ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance

જો અવકાશનાં \((x, y, z)\, m\) બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન \(V=3 x^{2}\) વોલ્ટ વડે આપવામાં આવે છે. \((1, 0,3) \,m\) બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર .............. હશે.

  1. A \(3 \,Vm ^{-1}\), ધન \(x\)-અક્ષની દિશામાં
  2. B \(3 \,Vm ^{-1}\), ઋણ \(x\)-અક્ષની દિશામાં
  3. C \(6 \,Vm ^{-1}\), ધન \(x\)-અક્ષની દિશામાં
  4. D \(6 \,Vm ^{-1}\), ઋણ \(x\)-અક્ષની દિશામાં
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(6 \,Vm ^{-1}\), ઋણ \(x\)-અક્ષની દિશામાં

Step-by-step Solution

Detailed explanation

\(E _{ x }=-\frac{\partial V }{\partial x }=-6 x\) At \((1,0,3)\) \(\overrightarrow{ E }=-6 \,V / m \hat{ i }\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app