JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
આપેલ પરિપથ માટે, વપરાયેલ ટ્રાન્સફોર્મર માટે પ્રતિક્રિયા આપો :

- A ઑક્ઝિલરી (વધારાનું) ટ્રાન્સફોર્મર
- B ઑટો ટ્રાન્સફોર્મર
- C સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મર
- D સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મર
Answer & Solution
Correct Answer
(C) સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મર
Step-by-step Solution
Detailed explanation
\(V _{ S }=\frac{ P }{ i }=\frac{60}{0.11}=545.45\) \(V _{ P }=220\) \(V _{ S } > V _{ P }\) \(\Rightarrow\) Step up transformer
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(\mu_1\) જેટલો વક્રીભવનાંક અને \(f_1\) જેટલી કેન્દ્ર લંબાઈ ધરાવતો એક સમતલ-બહિર્ગોળ (plano convex) લેન્સ, \(\mu_2\) જેટલો વક્રીભવનાંક અને \(f_2\) જેટલી કેન્દ્ર લંબાઈ ધરાવતા બીજા સમતલ-અંતર્ગોળ (plano concave) લેન્સનાં સંપર્કમાં મુકવામાં આવે છે. જો તે દરેકની ગોલીય સપાટીઓની વક્રતા ત્રિજ્યા \(R \) હોય અને \(f_1=2f_2\), હોય, તો \(\mu_1\) અને \(\mu_2\) _______ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે.JEE Mains 2019 Hard
- આપેલ ટ્રાન્ઝિસ્ટર માટે, \(CE\) સંરચનામાં ટ્રાન્ઝિસ્ટર માટે ટ્રાન્સફર લાક્ષણિકતા પરથી આ સંરચના માટે પાવર અવધિનું મૂલ્ય \(10^x\) મળે છે. અત્રે \(R _{ B }=10\,k\,\Omega\), અને \(R _{ C }=1\,k\,\Omega\) છે. \(x\) નું મૂલ્ય .......... થશે.
JEE Mains 2023 Hard - દળ M kg અને લંબાઈ L m ના બે સમાન પાતળા સળિયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. P બિંદુમાંથી પસાર થતી અને સળિયાના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને સંયુક્ત સળિયા પ્રણાલીની જડત્વની ચાકમાત્રા \(\frac{x}{2} M L^2 kg m ^2\) છે. \(x\) નું મૂલ્ય _________ છે.
JEE Mains 2026 Easy - એડિયાબેટિક પ્રક્રિયા દરમિયાન, જો કોઈ વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના ઘનના સમપ્રમાણમાં હોય, તો તે વાયુ માટે \(\frac{C_p}{C_V}\) નો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 Hard
- બોહરના પરમાણુ મોડલમાં ઇલેક્ટ્રોન \(0.5 \times 10^{-10}\,m\) ત્રિજયાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે તેવું ધારવામાં આવ્યું છે. જો ઇલેક્ટ્રોનની ઝડપ \(2.2 \times 10^{6}\; {m} / {s}\)હોય, તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ પ્રવાહ \(....\,\times 10^{-2} \;{mA}\) હશે. \(\left.[\pi=\frac{22}{7}\right]\)JEE Mains 2021 Hard
- \(1\,\mu C\) વિધુતભારિત કણ \((2 \hat{ i }+3 \hat{ j }+4 \hat{ k })\, ms ^{-1} .\) ના વેગથી \((5 \hat{ i }+3 \hat{ j }-6 \hat{ k }) \times 10^{-3}\, T\) ના ચુબકીય ક્ષેત્રમાં ગતિ તેના પર લાગતુ બળ \(\overline{ F } \times 10^{-9} N\). હોય તો \(\overrightarrow{ F }\)JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- વિધુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{ B }=3 \times 10^{-8} \sin [200 \pi( y + ct )] \hat{ i }\, T\) જ્યાં \(c=3 \times 10^{8} \,ms ^{-1}\) છે. તો વિધુતક્ષેત્રJEE Mains 2020 Hard
- \(\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}=\frac{5}{3}\) ધરાવતા બે મોલ આદર્શવાયુંને \(\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}=\frac{4}{3}\) ધરાવતા ત્રણ મોલ બીજા આદર્શ વાયુ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણ માટે \(\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}\) કેટલો થાય?JEE Mains 2020 Hard
- અહી \({ }^{n} C_{r}\) એ \((1+ x )^{ n }\) ના વિસ્તરણમાં \(x^{r}\) નો સહગુણક દર્શાવે છે. જો \(\sum_{ k =0}^{10}\left(2^{2}+3 k \right){ }^{ n } C _{ k }=\alpha .3^{10}+\beta \cdot 2^{10}, \alpha, \beta \in R\) તો \(\alpha+\beta\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- ધોરણ \(10\) માં \(5\) વિધાર્થી છે અને ધોરણ \(11\) માં \(6\) વિધાર્થી છે અને ધોરણ \(12\) માં \(8\) વિધાર્થી છે. તો \(10\) વિધાર્થીને \(100 \mathrm{k}\) રીતે પસંદ કરી શકાય કે જેમાં દરેક ધોરણના ઓછામાં ઓછા \(2\) વિધાર્થી હોય અને વધુમાં વધુ \(5\) વિધાર્થીએ ધોરણ \(10\) અને ધોરણ \(11\) ના કુલ વિધાર્થીમાંથી હોય તો \(k\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- સિંગલ સ્લીટના પ્રયોગમાં વિવર્તન ભાતમાં લાલ રંગ માટેનું પ્રથમ ન્યૂનતમ બીજી તરંગલંબાઈના પ્રથમ મહત્તમ સાથે સંપાત થાય છે. જો લાલ રંગની તરંગલંબાઈ \(6600\,\mathop A\limits^o\) હોય તો પ્રથમ મહત્તમની તરંગલંબાઈ (\(\mathop A\limits^o \) માં) કેટલી હશે?JEE Mains 2014 Medium
- જો સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર \(B = 100 \times {10^{ - 6}}\,\sin \,\left[ {2\pi \times 2 \times {{10}^{15}}\,\left( {t - \frac{x}{c}} \right)} \right]\) મુજબ આપી શકાય તો તેની સાથે સંકળાયેલા મહત્તમ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? (પ્રકાશની ઝડપ \(=3\times 10^8\, m/s\))JEE Mains 2019 Easy