ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર

યંગનો પ્રયોગ PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 2

યંગનો પ્રયોગ પર STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર ના 56 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

56પ્રશ્નો
176STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 14% મધ્યમ 46% અઘરું 39%

પ્રશ્નો

નવા પહેલા

56 માંથી 51–56 પ્રશ્નો

  1. 51. યંગના બે સ્લિટના પ્રયોગમાં સ્લિટને એક બીજાથી \(0.320\,mm\) દૂર રાખવામાં આવે છે. આ સ્લિટ્સ પર \(\lambda=500\, nm\) ની તરંગલંબાઇનો પ્રકાશ આપાત થાય છે. \( - {30^o} \le \theta  \le {30^o}\) ની કોણીય અવધીમાં જોવા મળતી પ્રકાશિત શલાકાઓની કુલ સંખ્યા હશે કેટલી હશે? 2019 મધ્યમ
  2. 52. યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં શલાકાની જાડાઈનો ગુણોત્તર \(4 : 1\) છે.પડદા પર મધ્યસ્થ અધિકત્તમની નજીક મહત્તમ અને ન્યુનત્તમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય? 2019 મધ્યમ
  3. 53. યંગના બે સ્લીટના પ્રયોગમાં, સ્લીટો વચ્ચેનું અંતર \(0.5\) \(mm\) છે અને સ્ક્રીનને \(150\) \(cm \) દૂર રાખેલ છે. \(650\) \(nm\) અને \(520\) \(nm\) એમ બે તરંગલંબાઇ ધરાવતો પ્રકાશપુંજ પડદા પર વ્યતિકરણ મેળવવા માટે ઉપયોગમાં લેવાય છે.કોમન સેન્ટ્રલ મહત્તમથી જયાં બંને તરંગલંબાઇઓ દ્વારા રચાતી તેજસ્વી શલાકાઓ સંપાત થાય છે,તેનું લઘુત્તમ અંતર .......\( mm\) છે. 2017 મધ્યમ
  4. 54. યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં \(\lambda \) તરંગલંબાઈ ધરાવતા પ્રકાશને \(d\) પહોળાઈની સ્લીટ પર પાડવામાં આવે છે જ્યાં \(D\) (\(D >> d >> \lambda \)) એ સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર છે. જો શલાકાની જાડાઈ \(\beta\) હોય તો મહત્તમ તીવ્રતા ધરાવતા બિંદુ અને મહત્તમ તીવ્રતાથી અડધી તીવ્રતા ધરાવતા બિંદુ વચ્ચેનું અંતર કેટલું હશે? 2015 અઘરું
  5. 55. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સુસમ્બદ્ધ ઉદ્‍ગમો \(S_1\) અને \(S_2\) ખૂબ નાના અંતર \( ‘d’\) થી અલગ કરેલા છે.પડદા પર ઉત્પન્ન શલાકાઓ _____ હશે.
    2013 સરળ
  6. 56. વિધાન \(- 1\) : યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં વપરાતા પ્રકાશની લાંબી તરંગલંબાઈ માટે દેખાતી શલાકાની સંખ્યા ઓછી અને નાની તરંગલંબાઈ માટે દેખાતી શલાકાની સંખ્યા વધુ હોય છે. વિધાન \(- 2\) : યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં દેખાતી શલાકાની સંખ્યા પ્રકાશની તરંગલંબાઈના સમપ્રમાણમાં  હોય છે 2013 સરળ