JEE Mains · Physics · STD 12 - 5. Magnetism and matter
અનુચુંબકત્વ (પેરામેગ્નેટીક) દ્રવ્યની સસેપ્ટીબિલીટી (susceptibility) \(99\) છે. દ્રવ્યની પરમીએબિલિટી (પારગમ્યતા) ......... \(Wb / A - m\) હશે. [મુક્ત અવકાશની પારગમ્યતા \(\mu_{0}=4 \pi \times 10^{-7} \,Wb / A - m\)]
- A \(4 \pi \times 10^{-7}\)
- B \(4 \pi \times 10^{-4}\)
- C \(4 \pi \times 10^{-5}\)
- D \(4 \pi \times 10^{-6}\)
Answer & Solution
Correct Answer
(C) \(4 \pi \times 10^{-5}\)
Step-by-step Solution
Detailed explanation
Susceptibility \(\chi=99\) \(\mu_{r}=\frac{\mu}{\mu_{0}}=1+\chi\) \(\mu=\mu_{0}(1+\chi)\) \(=4 \pi \times 10^{-7}[1+99]\) \(=4 \pi \times 10^{-5}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(\eta \) શ્યાનતા ગુણાંક ધરાવતા પ્રવાહીમાં એક \(R\) ત્રિજ્યાના ઘન ગોળાનો ટર્મિનલ વેગ \(\nu_1 \) છે હવે આ ગોળાને \(27\) સમાન ગોળમાં વિભાજિત કરવામાં આવે તો નવા ગોળનો ટર્મિનલ વેગ \(\nu_2 \) હોય તો \((\nu_1/\nu_2)\) નો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2019 Hard
- છત સાથે જોડેલી \(4 \;\mathrm{m},\) દોરીના છેડે \(10\; kg\) નો પદાર્થ બાંધેલો છે.દોરીના મધ્યબિંદુ પાસે સમક્ષિતિજ દિશામાં \(\mathrm{F}\) જેટલું બળ લગાવવામાં આવે છે કે જેથી તેનો ઉપરનો અડધો છેડો શિરોલંબ સાથે \(45^{\circ}\) નો ખૂણો બનાવે તો બળ \(\mathrm{F}\) ........... \(N\) હશે. (\(\mathrm{g}=10 \;\mathrm{ms}^{-2}\) અને દોરી દળરહિત લો)JEE Mains 2020 Medium
- \(100\,\Omega\) અવરોધનો અવરોધક, \(1\,H\) ઈન્ડકટન્સનો ઈન્ડકટર અને \(6.25\,\mu F\) કેપેસીટન્સ (સંધારકતા) નો સંધારક (કેપેસીટર) એસી ઉદગમ સાથે શ્રેણીમાં જોડેલા છે. પરિપથનો કવોલીટી અવયવ ......... હશે.JEE Mains 2023 Medium
- બે મોટા સમતલ સમાંતર સુવાહક પ્લેટોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 cm અંતરે રાખવામાં આવેલ છે. તેમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત \(V\) છે. આકૃતિમાં દર્શાવેલ બિંદુઓ A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે?
JEE Mains 2025 Medium - કેપેસીટરના શ્રેણી અને સમાંતર જોડાણ માટે \(q\) વિરુદ્ધ \(V\) નો આલેખ આપેલ છે.તો આ કેપેસીટરના મૂલ્યો....
JEE Mains 2019 Hard - ધારો કે \([ {\varepsilon _0} ]\) એ શૂન્યાવકાશની પરમિટિવિટિ (પરાવૈદ્યુતિક) દર્શાવે છે.જો \(M\) \(=\) દળ, \(L\)\(=\) લંબાઇ, \(T=\) સમય અને \(A=\) વિદ્યુતપ્રવાહ દર્શાવે, તો .........JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(\overrightarrow{\mathrm{a}}=\hat{i}+2 \hat{j}+\hat{k}, \overrightarrow{\mathrm{b}}=3(i-j+k)\). ધારો કે \(\overrightarrow{\mathrm{c}}\) એવો સદિશ છે કે જેથી \(\overrightarrow{\mathrm{a}} \times \overrightarrow{\mathrm{c}}=\overrightarrow{\mathrm{b}}\) અને \(\overrightarrow{\mathrm{a}} \cdot \overrightarrow{\mathrm{c}}=3\). તો \(\vec{a} \cdot((\vec{c} \times \vec{b})-\vec{b}-\vec{c})=\) ...........JEE Mains 2024 Hard
- વાસ્તવિક સંખ્યા \((a, b)\) ની જોડની સંખ્યા મેળવો કે જ્યારે \(\alpha\) એ સમીકરણ \(x^{2}+a x+b=0 \) નું બીજ હોય ત્યારે બીજું બીજ \( \alpha^{2}-2\) થાય.JEE Mains 2021 Hard
- એક અક્ષ પર \(I\) જડત્વની ચાક્માત્રા ધરાવતું પૈડું \(\omega\) કોણીય ઝડપથી ભ્રમણ કરે છે.સ્થિર રહેલું \(3I\) જડત્વની ચાકમાત્રા ધરાવતું પૈડું આ અક્ષ પર જોડવામાં આવે તો તંત્રની ગતિઊર્જામાં થતો આંશિક ઘટાડો છે.JEE Mains 2020 Hard
- પેટી \('A'\) માં \(2\) સફેદ, \(3\) લાલ અને \(2\) કળા દડા છે અને પેટી \('B'\) માં \(4\) સફેદ,\(2\) લાલ અને \(3\) કળા દડા છે. જો બે દડાની યાર્દચ્છિક રીતે પુનરાવર્તન વગર પસંદગી કરવામાં આવે છે તો એક દડો સફેદ અને જ્યારે બીજો લાલ હોય તો બંને દડા પેટી \('B'\) માંથી હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2018 Hard
- \((2+x)^9\) ના દ્વિપદી વિસ્તરણમાં \(x, x^2, \ldots x^7\) ના સહગુણકોનો મધ્યક \(.......\) છે.JEE Mains 2023 Hard
- જો \(t =\sqrt{ x }+4\) છે, તો \(\left(\frac{ dx }{ dt }\right)_{ t =4}\) નું મૂલ્ય.JEE Mains 2022 Medium