JEE Mains · Physics · STD 12 - 5. Magnetism and matter
ચુંબકીય સસેપ્ટિબિલિટી \((\chi)\) અને ચુંબકીય પારગમ્યતા \((\mu)\) વચ્ચેનો સંબંધ નીચે મુજબ અપાય છે :
(\(\mu_0\) શૂન્યાવકાશની પારગમ્યતા છે અને \(\mu_{\mathrm{r}}\) સાપેક્ષ પારગમ્યતા છે)
- A \(\chi=\frac{\mu}{\mu_0}-1\)
- B \(\chi=\frac{\mu_{\mathrm{r}}}{\mu_0}+1\)
- C \(\chi=\mu_{\mathrm{r}}+1\)
- D \(\chi=1-\frac{\mu}{\mu_0}\)
Answer & Solution
Correct Answer
(A) \(\chi=\frac{\mu}{\mu_0}-1\)
Step-by-step Solution
Detailed explanation
આપણે જાણીએ છીએ \(\begin{aligned} & \mu_{\mathrm{r}}=(1+\chi) \Rightarrow \chi=\left(\mu_{\mathrm{r}}-1\right) \\ & \mu=\mu_0 \mu_{\mathrm{r}} \Rightarrow \mu_{\mathrm{r}}=\frac{\mu}{\mu_0} \\ & \therefore \chi=\left(\frac{\mu}{\mu_0}-1\right)\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સમાંતર પ્લેટ સંધારકને \(10\) જેટલો ડાયઈલેક્ટિક અચળાંક ધરાવતા માધ્યમ થી ભરવામાં આવે છે અને બેટરી સાથે જોડી વીજભારિત કરવામાં આવે છે. આ ડાયઈલેક્ટ્રિક ચોસલાને બીજા \(15\) ડાયઈલેક્ટ્રિક અચળાંક ઘરાવતા ચોસલા વડે બદલવામાં આવે છે. તો સંધારકમાં ઊર્જા ............JEE Mains 2022 Hard
- આકૃતિમાં ચાર \(NOR\) ગેટનું જોડાણ આપેલું છે. આપેલ આકૃતિ માટે ટ્રુથ ટેબલ કેવું મળે?
JEE Mains 2021 Hard - એક પદાર્થ \(61^{\circ} {C}\) થી \(59^{\circ} {C}\) ઠંડો પડવા માટે \(4\, {min}\) સમય લગાડે છે. જો આસપાસના વાતાવરણનું તાપમાન \(30^{\circ} {C}\) હોય તો પદાર્થ \(51^{\circ} {C}\) થી ઠંડો પડી \(49^{\circ} {C}\) થવા માટે કેટલો સમય (\(min\) માં) લાગશે?JEE Mains 2021 Medium
- એક કણ પર \(\overrightarrow{\mathrm{F}}=2 \hat{i}+\mathrm{b} \hat{j}+\hat{k}\) બળ લગાડવામાં આવે છે અને તે \(\hat{i}-2 \hat{j}-\hat{k}\) જેટલું સ્થાનાંતર કરે છે. જો કણ પર થયેલું કાર્ય શૂન્ય હોય, તો \(b\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2025 Easy
- \(4 \pi\) મીટર લંબાઈના તારને વાળીને \(6\) બાજુઓ ધરાવતો એક નિયમિત બહુકોણ બનાવવામાં આવે છે. જો બહુકોણની બાજુઓમાંથી \(4 \pi \sqrt{3} \mathrm{~A}\) વિદ્યુત પ્રવાહ વહેતો હોય, તો બહુકોણના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર \(x \times 10^{7} \mathrm{~T}\) હશે. \(\mathrm{x}\) નું મૂલ્ય ______ છે.JEE Mains 2024 Hard
- એક સરળ આવર્ત દોલકનો આવર્તકાળ \(T=2 \pi \sqrt{\frac{k}{m}}\) છે. પદાર્થના દળ (m) નું 10 mg ચોકસાઈ સાથેનું માપન કરેલું મૂલ્ય 10 g અને સ્પ્રિંગના 50 દોલનો માટેનો 2s ના વિભેદન સાથેનો સમય 60s છે. સ્પ્રિંગ અચળાંક (k) ની ગણતરીમાં ઉદ્દભવતી પ્રતિશત ત્રુટિ _________ % છે.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- જો \(z\) અને \(\omega\) એ બે સંકર સંખ્યા છે કે જેથી \(|z \omega|=1\) અને \(\arg (z)-\arg (\omega)=\frac{3 \pi}{2}\) હોય તો \(\arg \left(\frac{1-2 \bar{z} \omega}{1+3 \bar{z} \omega}\right)\) મેળવો. ( અહી \(arg(z)\) એ સંકર સંખ્યા \(z\) નો મુખ્ય કોણાંક દર્શાવે છે.)JEE Mains 2021 Hard
- \(500\,g\) નું વજન ધરાવતો પદાર્થ \(x-\)અક્ષ પર એવી રીતે ગતિ કરે છે કે જેનો વેગ, સ્થાનાંતર \(x\) સાથે \(v=10 \sqrt{x}\,m / s\) ના સંબંધથી બદલાય છે. આ પદાર્થ પર લાગતું બળ .......... \(N\) છે.JEE Mains 2023 Medium
- બે p-n જંકશન ડાયોડ \(D _1\) અને \(D _2\) આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. A અને B એ નિવેશ સિગ્નલો છે અને C એ નિર્ગમ સિગ્નલ છે. આપેલ પરિપથ ___________ તરીકે કાર્ય કરશે.
JEE Mains 2026 Hard - જો \(f(x)=\int \frac{5 x^{8}+7 x^{6}}{\left(x^{2}+1+2 x^{7}\right)^{2}} d x,(x \geq 0), f(0)=0\) અને \(f(1)=\frac{1}{K},\) હોય તો \(K\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ત્રણ અંકોની એવી કેટલી સંખ્યા મળે કે જેના એક અંકનું પુનરાવર્તન બરાબર એ જ વખત થાય ?JEE Mains 2022 Medium
- \(\lim _{x \rightarrow \frac{\pi}{2}}\left(\frac{\int_{x^3}^{(\pi / 2)^3}\left(\sin \left(2 t^{1 / 3}\right)+\cos \left(t^{1 / 3}\right)\right) d t}{\left(x-\frac{\pi}{2}\right)^2}\right)\) = ...........JEE Mains 2024 Hard