JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
બે સમાન પાતળી ધાત્વીય પ્લેટ પર અનુક્રમે \(q_1\) અને \(q_2\) જેટલો અનુક્રમે વીજભાર છે, કે જેથી \(q_1 > q_2\) છે. બંને પ્લેટોને એકબીજાથી નજીક લાવીને \(C\) જેટલી સંધારકતા ધરાવતું સંધારક બનાવવામાં આવે છે, તો તેમની વચ્ચે સ્થિતિમાનનો તફાવત \(....\) હશે.
- A \(\frac{\left(q_{1}+q_{2}\right)}{C}\)
- B \(\frac{\left( q _{1}- q _{2}\right)}{ C }\)
- C \(\frac{\left(q_{1}-q_{2}\right)}{2 C}\)
- D \(\frac{2\left(q_{1}-q_{2}\right)}{C}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{\left(q_{1}-q_{2}\right)}{2 C}\)
Step-by-step Solution
Detailed explanation
Flux \(\phi = EA=\frac{ q _{1}- q _{2}}{2 \varepsilon_{0}}\) Electric field between plates \(E =\frac{ q _{1}- q _{2}}{2 A \varepsilon_{0}}\) \(V = Ed =\frac{ q _{1}- q _{2}}{2 A \in_{0}} d\) \(V =\frac{ q _{1}- q _{2}}{2 C }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પ્રોટોન અને એક ડ્યુટ્રોન ( \(\mathrm{q}=+\mathrm{e}, m=2.0 \mathrm{u})\) સમાન ગતિ ઊર્જા ધરાવતા, એક સમાન ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) માં પ્રવેશે છે, \(\vec{B}\) ને લંબ રૂપે ગતિ કરતા ડ્યુટ્રોનના ગતિપથની ત્રિજ્યા \(r_d\) અને પ્રોટોનના ગતિપથની ત્રિજ્યા \(r_p\) નો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 Hard
- \(6 \,\Omega\) ના અવરોધમાંથી પસાર થતાં પ્રવાહનું મૂલ્ય (\(A\) માં) કેટલું હશે?
JEE Mains 2021 Hard - \(1.38 \mathrm{~atm}\) દબાણે પ્રત્યેક ધનમીટરમાં રહેલા \(2.0 \times 10^{25}\) વાયુ અણુઓનું તાપમાન _______ થશે. ( \(\mathrm{k}=1.38 \times 10^{-23} \mathrm{JK}^{-1}\) આપેલ છે)JEE Mains 2024 Hard
- આલ્ફા \((\alpha)\) ક્ષયનું જાણીતું ઉદાહરણ છે. \({ }_{82}^{238} U \longrightarrow{ }_{80}^{234} Th +{ }_2 He ^4+ Q\) ( Given : \({ }_{92}^{238} U =238.05060 u ,\) \({ }_{90}^{234} Th =234.04360 u ,\) \({ }_2^4 He =4.00260 u \text {, and }\) \(1 u =931.5 \frac{ MeV }{ c ^2} )\). ના આલ્ફા ક્ષય દરમિયાન મુક્ત થતી ઊર્જા \((Q)........\) \(MeV\) છે.JEE Mains 2023 Medium
- નીચે આપેલી આકૃતિમાં, ત્રણ લેન્સ બનેલા છે. કાચના લેન્સની ઉપરની અને નીચેની સપાટીઓ માટેની વક્રતા ત્રિજ્યાઓ, એટલે કે \(\left|R_1\right|\) અને \(\left|R_2\right|\) ની સરખામણીમાં તે દરેકની જાડાઈને નગણ્ય ગણતા, આ સંયોજનની પાવર કેટલી છે?
JEE Mains 2025 Hard - \(\mathrm{R}_{1}=1 \;\mathrm{m}\) અને \(\mathrm{R}_{2}=2\; \mathrm{m}\) ત્રિજ્યા અને \(\mathrm{M}_{1}\) અને \(\mathrm{M}_{2}\) દળ ધરાવતા બે ગોળા માટે ગુરુત્વાકર્ષી ક્ષેત્રનો ગ્રાફ આપેલ છે તો \(\frac{\mathrm{M}_{1}}{\mathrm{M}_{2}}\) નો ગુણોત્તર કેટલો થાય?
JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(\overrightarrow{ a }=-\hat{i}+\hat{j}+2 \hat{k}, \overrightarrow{b}=\hat{i}-\hat{j}-3 \hat{k}, \overrightarrow{ c }=\overrightarrow{ a } \times \overrightarrow{ b }\) અને \(\overrightarrow{ d }=\overrightarrow{ c } \times \overrightarrow{ a }\). તો \((\vec{a}-\vec{b}) \cdot \vec{d} =\) ___ છે.JEE Mains 2026 Medium
- સંકલિત \(\int_{-\pi/4}^{\pi/4}\left(\dfrac{32\cos^4 x}{1 + e^{\sin x}}\right)dx\) નું મૂલ્ય છે:JEE Mains 2026 Medium
- નીચેનામાંથી કયું વિધાન સ્થગિત સ્થિતિમાન \(\left(\mathrm{V}_0\right)\) વિશે સાચું નથી?JEE Mains 2024 Hard
- ધારોકે \(ABCD\) એ ચતુષ્કોણ છે.જો \(E\) અને \(F\) એ અનુક્રમે વિકર્ણો \(AC\) અને \(BD\)ના મધ્યબિંદુઓ હોય અને \((\overrightarrow{A B}-\overrightarrow{B C})+(\overrightarrow{A D}-\overrightarrow{D C})=k \overrightarrow{F E}\) હોય, તો \(k=........\)JEE Mains 2023 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : જેમાંથી એકને વિધાન (A) અને બીજાને કારણ (R) લેબલ કરેલ છે.
વિધાન (A) : ચુંબકીય મોનોપોલ (એકલ ધ્રુવો) અસ્તિત્વ ધરાવતા નથી.
કારણ (R) : ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત હોય છે અને બંધ ગાળાઓ રચે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - એક વિદ્યાર્થી સાદા લોલકના \(100\) આવર્ત (દોલન) માટેનો સમય ચાર વખત માપે છે અને તે \(90\;s\) ,\(91\;s \),\(95\;s\) અને \(92\;s\) છે. જો ઘડિયાળની લઘુતમ માપશકિત \(1\;s\) હોય, તો તેણે સરેરાશ સમય કેટલો લખવો જોઇએ?JEE Mains 2016 Medium