ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion

એક સમક્ષિતિજ તકતી પર સ્પ્રિંગ દળ તંત્ર(\(m\) દળ ,\(k\) બળ અચળાંક અને \(l\) મૂળભૂત લંબાઈ) સંતુલનમા છે. સ્પ્રિંગનો ખુલ્લો છેડો તકતીના કેન્દ્ર પર જડેલો છે.જો તકતી સ્પ્રિંગની સાથે પોતાની અક્ષને અનુલક્ષીને \(\omega,\left(\mathrm{k} > > \mathrm{m} \omega^{2}\right)\) કોણીય ઝડપથી ભ્રમણ કરે સ્પ્રિંગની લંબાઈમાં થતો સાપેક્ષ ફેરફાર કેટલો હશે?

  1. A \(\frac{2 m \omega^{2}}{k}\)
  2. B \(\frac{m \omega^{2}}{3 k}\)
  3. C \(\sqrt{\frac{2}{3}}\left(\frac{\mathrm{m} \omega^{2}}{\mathrm{k}}\right)\)
  4. D \(\frac{m \omega^{2}}{k}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\frac{m \omega^{2}}{k}\)

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{k} \Delta \ell=\mathrm{m} \omega^{2}\left(\ell_{0}+\Delta \ell\right)\) \(\Delta \ell=\frac{m \omega^{2} \ell_{0}}{k-m \omega^{2}} \approx \frac{m \omega \ell_{0}}{k}\) \(\frac{\Delta \ell}{\ell_{0}}=\) Relative change \(=\frac{\mathrm{m} \omega^{2}}{\mathrm{k}}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app