JEE Mains · Physics · STD 11 - 9.2 surface tension
બે પરપોટાની ત્રિજયા \(r_1\) અને \(r_2\) છે. શૂન્યઅવકાશમાં સમતાપીય સ્થિતિમાં ભેગા થઇને મોટો પરપોટો બનાવે,તો મોટા પરપોટાની ત્રિજયા કેટલી થાય?
- A \(\frac{r_{1} r_{2}}{r_{1}+r_{2}}\)
- B \(\sqrt{r_{1} r_{2}}\)
- C \(\sqrt{r_{1}^{2}+r_{2}^{2}}\)
- D \(\frac{r_{1}+r_{2}}{2}\)
Answer & Solution
Correct Answer
(C) \(\sqrt{r_{1}^{2}+r_{2}^{2}}\)
Step-by-step Solution
Detailed explanation
(c)\(8\pi r_1^2T + 8\pi r_2^2T = 8\pi {R^2}T\) \(⇒\) \({R^2} = r_1^2 + r_2^2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે આંટા ધરાવતા વર્તુળાકાર ગાળામાં વહેતા પ્રવાહને કારણે તેના કેન્દ્ર આગળ \(B _1\) જેટલું ચુંબકીય પ્રેરણ ઉત્પન્ન થાય છે. આ ગુંચળાને ખોલી તેને ફરી \(5\) આંટા ધરાવતા વર્તુળાકાર ગાળા (ગૂંચળા)માં વીટાળવામાં આવે છે અને તેના કેન્દ્ર આગળ સમાન પ્રવાહ માટે \(B _2\) જેટલું ચુંબકીય પ્રેરણ ઉત્પન્ન કરે છે. \(\frac{B_2}{B_1}\) ગુણોત્તર \(........\) થશે.JEE Mains 2022 Medium
- વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર અનુક્રમે \(\vec{E}=E_{0} \hat{i}\) અને \(\vec{B}=B_{0} \hat{k}\) વડે આપવામાં આવે છે. વિદ્યુતચુંબકીય તરંગની દિશા કઈ હશે?JEE Mains 2021 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, બે બિંદુવત વિદ્યુતભારો \(2 q\) અને \(q\) ને સમઘનના શિરોબિંદુ \(A\) પર અને તેની સપાટી CDEF ના કેન્દ્ર પર મૂકવામાં આવે છે. સમઘનમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ______ છે:
JEE Mains 2026 Easy - એક પાતળો પ્રિઝમ \(\mathrm{P}_1\), જેનો કોણ \(4^{\circ}\) છે અને તે 1.54 વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે, તેને 1.72 વક્રીભવનાંક ધરાવતા કાચના બનેલા બીજા પાતળા પ્રિઝમ \(\mathrm{P}_2\) સાથે વિચલન રહિત વિભાજન મેળવવા માટે સંયોજિત કરવામાં આવે છે. પ્રિઝમ \(P_2\) નો કોણ ડિગ્રીમાં ________ છે.JEE Mains 2025 Medium
- અપરાવર્તક સપાટી પર લંબ રૂપે આપાત થતી સરેરાશ બળ \(2.4 \times 10^{-4} \mathrm{~N}\) છે. જો \(360 \mathrm{~W} / \mathrm{cm}^2\) પ્રકાશ ઊર્જા ફ્લક્સ \(1\) કલાક \(30\) મિનિટના ગાળા દરમિયાન હોય તો સપાટીનું ક્ષેત્રફળ _______ છે.JEE Mains 2024 Hard
- \(5\,cm\) ત્રિજ્યા ધરાવતા અને એકદદમ નજીક-નજીક વીંટળાયેલા વર્તુળાકાર ગૂંચળા (ગાળા) ને કારણે તેના કેન્દ્ર આગળ \(37.68 \times 10^{-4}\,T\) જેટલું ચુંબકીયક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ગૂંચળાંમાંથી વહેતો પ્રવાહ \(..........\;A\) છે. [ધારો કે આંટાની સંખ્યા \(100\) છે અને \(\pi=3.14\) ]JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- \(\int \limits_{\frac{\pi}{3}}^{\frac{\pi}{2}} \frac{(2+3 \sin x)}{\sin x(1+\cos x)} d x\) નું મૂલ્ય \(.........\) છે.JEE Mains 2023 Hard
- એક વૈકલ્પિક વોલ્ટેજ જેનો કંપ વિસ્તાર \(40 \mathrm{~V}\) છે અને આવૃત્તિ \(4 \mathrm{kHz}\) છે, તે \(12 \mu \mathrm{F}\) ના કેપેસિટર પર સીધો લાગુ પાડવામાં આવે છે. કેપેસિટરની પ્લેટો વચ્ચેનો મહત્તમ સ્થાનાંતર પ્રવાહ લગભગ _______ છે.JEE Mains 2024 Hard
- જો \({V}_{{A}}\) અને \({V}_{{B}}\) ઈનપુટ વૉલ્ટેજ (\(5\, {V}\) અથવા \(0\, {V}\) ) અને \({V}_{0}\) આઉટપુટ વૉલ્ટેજ હોય, તો આપેલ \((A)\) અને \((B)\) પરિપથમાં દર્શાવેલ ગેટ કયા હશે? \((A)\quad\quad\quad\quad(B)\)
JEE Mains 2021 Hard - ધારો કે \(\vec{a}\) અને \(\vec{b}\) એ બે એવા સદિશો છે કે જેથી \(|\vec{b}|=1\) અને \(|\vec{b} \times \vec{a}|=2\). તો \(|(\vec{b} \times \vec{a})-\vec{b}|^2 =\) ...........JEE Mains 2024 Medium
- જો \(\lim _{x \rightarrow 0} \frac{\alpha e^{x}+\beta e^{-x}+\gamma \sin x}{x \sin ^{2} x}=\frac{2}{3}\), કે જ્યાં \(\alpha, \beta, \gamma \in R\) હોય તો આપેલ પૈકી ક્યૂ વિધાન અસત્ય છે ?JEE Mains 2022 Hard
- વર્તુળ \(C_1: x^2+y^2-4 x-2 y=\alpha-5\) ધ્યાને લો.ધારોકે તેનુ રેખા \(y=2 x+1\) પરનું આરસી પ્રતિબિંબ અન્ય વર્તુળ \(C_2: 5 x^2+5 y^2-10 f x-10 g y+36=0\) છે. ધારોકે \(r\) એ \(C_2\) ની ત્રિજયા છે. તો \(\alpha+r=.......\)JEE Mains 2023 Hard