JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
\(\mathrm{k}\) બળ અચળાંક અને \(\ell\) મૂળ લંબાઈ ધરાવતી સ્પ્રિંગના એક છેડે \(\mathrm{m}\) દળ ધરાવતો કણ બાંધેલો છે અને બીજો છેડો જડિત કરેલો છે.તંત્રને \(\omega\) જેટલી કોણીય ઝડપ આપતા તે ગુરુત્વમુક્ત અવકાશમાં વર્તુળમાં ફરે તો સ્પ્રિંગની લંબાઈમાં કેટલો વધારો થશે?
- A \(\frac{\mathrm{m} \ell \omega^{2}}{\mathrm{k}+\mathrm{m} \omega^{2}}\)
- B \(\frac{\mathrm{m} \ell \omega^{2}}{\mathrm{k}-\mathrm{m} \omega^{2}}\)
- C \(\frac{\mathrm{m} \ell \omega^{2}}{\mathrm{k}-\mathrm{m} \omega}\)
- D \(\frac{\mathrm{m} \ell \omega^{2}}{\mathrm{k}+\mathrm{m} \omega}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{\mathrm{m} \ell \omega^{2}}{\mathrm{k}-\mathrm{m} \omega^{2}}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{kx}=\mathrm{m}\ell \omega^{2}+\mathrm{m} \mathrm{x} \omega^{2}\) \(\mathrm{x}=\frac{\mathrm{m}\ell \omega^{2}}{\mathrm{k}-\mathrm{m} \omega^{2}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(+8 \times 10^{-6} \,C\) અને \(-8 \times 10^{-6} \,C\) ધરાવતા બે બિંદુવત વીજભારો \(A\) અને \(B\) ને \(d\) અંતરે મૂકવામાં આવ્યા છે. બે વિદ્યુતભારોની વચ્ચે મધ્યબિંદુ \(O\) આગળ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા \(6.4 \times 10^{4}\,NC ^{-1}\) છે. બિંદુવત વિદ્યુતભારો \(A\) અને \(B\) વચ્ચેનું અંતર \('d'\)..........\(m\) હશે.JEE Mains 2022 Medium
- ઇલેક્ટ્રિક કીટલીમાં પાણી ચાલુ કર્યા પછી \(20\) મિનિટમાં ઉકળે છે. તે જ મુખ્ય સપ્લાયનો ઉપયોગ કરીને, જો પાણીને \(15\) મિનિટમાં ઉકાળવું હોય તો હીટિંગ એલિમેન્ટની લંબાઈ તેની પ્રારંભિક લંબાઈના _______ થી _______ ગણી હોવી જોઈએ.JEE Mains 2024 Hard
- એક પાતળો સમાન સળિયો \(( X )\) જેનું દળ M અને લંબાઈ L છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(\left(\frac{ L }{3}\right)\) ઊંચાઈએ મિજાગરાથી ટેકવેલો છે. સળિયાને ઊર્ધ્વ સ્થિતિમાંથી પડવા દેવામાં આવે છે અને તે ટેબલ પર સમક્ષિતિજ રીતે પડે છે. જ્યારે તે ટેબલની સપાટી પર અથડાય છે, ત્યારે આ સળિયાનો કોણીય વેગ __________ છે. (g = ગુરુત્વાકર્ષણ પ્રવેગ)
JEE Mains 2026 Hard - \(m = 2\) દળ ધરાવતો કણ સમયની સાપેક્ષે \(\vec r\,(t)\, = \,2t\,\hat i\, - 3{t^2}\hat j\) મુજબ ગતિ કરે છે.\(t = 2\) સમયે ઉગમબિંદુની સાપેક્ષે કોણીય વેગમાન કેટલુ થાય?JEE Mains 2019 Hard
- આપેલ આકૃતિમાં \(200\, {g}\) અને \(800\, {g}\) દળના બે પદાર્થ \(A\) અને \(B\) ને સ્પ્રિંગના તંત્ર વડે જોડેલ છે. જ્યારે તંત્રને જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે સ્પ્રિંગ તંત્ર ખેંચાયેલી સ્થિતિમાં હશે. સમક્ષિતિજ સપાટી ઘર્ષણરહિત છે. જો \({k}=20 \,{N} / {m} \) હોય, તો તેની કોણીય આવૃતિ (\({rad} / {s}\) માં) કેટલી હશે?
JEE Mains 2021 Hard - જ્યારે n વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમની બહારની સપાટી પર \(\frac{n}{2}\) વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યનું સ્તર લગાડવામાં આવે છે. જયારે આ પ્રિઝમને લઘુત્તમ વિચલનકોણ ની સ્થિતિ માટે ગોઠવવામાં આવે ત્યારે તે તેની ક્રાંતિકોણની શરતનું બરાબર પાલન થાય છે. તો પ્રિઝમકોણનું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- એક કણ \(5 \,cm\) કંપવિસ્તારની રેખીય સરળ આવર્ત ગતિ કરે છે. જ્યારે આ કણ મધ્યમાન સ્થિતિથી \(4 \,cm\) પર છે. ત્યારે તેના \(SI\) એકમમાં વેગનું માન તેના પ્રવેગ જેટલું છે. તો તેનો સેન્ડમાં આવર્તકાળ ___ હશે.JEE Mains 2019 Medium
- ધારો કે સમીકરણોની પ્રણાલી
\(\begin{aligned}
& x+5 y-z=1 \\
& 4 x+3 y-3 z=7 \\
& 24 x+y+\lambda z=\mu
\end{aligned}\)
\(\lambda, \mu \in \mathrm{R}\), અનંત ઉકેલો ધરાવે છે. તો આ પ્રણાલીના ઉકેલોની સંખ્યા, જો \(x, y, z\) પૂર્ણાંક હોય અને \(7 \leq x+y+z \leq 77\) નું પાલન કરતા હોય, તો તે ___ છે.JEE Mains 2025 Medium - વક્ર \(\left\{(\mathrm{x}, \mathrm{y}) \in \mathrm{R}^{2} | 4 \mathrm{x}^{2} \leq \mathrm{y} \leq 8 \mathrm{x}+12\right)\) નું આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2020 Hard
- એક પ્રશ્ન પેપરમાં \(3\) વિભાગો છે અને દરેક વિભાગોમાં \(5\) સવાલો આવેલ છે એક વિધ્યાર્થીને કુલ પાંચ પ્રશ્નોનાં જવાબ આપવાના તથા દરેક વિભાગમાંથી એક પ્રશ્ન પસંદ કરવાનો હોય તો આ વિધ્યાર્થી કેટલી રીતે પ્રશ્નોનાં જવાબ આપી શકશે?JEE Mains 2020 Medium
- દ્રવ્યમાંથી થતા ફોટો ઇલેકટ્રીક ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ \(5500 \mathring A\) છે. જ્યારે દ્રવ્ય પર \(A.\) \(75\,W\) નો પારરક્ત ગોળાનું \(B.\) \(10\,W\) ના પારરક્ત ગોળાનું \(C.\) \(75\,W\) ના પારજાંબલી ગોળાનું \(D.\) \(10\,W\) ના પારજાંબલી ગોળાનું એકરંગી વિકિરણ આપાત કરવામાં આવે છે ત્યારે ફોટો ઈલેકટ્રોન ઉત્સર્જિત થશે. નીયે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન પરિમાણ ધરાવતા પરંતુ ભિન્ન પદાર્થોના બનેલા સળિયા x અને y જોડેલા છે. અંતિમ બિંદુઓ A અને F ના તાપમાન અનુક્રમે \( 100^{\circ}C \) અને \( 40^{\circ}C \) જાળવી રાખવામાં આવે છે. આપેલ છે કે સળિયા x ની ઉષ્મા વાહકતા સળિયા y ની ઉષ્મા વાહકતા કરતાં ત્રણ ગણી છે, તો જોડાણ બિંદુઓ B અને E પરનું તાપમાન (લગભગ) હશે:
JEE Mains 2026 Easy