enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.2 surface tension
પાણીને ગરમ કરતાં પાત્રને તળિયે બનેલું પરપોટું પાત્રથી અલગ થઈને ઉપર આવે છે. પરપોટાની ત્રિજ્યા \(R\) અને પાત્રના તળિયા સાથેના વર્તુળાકાર સંપર્કની ત્રિજ્યા \(r\) લો. જો \(r < < R\) અને પાણીનું પૃષ્ઠતાણ \(T\) હોય, તો પરપોટું પાત્રથી અલગ પડે તેની માત્ર પડેલા \(r\) નું મૂલ્ય કેટલું હશે?(પાણીની ઘનતા \(\rho_{w}\) છે)

- A \(R^{2} \sqrt{\frac{\rho_{w} g}{T}}\)
- B \(R^{2} \sqrt{\frac{2 \rho_{w} g}{3 T}}\)
- C \(R^{2} \sqrt{\frac{3 \rho_{w} g}{T}}\)
- D \(R^{2} \sqrt{\frac{\rho_{w} g}{6 T}}\)
Answer & Solution
Correct Answer
(B) \(R^{2} \sqrt{\frac{2 \rho_{w} g}{3 T}}\)
Step-by-step Solution
Detailed explanation
When the bubble gets detached, Buoyant force = force due to surface tension \(\int T \times d l \sin \theta=\frac{4}{3} \pi R^{3} \rho_{w} g\) \(\Rightarrow T \times 2 \pi r \times \frac{r}{R}=\frac{4}{3} \pi R^{3} \rho_{w} g\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(-I\) : એક બિંદુવત વિદ્યુતભારને વિદ્યુતક્ષેત્રમાં લાવવામાં આવે છે. જો વિદ્યુતભાર ધન હશે તો વિદ્યુતભારની નજીકના બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર વધશે. વિધાન \(-II\) : એક વિદ્યુત દ્વિ-ધ્રુવીને અસમાન (અનિયમિત) વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવેછે. દ્વિ-ધ્રુવી પર સમાસ (પરિણામી) બળ કદાપિ શૂન્ય નહી થાય. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- લંબાઈ \(L\) અને દળ \(8\,m\) ની એક નિયમિત પાતળી પટ્ટી ને લીસ્સા સમક્ષિતિજ ટેબલ પર મૂકેલી છે. બે સૂક્ષ્મ દળો \(m\) અને \(2\,m\) સમાન સમક્ષિતિજ સમતલ માં પટ્ટીની પરસ્પર વિરુદ્ધ બાજુઓ તરફ અનુક્રમે \(2v\) અને \(v\) વેગથી ગતિ કરે છે. તે દળો પટ્ટી સાથેના સંઘાત બાદ પટ્ટીના કેન્દ્રથી અનુક્રમે \(\frac{L}{3}\) અને \(\frac{L}{6}\) અંતરે પટ્ટી પર ચોંટી જાય છે. પટ્ટી સંઘાતના પરિણામના ભાગરૂપે તેના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ શરૂ કરે છે તો પટ્ટીનો કોણીય વેગ કેટલો હશે?
JEE Mains 2018 Hard - એક પારિમાણિક ગતિ કરતા કણ પર સંરક્ષી બળ \(F(x)\) લગાવતા તંત્રની સ્થિતિઉર્જા \(U(x)\) ના ફેરફારનો ગ્રાફ નીચે આપેલો છે. ધારો કે \(E_{\text {mech }}=8\, {J}\) હોય તો નીચેનામાંથી કયું વિધાન ખોટું પડે?
JEE Mains 2021 Hard - \(100\, g\) દળ ધરાવતા એક દડાને એક પ્લેટફોર્મ (આધાર) કે જે શિરોલંબ સ્પ્રિંગ ઉપર જડવામાં આવેલું છે, પરથી \(h =10 cm\) થી (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) છોડવામાં આવે છે. દડો પ્લેટફોર્મ ઉપર રહે છે અને પ્લેટફોર્મ \(\frac{h}{2}\) જેટલું દબાય છે. સ્પ્રિંગ અચળાંક......\(Nm ^{-1}\) હશે ( \(g=10 ms ^{-2}\) લો.)
JEE Mains 2022 Medium - એક હાઈડ્રોજન જેવો આયન તેમાં જયારે \(\mathrm{n}=2\) થી \(\mathrm{n}=1\) માં સંકાંતિ થાય ત્યારે \(3 \times 10^{15} \mathrm{~Hz}\) આવૃત્તિ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરે છે. \(\mathrm{n}=3\) થી \(\mathrm{n}=1\) માં થતી સંક્રાંતિ માટે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ \(\frac{x}{9} \times 10^{15} \mathrm{~Hz}\) મળે છે, જ્યાં \(x=\) ______ છે.JEE Mains 2024 Hard
- \(5\,mm\) અને \(10\,mm\) ત્રિજ્યાઓ ધરાવતા અને નિયમિત વિદ્યુતભારીત બે નળાકારીય સુવાહકો \(A\) અને \(B\) ને \(2\,cm\) અંતરે છૂટા પાડેલા છે. જો ગોળાઓને એક સુવાહક તાર વડે જોડવામાં આવે તો, સંતુલન અવસ્થામાં ગોળા \(A\) અને \(B\) ની સપાટી ઉપર વિદ્યુતક્ષેત્રનાં :મૂલ્યોનો ગુણોત્તર \(.......\) થશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- એક પ્રક્ષિપ્ત કરેલો પદાર્થ \( y = 2x -9x^2\) મુજબ ગતિ કરે છે. જો તેને \(\theta_0\) ના ખૂણે \(v_0\) વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવેલ હોય તો .... \((g = 10\,ms^{-2}\))JEE Mains 2019 Hard
- \(LCR\) પરિપથ અવમંદિત આવર્ત દોલનો તરીકે વર્તે છે. તેને એક \(\mathrm{b}\) અવમંદન અચળાંક ધરાવતી અવમંદિત આવર્ત ગતિ કરતી સ્પ્રિંગની સાથે સરખાવતા તેના સમતુલ્ય શું થાય?JEE Mains 2020 Hard
- 250 g દળ અને 100 cm લંબાઈનો એક સમાન સળિયો 40 cm ના નિશાન પર એક તીક્ષ્ણ ધાર પર સંતુલિત છે. 400 g દળ 10 cm ના નિશાન પર લટકાવેલું છે. સળિયાનું સંતુલન જાળવી રાખવા માટે, 90 cm ના નિશાન પર લટકાવવાનું દળ કેટલું છે?JEE Mains 2025 Easy
- એક રેડીયોએક્ટિવ પદાર્થની એક્ટિવીટી \(2.56 \times 10^{-3} \,Ci\) છે. જે પદાર્થનો અર્ધઆયુુ \(5\) દિવસ હોય તો કેટલા દિવસો પછી એક્ટિવીટી \(2 \times 10^{-5} \,Ci\) થશે ?JEE Mains 2022 Medium
- \(\max_{0 \leq x \leq \pi}\left(16\sin\left(\dfrac{x}{2}\right)\cos^3\left(\dfrac{x}{2}\right)\right)\) બરાબર છે:JEE Mains 2026 Medium
- પરવલય \({y^2} = 16x\) પરના બિંદુ \(P\left( {16,16} \right)\) આગળ દોરેલ સ્પર્શક અને અભિલંબ, આ પરવલયના અક્ષને અનુક્રમે \(A\) અને \(B\) માં છેદે છે. જો \(C\) એ બિંદુઓ \(P,A\) અને \(B\) માંથી પસાર થતા વર્તૂળનું કેન્દ્ર હોય તથા \(\angle CPB = \theta \) હોય તો \(\tan \theta \;\)નું કોઇ એક મૂલ્ય . . ..થાય.JEE Mains 2018 Hard