતુ દબાણ અથવા કદ પર નહીં વિધાન \(- 2\) : આદર્શ વાયુને અચળ દબાણે અને પછી અચળ કદે કરમ કરવામાં આવે છે. સમાન ઉષ્મા માટે અચળ દબાણે તાપમાન અચળ કદના તાપમાન કરતાં ઓછું હોય.JEE Mains 2013 Medium
- \(2\, cm\) ત્રિજ્યા ધરાવતો તાર \(A\) માં પ્રવાહ \(2\, A\) અને \(4\, cm ,\) ત્રિજ્યા ધરાવતો તાર \(B\) માં પ્રવાહ \(3\,A\) છે. \(O\) કેન્દ્ર પર \(A\) અને \(B\) ના ચુંબકીયક્ષેત્રનો ગુણોતર.
JEE Mains 2020 Hard - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાગળની બહાર આવતી દિશામાં રહેલ ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow B \) માં એક લંબચોરસ તારની લૂપ છે જેમાં પર \(m\) દળ લટકે છે. લૂપમાંથી સમઘડી દિશામાં \(i > mg/Ba\) જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે છે, જ્યાં \(a\) લૂપની પહોળાય છે. તો ....
JEE Mains 2013 Medium - એક ખુલ્લા ગ્લાસની નળીને પારામાં એવી રીતે ડૂબાડવામાં આવે છે કે જેથી \(8\) \(cm\) લંબાઇની નળી પારાની સપાટીથી ઉપર રહે છે.નળીના ખુલ્લા છેડાને બંધ કરી સીલ કરવામાં આવે છે.નળાને ઊર્ધ્વ દિશામાં \(46\) \(cm\) રહેલ જેટલી વધારે ઊંચી લઇ જવામાં આવે છે,તો હવે નળીની અંદર રહેલ હવાના સ્તંભની લંબાઇ ........ \(cm\) હશે.( વાતાવરણનું દબાણ \(=\) \(Hg\) ના \(76\) \(cm\) )JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- ધારોકે f એવો એક વિધેય છે કે જેથી \(3 f(x)+2 f\left(\frac{m}{19 x}\right)=5 x, x \neq 0\), જ્યાં \(m=\sum_{i=1}^9(i)^2\). તો \(f(5)-f(2)=\) ___ .JEE Mains 2026 Medium
- જો અતિવલય \(\frac{{{x^2}}}{4} - \frac{{{y^2}}}{5} = 1\) ના પ્રથમ ચરણમાં નાભીલંબનો સ્પર્શક \(x-\) અક્ષ અને \(y-\) અક્ષને અનુક્રમે બિંદુઓ \(A\) અને \(B\) માં છેદે તો \((OA)^2 - (OB)^2\) = ...................... જ્યાં \(O\) એ ઉંગમબિંદુJEE Mains 2014 Hard
- \(C\) સંધારકતા અને \(V\) વોલ્ટેજ ધરાવતા સંધારકને \(E\) જેટલી ઊર્જા છે. તેને બીજી \(2 \mathrm{C}\) સંધારકતા અને \(2 \mathrm{~V}\) સ્થિતિમાન ધરાવતા સંધારક સાથે જોડવામાં આવે છે. તો ઉર્જાનો વ્યય \(\frac{x}{3} \times \frac{x}{3} \mathrm{E}\), જ્યાં \(x\) _______ છે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે બિંદુવત વિજભાર \(+Q\) અને \(-Q\) ને એક ગોળીય કવચની બખોલમાં મૂકેલા છે. વિજભારને બખોલની સપાટીની નજીક અને કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં મૂકેલા છે. જો \(\sigma _1\) એ અંદરની સપાટી પૃષ્ઠ વિજભારઘનતા અને \(Q_1\) તેના પર રહેલો કુલ વિજભાર અને \(\sigma _2\) એ બહારની સપાટીની પૃષ્ઠ વિજભારઘનતા અને \(Q_2\) તેના પર રહેલો કુલ વિજભાર હોય તો ...
JEE Mains 2015 Hard - જો \(5 f(x)+4 f\left(\frac{1}{x}\right)=x^2-2, \forall x \neq 0\) અને \(y=9 x^2 f(x)\) હોય, તો \(y\) એ ........... માં ચુસ્ત વધતું વિધેય છે.JEE Mains 2024 Hard
- એક ગોલક આકારના કુગ્ગાને કુલવતાં તેનું પૃષ્ઠફળ અચળ દર થી વઘે છે જો શરૂઆતમાં કુગ્ગાની ત્રિન્ન્યા \(3\) એકમ હોય અને \(5\) સેકેન્ડ પછી તે \(7\) એકમ થાય, તો \(9\) સેકેન્ડ પછી તેની ત્રિજ્યા .......... એકમ થશે.JEE Mains 2022 Medium