ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion

એક પિંડનું વજન \(200 \mathrm{~N}\) છે જે \(10 \mathrm{~kg}\) દળની સાંકળ વડે એક ઝાડની ડાળી પરથી લટકાવવામાં આવે છે. ડાળી સાંકળને _______ બળ વડે ખેંચે છે. (જો \(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\))

  1. A \(150 \mathrm{~N}\)
  2. B \(300 \mathrm{~N}\)
  3. C \(200 \mathrm{~N}\)
  4. D \(100 \mathrm{~N}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(300 \mathrm{~N}\)

Step-by-step Solution

Detailed explanation

સાંકળ બ્લોક પ્રણાલી સંતુલનમાં છે તેથી \(\mathrm{T}=200+100=300 \mathrm{~N} \text {. }\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app