JEE Mains · Physics · STD 12 - 10. Wave optics
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સુસમ્બદ્ધ ઉદ્ગમો \(S_1\) અને \(S_2\) ખૂબ નાના અંતર \( ‘d’\) થી અલગ કરેલા છે.પડદા પર ઉત્પન્ન શલાકાઓ _____ હશે.

- A સમકેન્દ્રીય વર્તુળો
- B બિંદુઓ
- C સુરેખ રેખાઓ
- D અર્ધવર્તુળો
Answer & Solution
Correct Answer
(A) સમકેન્દ્રીય વર્તુળો
Step-by-step Solution
Detailed explanation
Shape of interferance fringe in \(YDSE -\) \(S_2P-S_1P=constant\) - wherein The interference pattern is section of Hyperboloid on screen. The interference pattern on the screen will be concentric circles
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- R મીટર ત્રિજ્યા અને M kg દળવાળી એક વર્તુળાકાર ડિસ્ક તેના લંબ રૂપે પસાર થતી અક્ષની આસપાસ ભ્રમણ કરે છે. ડિસ્ક પર બાહ્ય ટોર્ક એવી રીતે લાગુ પાડવામાં આવે છે કે \(\theta(t)=5 t^2-8 t\), જ્યાં \(\theta(t)\) એ ભ્રમણ કરતી ડિસ્કની સમય \(t\) ના વિધેય તરીકેની કોણીય સ્થિતિ છે. જ્યારે \(t=2 s\) હોય, ત્યારે લાગુ પાડેલા ટોર્ક દ્વારા કેટલી શક્તિ વિતરિત થાય છે?JEE Mains 2025 Medium
- હાઇડ્રોજન વર્ણપટની લાઇમેન શ્રેણીમાં વર્ણપટ્ટીય રેખાઓની ટૂંકી તરંગલંબાઈ \(915\)\(A\) છે. બામર શ્રેણીમાં વર્ણપટ્ટીય રેખાઓની લાંબી તરંગલંબાઈ _______ \(A\) હશે.JEE Mains 2024 Hard
- એકબીજાથી \(s\) અંતરે રહેલ બે પાતળી \(a\) ત્રિજયાની સમઅક્ષીય રિંગ પર \(+{Q}\) અને \(-{Q}\) વિદ્યુતભાર છે. બે રિંગના કેન્દ્રો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો કેટલો થાય?JEE Mains 2021 Hard
- આપેલ ચક્રિય પ્રક્રિયામાંથી પસાર થતાં આપેલ તંત્ર દ્વારા શોષાતી ઉષ્મા _______ છે.
JEE Mains 2024 Hard - સમાન તાપમાને રહેલા હાઇડ્રોજન વાયુમાં ધ્વનિની ઝડપ અને ઓક્સિજન વાયુમાં ધ્વનિની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2023 Easy
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે \(3 \,{kg}\) અને \(5\, {kg}\) ના બ્લોકને ધાતુના તાર સાથેન બાંધીને ગરગડી સાથે લટકાવેલ છે. ધાતુનું બ્રેકિંગ પ્રતિબળ \(\frac{24}{\pi} \times 10^{2}\, {Nm}^{-2}\) છે. તો તારની ન્યૂનતમ ત્રિજ્યા (\(cm\) માં) કેટલી હોવી જોઈએ? (\(\left.g=10\, {ms}^{-2}\right)\)
JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- અહી \(\quad f(x)=\left|\begin{array}{ccc}1+\sin ^2 x & \cos ^2 x & \sin 2 x \\ \sin ^2 x & 1+\cos ^2 x & \sin 2 x \\ \sin ^2 x & \cos ^2 x & 1+\sin 2 x\end{array}\right|\), \(x \in\left[\frac{\pi}{6}, \frac{\pi}{3}\right]\) છે. જો \(\alpha\) અને \( \beta\) અનુક્રમે વિધેય \(f\) ની મહતમ અને ન્યૂનતમ કિમંત છે તો . . .JEE Mains 2023 Hard
- \(M\) દળ ધરાવતા વાયુની ગતિઉર્જા પૃથ્વી સપાટી પરના \(0\,^oC\) તાપમાનની ઉર્જાને સમાન છે. તો વાયુ સપાટીથી ઉપર તરફ બીજા કોઈ પણ અણું સાથે અથડાયા વગર કેટલી ઊંચાઈ સુધી ગતિ કરી શકે?JEE Mains 2014 Medium
- આપેલ તાર્કિક પરિપથનું નિર્ગમ \((\mathrm{Y})\) \(0\) માત્ર ત્યારે હોય છે જ્યારે :
JEE Mains 2024 Hard - ધારોકે \(A =\left[ a _{ ij }\right]_{2 \times 2}\), જ્યાં પ્રત્યેક \(i , j\) માટ \(a _{ ij } \neq 0\) અને \(A ^2= I\).ધારોકે \(A\) ના તમામ વિકર્ણી ઘટકોનો સરવાળો \(a\) છે અને \(b =| A |\). તો \(3 a ^2+4 b ^2=.......\)JEE Mains 2023 Hard
- નીચે આપેલી આકૃતિમાં, ત્રણ લેન્સ બનેલા છે. કાચના લેન્સની ઉપરની અને નીચેની સપાટીઓ માટેની વક્રતા ત્રિજ્યાઓ, એટલે કે \(\left|R_1\right|\) અને \(\left|R_2\right|\) ની સરખામણીમાં તે દરેકની જાડાઈને નગણ્ય ગણતા, આ સંયોજનની પાવર કેટલી છે?
JEE Mains 2025 Hard - જો \(a _{1}, a _{2}, a _{3} \ldots\) અને \(b _{1}, b _{2}, b _{3} \ldots\) એ સમાંતર શ્રેણી મા હોય તથા \(a_{1}=2, a_{10}=3, a_{1} b_{1}=1=a_{10} b_{10}\) હોય,તો \(a_{4} b_{4}=\dots\)JEE Mains 2022 Medium