ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - ગતિના નિયમો
  • JEE Mains 2022
  • મધ્યમ
  • MCQ

\(k\) જેટલો સ્પ્રિંગ અચળાંક અને \(l_{0}\) જેટલી પ્રાકૃતિક લંબાઈ ધરાવતી દળ રહિત સ્પ્રિંગના એક છેડાને ધર્ષણરહિત ટેબલ પર રહેલા \(m\) દળ ધરાવતા નાના પદાર્થ સાથે જોડવામાં આવે છે. સ્પ્રિંગ સમક્ષિતિજ રહે છે. જો વસ્તુને જડિત છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને \(\omega\) જેટલા કોણીય વેગ સાથે ભ્રમણ કરાવવામાં આવે તો સ્પ્રિગમાં ઉત્પન્ન ખેંચાણ ............ થશે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(C) \(\frac{ m \omega^{2} I_{0}}{ k - m \omega^{2}}\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(K \Delta x = m \left(\ell_{0}+\Delta x \right) w ^{2}\)

\(K \Delta x = m \ell_{0} w ^{2}+ mw ^{2} \Delta x\)

\(\Delta x =\frac{ m \ell_{0} w ^{2}}{ k - mw ^{2}}\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ