JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
\(12.5\,N / m\) સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગના એક છેડે \(200\,g\) દળનો પદાર્થ લગાડેલો છે જયારે બીજો છેડો \(O\) બિંદુએ જડિત કરેલો છે. જો પદર્થ બિંદુ \(O\) ને ફરતે \(5\) રેડિયન/સેકેન્ડ જેટલી કોણીય ઝડપથી લીસી સમક્ષિતિજ સપાટી પર ગતિ કરતો હોય, તો સ્પિંગના ખેંચાણ અને તેની મૂળ લંબાઇનો ગુણોત્તર \(...........\) હોય.
- A \(1: 2\)
- B \(1: 1\)
- C \(2: 3\)
- D \(2: 5\)
Answer & Solution
Correct Answer
(C) \(2: 3\)
Step-by-step Solution
Detailed explanation
\(kx = m \left( L _0+ x \right) \omega^2\) \(\Rightarrow 12.5 x =\frac{1}{5}\left( L _0+ x \right) 25 \Rightarrow 1.5 x = L _0\) \(\Rightarrow \frac{ x }{ L _0}=\frac{2}{3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સાદા લોલક કે જે સ.આ.ગ. કરે છે. તેની ગતિ નીચેના સમીકરણથી દર્શાવવામાં આવે છે. \(y=A \sin (\pi t+\phi)\) લોલકની લંબાઈ ..........\(cm\)JEE Mains 2022 Medium
- હાઇડ્રોજન જેવા આયનો માટે બોહરના પરમાણુ નમૂનાની માન્યતા સ્વીકારતાં, \(\mathrm{Li}^{++}\) આયનની તેની ધરા અવસ્થામાં ત્રિજ્યા \(\frac{1}{X} a_0\) વડે અપાય છે, જ્યાં \(X=\) _______. (જ્યાં \(\mathrm{a}_0\) એ પ્રથમ બોહર ત્રિજ્યા છે.)JEE Mains 2025 Easy
- નીચેનામાંથી કઈ પરિમાણરહિત રાશિ નથી?JEE Mains 2021 Hard
- સમાન કંપવિસ્તાર અને સમાન આવિત્ત ધરાવતા બે તરંગો દોરી પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તેઓ વ્યતિકરણ અનુભવીને સ્થિત તરંગ ઉત્પન્ન કરે છે કે જેને નીચેના સમીકરણથી દર્શાવી શકાય છે. \(y=\left(10 \cos \pi x \sin \frac{2 \pi t }{ T }\right) cm\) \(x=\frac{4}{3} cm\) આગળ રહેલા કણનો કંપવિસ્તાર.....\(cm\) હશેJEE Mains 2022 Easy
- કેશનળીની અંદરની સપાટી પર મીણ લગાવીને તેને પાણીમાં દુબડેલ છે.મીણ લગાવ્યા પહેલા કેશનળી માટે સંપર્કકોણ \(\theta \) અને પાણીની ઊંચાઈ \(h\) હોય તો મીણ લગાવ્યા પછી તેમાં થતો ફેરફાર ...JEE Mains 2013 Medium
- અવગણી શકાય તેવા અવરોધનું એક ગૂંચળું 90 Ω અવરોધક સાથે 120 V, 60 Hz સપ્લાય સાથે શ્રેણી માં જોડેલ છે. અવરોધક પર એક વોલ્ટમીટર 36 V વાંચે છે. ગૂંચળાનું ઇન્ડક્ટન્સ _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- બિંદુ \((1,-2,3)\) થી સમતલ \(x-y+z=5\) નું રેખા \(\frac{x}{2}=\frac{y}{3}=\frac{z}{-6}\) ને સમાંતર અંતર મેળવોJEE Mains 2020 Hard
- નીચેનામાંથી કયું વિધાન સ્થગિત સ્થિતિમાન \(\left(\mathrm{V}_0\right)\) વિશે સાચું નથી?JEE Mains 2024 Hard
- ધારો કે \(y^2=12 x\) એ પરવલય છે અને \(S\) તેની નાભિ છે. ધારો કે PQ એ પરવલયની એવી નાભિજીવા છે કે જેથી \((\mathrm{SP})(\mathrm{SQ})=\frac{147}{4}\). ધારો કે PQ ને વ્યાસ તરીકે લઈને વર્તુળ C રચવામાં આવે છે. જો વર્તુળ \(C\) નું સમીકરણ \(64 x^2+64 y^2-\alpha x-64 \sqrt{3} y=\beta\) હોય, તો \(\beta-\alpha\) = __________JEE Mains 2025 Hard
- એક પાતળા \(f\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને એક સમતલ અરિસાની સામે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુકેલ છે. જ્યારે વસ્તુને આ તંત્રથી \(a\) અંતરે મૂકવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ તંત્રની સામે \(\frac{a}{3}\) અંતરે માળાતું હોય તો \(a\) કેટલું હશે?
JEE Mains 2015 Hard - \(\mathrm{k}\) બળ અચળાંક અને \(\ell\) મૂળ લંબાઈ ધરાવતી સ્પ્રિંગના એક છેડે \(\mathrm{m}\) દળ ધરાવતો કણ બાંધેલો છે અને બીજો છેડો જડિત કરેલો છે.તંત્રને \(\omega\) જેટલી કોણીય ઝડપ આપતા તે ગુરુત્વમુક્ત અવકાશમાં વર્તુળમાં ફરે તો સ્પ્રિંગની લંબાઈમાં કેટલો વધારો થશે?JEE Mains 2020 Medium
- અશુધ્ધ(બહિર્ગત) અર્ધવાહકોમાં જ્યારે અશુધ્ધિનું પ્રમાણ વધારવામાં આવે ત્યારે......JEE Mains 2021 Medium