ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction

ટ્રાન્સફોર્મર ગૂંચળામાં પ્રાથમિક ગૂચળું \(220V\) ac ઉદ્દગમ સાથે જોડેલ છે. ટ્રાન્સફોર્મરના પ્રાથમિક અને ગૌણ ગૂંચળાઓ અનુકમે \(100\) અને \(10\) છે. આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળાને બે શ્રેણી અવરોધો સાથે જોડેલા છે. આઉટપુટ વોલ્ટેજ \(\left(\mathrm{V}_0\right)\) _______ થશે.

  1. A  \(7 \mathrm{~V}\)
  2. B \(15 \mathrm{~V}\)
  3. C  \(44 \mathrm{~V}\)
  4. D  \(22 \mathrm{~V}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A)  \(7 \mathrm{~V}\)

Step-by-step Solution

Detailed explanation

\( \frac{\varepsilon_1}{\varepsilon_2}=\frac{N_1}{N_2}=\frac{100}{10} \Rightarrow \varepsilon_2=22 \mathrm{~V} \) \( I=\frac{22}{22 \times 10^3}=1 \mathrm{~mA}, V_0=7 \mathrm{~V}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app