JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
\(4000\) પ્રાથમિક ગુચળાના આંટા ધરાવતા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને \(2300\,V\) ના પાવર સ્ત્રોત સાથે જોડતા તે \(230\,V\) આઉટપુટ આપે છે. જો ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગુચળામાંથી \(5\,A\) નો પ્રવાહ વહેતો હોય અને તેની કાર્યક્ષમતા \(90\%\) હોય તો તેનો આઉટપુટ પ્રવાહ \(A\) માં કેટલો હશે?
- A \(20\)
- B \(40\)
- C \(45\)
- D \(25\)
Answer & Solution
Correct Answer
(C) \(45\)
Step-by-step Solution
Detailed explanation
Given \(: V_{P}=2300\, \mathrm{V}, V_{s}=230\, \mathrm{V}, I_{P}=5\, \mathrm{A}\) \(\eta=90 \%=0.9\) Efficiency \(\eta=0.9=\frac{P_{s}}{P_{p}} \Rightarrow P_{s}=0.9 P_{p}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખૂબ લાંબો તાર \(ABDMNDC\) માથી \(I\) પ્રવાહ પસાર થાય છે. \(AB\) અને \(BC\) તાર સીધા,લાંબા ong એને and ght અને એકબીજા સાથે કાટખૂણો બનાવે છે.\(D\) બિંદુ આગળ તાર \(R\) ત્રિજ્યાનું \(DMND\) વર્તુળ બનાવે છે જેમાં \(AB\) અને \( {BC}\) ભાગ તેના \({N}\) અને \(D\) બિંદુ આગળના સ્પર્શક છે તો વર્તુળના કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર કેટલું મળે?
JEE Mains 2020 Hard - આપેલ પરિપથમાં બધા અવરોધોનું મૂલ્ય \(R\,ohm\) હોય તો \(A\) અને \(B\) વચ્ચે નો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
JEE Mains 2018 Hard - નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
વિધાન (A) : અવરોધક પાત્રમાં, એક વાયુનું સમોષ્મીય રીતે સંકોચન કરીને તેના પ્રારંભિક કદના અડધા સુધી લાવવામાં આવે છે. વાયુનું તાપમાન ઘટે છે.
કારણ (R) : આદર્શ વાયુનું મુક્ત પ્રસરણ એક અપ્રતિવર્તી અને સમોષ્મીય પ્રક્રિયા છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy -

0.2 m ત્રિજ્યાનું એક પૈડું તેના કેન્દ્રને અનુલક્ષીને મુક્તપણે ભ્રમણ કરે છે જ્યારે તેની ધાર પર વીંટાળેલી દોરીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 N બળ વડે ખેંચવામાં આવે છે. ઉત્પન્ન થયેલું ટોર્ક \(2 \mathrm{~rad} / \mathrm{s}^2\) નો કોણીય પ્રવેગ ઉત્પન્ન કરે છે. પૈડાની જડત્વની ચાકમાત્રા _____ \(\mathrm{kg} \mathrm{m}^2\) છે.
(ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ \(=10 \mathrm{~m} / \mathrm{s}^2\))JEE Mains 2025 Medium -

ઉપર દર્શાવેલ પરિપથ માટે, સમકક્ષ GATE છે :JEE Mains 2025 Easy - \(m\) દળ ધરાવતા કણને સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના કોણે \('u'\) જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે કણ તેની મહત્તમ ઉંચાઈ \(h\) એ હોય ત્યારે પ્રક્ષિમ બિંદુને અનુરૂપ (ફરતે) પ્રક્ષિપ્ત-કણના કોણીય વેગમાનનું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો \(\vec{a}=\hat{i}+2 \hat{k}, \vec{b}=\hat{i}+\hat{j}+\hat{k}, \vec{e}=7 \hat{i}-3 \hat{j}+4 \hat{k}, \vec{r} \times \vec{b}+\vec{b} \times \vec{c}=\vec{o}\).અને \(\vec{r} \cdot \vec{c}\) હોય,તો \(\vec{r} \cdot \vec{c}=............\)JEE Mains 2023 Hard
- બે રેડિયોએક્ટિવ તત્વો \(A\) અને \(B\) ના ક્ષય અચળાંક \(10\lambda \) અને \(\lambda \) છે. શરૂઆતમાં બન્નેના ન્યુક્લિયસની સંખ્યા સમાન છે તેમની ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર \((\frac {1}{e})\) થવા કેટલો સમય લાગે?JEE Mains 2019 Medium
- જો બિંદુ \(\mathrm{P}\) પર \(\mathrm{Y}\) અક્ષ પર ચોખ્ખું વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય, તો \(\left|\frac{q_2}{q_3}\right|\) નો ગુણોત્તર \(\frac{8}{5 \sqrt{x}}\), જ્યાં \(\mathrm{x}=\) _______ છે.
JEE Mains 2024 Hard - ધારો કે \(\mathrm{S}_1=\{z \in \mathrm{C}:|z| \leq 5\}, \mathrm{S}_2=\left\{z \in \mathrm{C}: \operatorname{Im}\left(\frac{z+1-\sqrt{3} i}{1-\sqrt{3} i}\right) \geqslant 0\right\}\) અને \(\mathrm{S}_3=\{z \in \mathrm{C}: \operatorname{Re}(z) \geqslant 0\}\). તો પ્રદેશ \(\mathrm{S}_1 \cap \mathrm{S}_2 \cap \mathrm{S}_3\) નું ક્ષેત્રફળ ............ છે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(a\) બાજુવાળો સમઘન બોક્સ એક રફ સપાટી પર પડેલ છે તેને ખસેડવા માટે તેના દ્રવ્યમાનથી \(b\) ઊંચાઈ ઓછામાં ઓછા \(F\) બળની જરૂર પડે છે.જો સપાટીનો ઘર્ષણાંક \(\mu=0.4\) હોય તો બોક્સને ગબડયા વગર ખસેડવા માટે \(100 \times \frac{b}{a}\) નું મહત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ?
JEE Mains 2020 Hard - \(5 \times 10^{18}\, m^{-3}\) ઇલેક્ટ્રોનની સંખ્યા, \(5 \times 10^{19}\, m^{-3}\) હોલની સંખ્યા, \(2 .0\, m^2\, v^{-1}\, s^{-1}\) ઇલેક્ટ્રોન મોબિલિટી અને \(0.01\, m^2\, v^{ -1}\, s^{-1}\) હૉલ મોબિલિટી ધરાવતા અર્ધવાહક પદાર્થની વાહકતા(\({\left( {\Omega - m} \right)^{ - 1}}\) માં) કેટલી થાય? (ઇલેક્ટ્રોનનો વિજભાર\(=1.6 \times 10^{-19}\, C\))JEE Mains 2017 Medium