JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
r ત્રિજ્યાના ભારિત ગોળાકાર પ્રદેશમાં સ્થિર વિદ્યુતસ્થિતિમાન \(V=a r^3+b\) અનુસાર બદલાય છે, જ્યાં a અને b અચળાંક છે. એકમ ત્રિજ્યાના ગોળામાં કુલ ભાર \(\alpha \times \pi a \epsilon_0 r\) છે.\(\alpha\) નું મૂલ્ય __________ છે.
(શૂન્યાવકાશનો પરાવૈદ્યુતાંક \(\epsilon_0\) છે.
- A \(-12\)
- B \(-6\)
- C \(-9\)
- D \(-8\)
Answer & Solution
Correct Answer
(A) \(-12\)
Step-by-step Solution
Detailed explanation
\( v=ar^{3}+b \) \( E=-\frac{dv}{dr}=-3ar^{2} \) \( \phi_{closed}=\frac{q_{cnc}}{\epsilon_{0}} \) \( q_{cnc}=\epsilon_{0}.E.A \) \( =\epsilon_{0}(-3a.(1)^{2})4\pi(1)^{2} \) \( =-12\pi a\epsilon_{0} \) \(\therefore x =-12\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- વિદ્યુતભાર પર કેન્દ્રિત 8.0 cm ત્રિજ્યાવાળી ગોળાકાર ગાઉસિયન સપાટીમાંથી, એક બિંદુવત વિદ્યુતભારને કારણે \(-2 \times 10^4 \mathrm{Nm}^2 \mathrm{C}^{-1}\) વિદ્યુત ફ્લક્સ પસાર થાય છે. બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય છે :
(આપેલ છે \(\epsilon_0=8.85 \times 10^{-12} \mathrm{C}^2 \mathrm{~N}^{-1} \mathrm{~m}^{-2}\) )JEE Mains 2025 Easy - જો \(\mu_0\) અને \(\varepsilon_0\) એ અનુક્રમે શૂન્યાવકાશની પારગમ્યતા અને પરમિટિવિટી હોય, તો \(\left(\frac{1}{\mu_0 \varepsilon_0}\right)\) નું પારિમાણિક સૂત્ર શું છે?JEE Mains 2025 Easy
- સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર \(R\) છે. જો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર \(3R\) થાય તો એક એક વર્ષનો ગાળો કેટલો થાય \(?\)JEE Mains 2022 Medium
- એક વ્યક્તિ સીધી રેખામાં ગતિ કરે છે. તે \(x\) અંતર માટે નિયમિત વેગ \(\mathrm{v}_1\) સાથે ગતિ કરે છે અને પછીના \(\frac{3}{2} \mathrm{x}\) અંતર માટે નિયમિત વેગ \(\mathrm{v}_2\) સાથે ગતિ કરે છે. આ ગતિમાં સરેરાશ વેગ \(\frac{50}{7} \mathrm{~m} / \mathrm{s}\) છે. જો \(\mathrm{v}_1\) \(5 \mathrm{~m} / \mathrm{s}\) હોય, તો \(\mathrm{v}_2=\) _________ \(\mathrm{m} / \mathrm{s}\) થશે.JEE Mains 2025 Easy
- જ્યારે એક ધાતુની સપાટીને \(\lambda\) તરંગ લંબાઈ વાળા પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ 8V મળે છે અને જ્યારે આ જ ધાતુની સપાટીને \(3 \lambda\) તરંગ લંબાઈ વાળા પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિલ \(2 \mathrm{~V}\) મળે છે તો આ ધાતુની સપાટી ની થ્રોસોલ્ડ તરંગ લંબાઈ _______ છે.JEE Mains 2024 Hard
- સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક \((G)\) ના પારિમાણિક સૂત્રને પ્લાન્કના અચળાંક \((h)\), અંતર \((L)\), દળ \((M)\) અને સમય \((T)\) ના સંદર્ભમાં ________ છે.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- નિસરણીની ટોચ પરથી એક દડો સમક્ષિતિજ વેગ \(u\) થી ગબડે છે. પગથિયા \(0.1\) m ઊંચા અને \(0.1 \mathrm{~m}\) પહોળા છે. નિસરણીના \(5\) મા પગથિયા પર પડવા માટેનો દડાનો ન્યૂનતમ વેગ \(\sqrt{x} m s^{-1}\) હોય છે જ્યા \(x=\) _________. \(\left[\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\right.\) લો].JEE Mains 2024 Hard
- \(7^{103}\) ને \(17\) વડે ભાગતાં મળતી શેષ \(..........\) છે.JEE Mains 2023 Hard
- \(1\, kg\) દળવાળા કણ પર ઉદગમને સાપેક્ષ બળયુગ્મ (ટોર્ક) નું મૂલ્ય \(2.5\, Nm\) છે. જો તેની ઉપર લાગતું બળ \(1\,N\) અને ઉદગમથી કણનું અંતર \(5\, m\) હોય તો બળ અને સ્થાન સદિશ વચ્ચેના ખુણાનું માપ (રેડિયનમાં) ____ થાય.JEE Mains 2019 Medium
- ધારો કે \((2^{1-a} + 2^{1+a})\), \(f(a)\), \((3^a + 3^{-a})\) સમાંતર શ્રેણીમાં છે અને \(\alpha\) એ \(f(a)\) નું ન્યૂનતમ મૂલ્ય છે. તો સંકલિત \(\int_{\log_e(\alpha-1)}^{\log_e(\alpha)} \dfrac{dx}{(e^{2x} - e^{-2x})}\) નું મૂલ્ય શોધો :JEE Mains 2026 Hard
- એક ચલિત ગૂંચળું ધરાવતા ગેલ્વેનોમીટરમાં \(100\) આંટા અને દરેક આંટાને \(2.0 \mathrm{~cm}^2\) નું ક્ષેત્રફળ છે. ચુંબક દ્વારા ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્ર \(0.01 \mathrm{~T}\) છે અને જ્યારે તેમાંથી \(10 \mathrm{~mA}\) પ્રવાહ પસાર થાય છે ત્યારે ગૂંચળાનું કોણાવર્તન \(0.05\) radian મળે છે. ગેલ્વેનોમીટરમાં લટકાવેલ તાર માટે બળ અચળાંક \(x \times 10^{-5} \mathrm{~N}-\mathrm{m} / \mathrm{rad}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- \(n=5\) થી \(n=1\) કક્ષામાં સંક્રમણ દરમ્યાન ફોટોનના ઉત્સર્જનને કારણે હાઈડ્રોજન પરમાણુની પ્રતિક્ષેપ ઝડપ (recoil speed) ......... \(m/s\) થશે.JEE Mains 2021 Hard