ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance

બે કેપેસિટર્સ \(C_1\) અને \(C_2\) ને અનુક્રમે \(120 \) \(V\) અને \(200\) \(V \)  થી વિદ્યુતભારિત કરેલ છે.એવું જોવા મળે છે કે જયારે તેમને એકબીજા સાથે જોડવામાં આવે છે,ત્યારે તે બંને પરનું વિભવ શૂન્ય બને છે,તો ________

  1. A \(9C_1=4C_2\)
  2. B \(5C_1=3C_2\)
  3. C \(3C_1=5C_2\)
  4. D \(3C_1+5C_2=0\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(3C_1=5C_2\)

Step-by-step Solution

Detailed explanation

For potential to be made zero, after connection \(120 \mathrm{C}_{1}=200 \mathrm{C}_{2} \quad\left[\because C=\frac{q}{v}\right]\) \(\Rightarrow \quad 3 C_{1}=5 C_{2}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app