JEE Mains · Physics · STD 12 - 5. Magnetism and matter
\(500\) આંટા ધરાવતા સોલેનોઇડની લંબાઈ \(25\,cm\) અને ત્રિજ્યા \(2\,cm\) છે જેમાથી \(15\,A\) નો પ્રવાહ વહે છે. જો તે તેના જેટલા પરિમાણના ચુંબક અને \(\vec M\) (મેગ્નેટિક મોમેન્ટ પ્રતિ કદ) મેગ્નેટાઇઝેશનને સમાન હોય તો \(\left| {\vec M} \right|\) નું મૂલ્ય કેટલુ \(A\;m^{-1}\) માં કેટલું હશે?
- A \(30000\pi \,A{m^{ - 1}}\)
- B \(3\pi \,A{m^{ - 1}}\)
- C \(30000 \,A{m^{ - 1}}\)
- D \(300 \,A{m^{ - 1}}\)
Answer & Solution
Correct Answer
(C) \(30000 \,A{m^{ - 1}}\)
Step-by-step Solution
Detailed explanation
\(\bar{M}\) (mag. moment/volume) \(=\frac{N i A}{A \ell}\) \(=\frac{N i}{\ell}=\frac{(500) 15}{25 \times 10^{-2}}=30000\, \mathrm{Am}^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમોષ્મી પ્રક્રિયા દરમિયાન, વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના ધનના સમપ્રમાણમાં મળે છે. વાયુ માટે \(\frac{\mathrm{Cp}}{\mathrm{Cv}}\) ગુણોત્તર______છે.JEE Mains 2024 Hard
- એક ન્યુકિલયસનું બે નાના અંશમાં તેમના વેગનો ગુણોત્તર \(3:2\) થાય તે રીતે વિભંજન થાય છે. તેમના ન્યુકિલયસ કદનો ગુણોત્તર \(\left(\frac{x}{3}\right)^{\frac{1}{3}}\) છે. તો ' \(x\) ' નું મૂલ્ય \(........\) થાય.JEE Mains 2023 Medium
- વિદ્યાર્થી \(A\) અને વિદ્યાર્થી \(B\) સમાન પીચ ધરાવતા અને \(100\) વર્તુળાકાર કાંપા ધરાવતા બે સ્ક્રૂગેજોનો ઉપયોગ આપેલ તારની ત્રિજ્યા માપવા માટે કરે છે. તારની ત્રિજ્યાનું સાચું મૂલ્ય \(0.322\, {cm}\) છે. વિદ્યાર્થી \(A\) અને \(B\) દ્વારા વર્તુળાકાર સ્કેલના અવલોકનના તફાવતનું નિરપેક્ષ મૂલ્ય કેટલું હશે? [જ્યારે સ્ક્રુ ગેજ બંધ હોય ત્યારે આકૃતિ \(O\) સંદર્ભની સ્થિતિ દર્શાવે છે] આપેલ : પીચ \(=0.1 \,{cm}\).
JEE Mains 2021 Hard - જ્યારે એક dc વોલ્ટેજ \(100 \mathrm{~V}\) ઇન્ડક્ટરને લાગુ કરવામાં આવે છે, ત્યારે \(5 \mathrm{~A}\) નો dc પ્રવાહ તેમાંથી વહે છે. જ્યારે \(200 \mathrm{~V}\) ના મહત્તમ મૂલ્યનો ac વોલ્ટેજ ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે, ત્યારે તેની ઇન્ડક્ટિવ રિએક્ટન્સ \(20 \sqrt{3} \Omega\) જોવા મળે છે. પરિપથમાં વિખેરાયેલી પાવર _______ \(W\) છે.JEE Mains 2024 Hard
- એક વાહકનો અવરોધ \(15^{\circ} {C}\) એ \(16\, \Omega\) અને \(100\, ^o{C}\) એ \(20\, \Omega\) છે. તો આ વાહકનો તાપમાન અવરોઘક ગુણાંક કેટલો હશે?JEE Mains 2021 Medium
- એક વર્તુળાકાર લૂપને તેના વ્યાસને અનુલક્ષીને 100 રેડિયન/સેકન્ડ કોણીય ઝડપથી તેની ભ્રમણઅક્ષને લંબ એવા 0.5 T ના ચુંબકીયક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે છે. જ્યારે લૂપ સમક્ષિતિજ સ્થાનેથી \(30^{\circ}\) સુધી ભ્રમણ પામે ત્યારે તેમાં પ્રેરિત EMF 15.4 mV છે. લૂપની ત્રિજ્યા ________ mm છે. \(\left(\pi=\frac{22}{7}\right.\) લો)JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- જો વિધેય \(g\left( x \right) = \left\{ {\begin{array}{*{20}{c}}{k\sqrt {x + 1} ,\;\;0 \le x \le 3}\\{mx + 2,\;\;3 < x \le 5}\end{array}} \right.\) વિકલનીય હોય ,તો \(k + m\) નું મૂલ્ય મેળવો.JEE Mains 2015 Medium
- \('EXAMINATION'\) ના \(11\) મૂળાક્ષરનો ઉપયોગ કરી ને ચાર મૂળાક્ષરના કેટલા શબ્દ બનાવી શકાય.JEE Mains 2020 Hard
- જે વકો \(\frac{x^{2}}{a}+\frac{y^{2}}{b}\) અને \(\frac{x^{2}}{c}+\frac{y^{2}}{d}=1\) એકબીજને \(90^{\circ}\) નાં ખૂણે છેદતા હોય, તો નીચેનામાંથી કયો સંબંધ સત્ય છે ?JEE Mains 2021 Medium
- જો \(\left(x^{2}+\frac{1}{b x}\right)^{11}\) માં \(x^{7}\) નો સહગુણક અને \(\left(x-\frac{1}{b x^{2}}\right)^{11}, b \neq 0\) માં \(x^{-7}\) સહગુણક સમાન હોય તો \(b\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \({\cos ^{ - 1}}\left( {\frac{2}{{3x}}} \right) + {\cos ^{ - 1}}\,\left( {\frac{3}{{4x}}} \right) = \frac{\pi }{2},\,x > \frac{3}{4}\) તો \(x\) ની કિમંત મેળવો.JEE Mains 2019 Hard
- રેખાઓ \(x+2=y-1=z, \frac{x-3}{5}=\frac{y}{-1}=\frac{z-1}{1}\) અને \(\frac{x}{-3}=\frac{y-3}{3}=\frac{z-2}{1}\) દ્વારા રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ \(A\) છે. તો \(A^2\) = ___JEE Mains 2025 Medium