ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance

નીચે બે વિધાનો આપેેલા છે. એકને કથન \((A)\) અને બીજાને કારણ \((R)\) રજુ કરેલ છે. કથન \((A):\) બે ધાત્વીય ગોળાઓને સમાન સ્થિતિમાનથી વીજભારિત કરવામાં આવેલ છે. તેમાનો એક પોલો અને બીજો ઘન છે, પરંતુ બંનેની ત્રિજ્યા સમાન છે. ઘન ગોળા પર પોલા ગોળા કરતા ઓછો વિદ્યુતભાર હશે. કારણ \((R):\) ધાતુના ગોળાની સંઘારકતા ગોળાઓની ત્રિજ્યા ઉપર આધારિત છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.

  1. A \(A\) ખોટું અને \(R\) સાચું છે.
  2. B બંને \(A\) અને \(R\) સાચાં છે અને \(R\) એ \(A\) ની સાચી સમજૂતી આપે છે.
  3. C \(A\) સાચું અને \(R\) ખોટું છે.
  4. D બંને \(A\) અને \(R\) સાચાં છે અને \(R\) એ \(A\) ની સાચી સમજૂતી આપતું નથી.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(A\) ખોટું અને \(R\) સાચું છે.

Step-by-step Solution

Detailed explanation

Potential of a conducting sphere is \(V =\frac{ KQ }{ R } \text { (Solid as well as hollow) }\) \(V _1= V _2 \text { and } R _1= R _2\) \(\therefore Q _1= Q _2\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app