JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
એક ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા \(80 \%\) અને તે \(10 \mathrm{~V}\) અને \(4\ \mathrm{KW}\) પર કાર્ય કરે છે. બે ગૌણ ગૂંચળામાં \(240 \mathrm{~V}\) હોય તો ગૌણ ગૂંચળામાં પ્રવાહ _______ છે.
- A \(1.59 \mathrm{~A}\)
- B \(13.33 \mathrm{~A}\)
- C \(1.33 \mathrm{~A}\)
- D \(15.1 \mathrm{~A}\)
Answer & Solution
Correct Answer
(B) \(13.33 \mathrm{~A}\)
Step-by-step Solution
Detailed explanation
\(\text { Efficiency }=\frac{E_{\mathrm{S}} I_{\mathrm{S}}}{\mathrm{E}_{\mathrm{P}} \mathrm{I}_{\mathrm{P}}}\) \(0.8=\frac{240 \mathrm{I}_{\mathrm{S}}}{4000}\) \(\mathrm{I}_{\mathrm{S}}=\frac{3200}{240}=13.33 \mathrm{~A}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(R =5\,\Omega \) ના બે સમાન અવરોધો અને \(L=2\, mH\) ના એક ઇન્ડક્ટર ધરાવતો એક પરિપથ નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. \(15 \,V\) ની એક આદર્શ બેટરી આ પરિપથમાં જોડેલ છે. કળ બંધ કર્યાના લાંબા સમય બાદ બેટરીમાંથી વહેતો પ્રવાહ.......\(A\) હશે?
JEE Mains 2019 Medium - એક \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી તકતીનું એકમ ક્ષેત્રફળ દીઠ દળ \(\sigma (r) = kr^2\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(r\) એ તકતીના કેન્દ્રથી અંતર છે.તો તેના સમતલને લંબ અને દ્રવ્યમાન કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?JEE Mains 2019 Hard
- \((4 \hat{ i }+3 \hat{ j }-\hat{ k }) m \cdot\) બિંદુ પર લાગતું બળ \(\overrightarrow{ F }=(\hat{ i }+2 \hat{ j }+3 \hat{ k }) N\) છે, \((\hat{i}+2 \hat{j}+\hat{k}) m\) બિંદુને અનુલક્ષીને ટોર્ક \(\sqrt{ x } N - m\) હોય તો \(x = ........\)JEE Mains 2020 Medium
- સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થનો વેગ-સમય આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. \(t=0\) થી \(t=4 \mathrm{~s}\) સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર કેટલું છે?
JEE Mains 2025 Easy - એક બૉલને જમીન પરથી \(V_0\) વેગથી ફેકવામાં આવે છે. બૉલની ગતિ \(m\gamma {v^2}\) જેટલા અવરોધક બળથી અવરોધાય છે (જ્યાં \(m\) બૉલનું દળ , \(v\) તાત્ક્ષણિક વેગ અને \(\gamma \) અચળાંક છે). બૉલને તેના શિરોબિંદુથી ઉઠવા માટે કેટલો સમય લાગશે?JEE Mains 2019 Hard
- \(12 \mathrm{~kg}\) ના એક ભારે લોખંડનાં સળિયાનો એક છેડો જમીન ઉપર અને બીજો છેડો એક માણસના ખભા ઉપર રહેલ છે. સળિયો સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે છે, માણસ દ્વારા અનુભવાતું વજન______હશે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(AC\) વૈકલ્પિક emf \(\mathrm{E}=110 \sqrt{2} \sin 100 \mathrm{t}\) વોલ્ટ \(2 \mu \mathrm{F}\) ના કેપેસિટરને લાગુ પાડવામાં આવે છે, તો પરિપથમાં પ્રવાહનું rms મૂલ્ય _______ \(\mathrm{mA}\) છે.JEE Mains 2024 Hard
- બે પદાર્થને સમાન વેગ '\(u\)' પરંતુ સમક્ષિતિજને અનુલક્ષીને ભિન્ન કોણ \(\alpha\) અને \(\beta\) એ પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો \(\alpha+\beta=90^{\circ}\) હોય તો પદાર્થ \(1\) અને પદાર્થ \(2\) ની અવધિનો ગુણોત્તર= \(..........\)JEE Mains 2023 Medium
- ધારોકે \([t]\) એ \(t\) અથવા તેથી નાનો મહત્તમ પૂણાંક દર્શાવે છે, તો \(\int\limits_{0}^{1}\left[-8 x^{2}+6 x-1\right] d x\) નું મૂલ્ય....................છેJEE Mains 2022 Hard
- \(1,2,2\) અને \(3\) નો ઉપયોગ કરી ને \(4 -\)અંકોની બનતી બધીજ સંખ્યાનો સરવાળો કરો.JEE Mains 2021 Medium
- બે ગણ \(A\) અને \(B\) નીચે પ્રમાણે છે: \(A = \{ \left( {a,b} \right) \in R \times R:\left| {a - 5} \right| < 1\) અને \(\left| {b - 5} \right| < 1\} \); \(B = \left\{ {\left( {a,b} \right) \in R \times R:4{{\left( {a - 6} \right)}^2} + 9{{\left( {b - 5} \right)}^2} \le 36} \right\}\) તો : . . . . .JEE Mains 2018 Hard
- કોઈ સમયે \(5\,\mu Ci\) એક્ટિવિટી ધરાવતા રેડિયોએક્ટિવ નમૂના \(S_1\) માં ન્યુક્લિયસની સંખ્યા બીજા \(10\,\mu Ci\) એક્ટિવિટી ધરાવતા રેડિયોએક્ટિવ નમૂના \(S_2\) કરતાં બમણી છે. તો \(S_1\) અને \(S_2\) નો અર્ધઆયુષ્ય સમય અનુક્રમે કેટલો હશે?JEE Mains 2018 Hard