JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
ગોળા પર પથરાયેલ વિજભાર માટે વિજભાર ઘનતા \(\rho \left( r \right)\) છે. \(r_0, r_1, r_2,......r_N\) ત્રિજ્યા ધરાવતી \(N\) સમસ્થિતિમાન સપાટી પર વિદ્યુતસ્થિતિમાન \({V_0},{V_0} + \Delta V,{V_0} + 2\Delta V,\)\(.....{V_0} + N\Delta V\left( {\Delta V > 0} \right)\) છે. જો \(V_0\) અને \(\Delta V\) ના બધા મૂલ્ય માટે ગોળાની ત્રિજ્યામાં તફાવત અચળ હોય તો …
- A \(\rho \left( r \right) = \) અચળ
- B \(\rho \left( r \right) \propto \frac{1}{{{r^2}}}\)
- C \(\rho \left( r \right) \propto \frac{1}{r}\)
- D \(\rho \left( r \right) \propto r\)
Answer & Solution
Correct Answer
(C) \(\rho \left( r \right) \propto \frac{1}{r}\)
Step-by-step Solution
Detailed explanation
As we know electric field, \(E = \frac{{ - dv}}{{dr}}\) \(E=\) constant \(\therefore \) \(dv\) and \(dr\) same \( \Rightarrow \,\rho \propto \frac{1}{r}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રકાશ \(M_1\) અને \(M_2\) એમ બે માધ્યમોમાં અનુક્રમે \(1.5 \times 10^8 ms ^{-1}\) અને \(2.0 \times 10^8 ms ^{-1}\) ની ઝડપ સાથે ગતિ કરે છે. તેઆની વચ્ચેનો કાંતિકોણ \(...........\) થશે.JEE Mains 2022 Medium
- \(300\,K\) તાપમાને, ઓકિસજન અણુઆની \(rms\) ઝડપ તેની વાયુ અવસ્થામાં સરેરાશ ઝડપ, કરતાં \(\sqrt{\frac{\alpha+5}{\alpha}}\) ગણી છે. \(\alpha\) નું મૂલ્ય \(............\) હશે. (\(\pi=\frac{22}{7}\) નો ઉપયોગ કરો.)JEE Mains 2023 Medium
- આપેલ પરિપથમાં \(A\) અને \(B\) વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેટલા ................. \(V\) થાય?
JEE Mains 2019 Medium - સમતલ આંતરપૃષ્ઠ વડે જુદા પડતા માધ્યમ A માંથી માધ્યમ B માં ગતિ કરતા પ્રકાશનો વિચાર કરો. જો પ્રકાશ માધ્યમ A માંથી B માં ગતિ કરતી વખતે પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે અને માધ્યમ \(A\) અને \(B\) માં પ્રકાશની ઝડપ અનુક્રમે \(2.4 \times 10^8 m / s\) અને \(2.7 \times 10^8 m / s\) હોય, તો ક્રાંતિકોણનું મૂલ્ય છે :JEE Mains 2026 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાતા જતા આડછેદના ક્ષેત્રફળવાળી નળીમાંથી આપેલ ધનતા ધરાવતું પ્રવાહી વહન પામે છે. જો \(A\) આડછેદનું ક્ષેત્રફળ \(1.5\,cm ^2\) અને \(B\) નું \(25\,mm ^2\) તથા જો \(B\) આગળ પ્રવાહીની ઝડપ \(60\,cm / s\) હોય. \(\left( P _{ A }- P _{ B }\right)\) ............. \(pa\) થશે. (\(A\) અને \(B\) બિંદુઓ આગળ પ્રવાહીના દબાણ \(P_A\) અને \(P_B\) છે. \(\rho=1000\,kg\,m ^{-3}\) \(A, B\), નળીની અક્ષ પરના બિંદુઓ છે.)
JEE Mains 2023 Hard - આકૃતિમાં \(M_c\) દળનું નળાકાર અને \(M_s\) દળના ગોળાને અનુક્રમે બે ઢોળાવના બિંદુઓ \(A\) અને \(B\) પર મૂકેલા છે. જો તેઓ ઢોળાવ પર સરક્યાં વગર સમાન પ્રવેગથી ગતિ કરતાં હોય તો \(\frac{{\sin \,{\theta _c}}}{{\sin \,{\theta _s}}}\) નો ગુણોત્તર કેટલો થાય?
JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(A=\left[a_{i j}\right]\) એ \(3 \times 3\) શ્રેણિક છે જેથી \(A\left[\begin{array}{l}0 \\ 1 \\ 0\end{array}\right]=\left[\begin{array}{l}0 \\ 0 \\ 1\end{array}\right], A\left[\begin{array}{l}4 \\ 1 \\ 3\end{array}\right]=\left[\begin{array}{l}0 \\ 1 \\ 0\end{array}\right]\) અને \(A\left[\begin{array}{l}2 \\ 1 \\ 2\end{array}\right]=\left[\begin{array}{l}1 \\ 0 \\ 0\end{array}\right]\), તો \(a_{23}\) = ___JEE Mains 2025 Easy
- જો શ્રેણીમાં \(2 n\) અવલોકન આપેલ છે જે પૈકી અડધા અવલોકનો \(a\) અને બાકીના અવલોકનો \(-a\) છે. અને જો અવલોકનોમાં અચળ \(b\) ઉમેરવવામાં આવે તો માહિતીનો નવો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે \(5\) અને \(20 \) થાય છે તો \(a^{2}+b^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ચલ આવૃત્તિવાળા a.c. વોલ્ટેજ સ્રોતનો ઉપયોગ કરીને, આપેલ LCR પરિપથમાં માપવામાં આવતો મહત્તમ પ્રવાહ 50 mA છે \(V =5 \sin (100 t )\) માટે. L અને \(R\) ના મૂલ્યો આકૃતિમાં દર્શાવેલ છે. ઉપયોગમાં લેવાયેલ કેપેસિટર \(( C )\) ની કેપેસિટન્સ ___________ \(\mu F\) છે.
JEE Mains 2026 Hard - ધારોકે \(x=(8 \sqrt{3}+13)^{13}\) અને \(y=(7 \sqrt{2}+9)^9\) જો \([t]\) એ મહત્તમ પૂણાંક \(\leq t\) દર્શાવ, તોJEE Mains 2023 Hard
- ધારોકે અતિવલય\(:\frac{x^{2}}{a^{2}}-\frac{y^{2}}{b^{2}}=1\) ની ઉત્કેન્દ્રતતા \(\sqrt{\frac{5}{2}}\) અને તેના નાભિલંબની લંબાઈ \(6 \sqrt{2},\) છે જો \(y=2 x+c\) એ અતિવલય \(H\) ની સ્પર્શક હોય, તો \(c^{2}\) નું મૂલ્ચ............. છેJEE Mains 2022 Hard
- ધારો કે \(A(3, 0, -1), B(2, 10, 6)\) અને \(C(1, 2, 1)\) એ ત્રિકોણના શિરોબિંદુઑ છે અને \(M\) એ \(AC\) નું મધ્યબિંદુ છે . જો \(G\) એ \(BM\) ને \(2 : 1\) ગુણોતરમાં વિભાજન કરે છે તો \(\cos \,\left( {\angle GOA} \right)\) મેળવો (\(O\) એ ઉગમબિંદુ છે )JEE Mains 2019 Hard