ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - વિદ્યુતચુંબકીય તરંગો
  • JEE Mains 2013
  • મધ્યમ
  • MCQ

\(1\,\mu F\) કેપેસીટરમાંથી તાત્ક્ષણિક \(2\;A\)નો પ્રવાહ ઉત્પન્ન કરવા માટે કેપેસીટરની પ્લેટ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલાના દરથી બદલવો જોઈએ?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(C) \(2\,\times 10^6\,V/s\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

As, \(C=\frac{Q}{V}=\frac{I t}{V}\)

\(\Rightarrow \frac{V}{t}=\frac{I}{C}=\frac{2}{1 \times 10^{-6}}\)

\(=2 \times 10^{6}\, \mathrm{V} / \mathrm{s}\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ