ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 14. waves and sound

હવાના કણોનું સ્થાનાંતર \((s)\) એ ધ્વનિના તરંગ દ્વારા ઉત્પન્ન થતાં દબાણના તફાવત \((\Delta p)\) ના સમપ્રમાણમાં છે. સ્થાનાંતર \((s)\) એ ધ્વનિની ઝડપ \((v),\) હવાની ઘનતા \((\rho)\) અને આવૃતિ \((f)\) પર પણ આધાર રાખે છે. જો \(\Delta p  \approx 10\, Pa , v  \approx 300\, m / s , p  \approx  1\, kg / m ^{3}\) અને \(f \approx  1000 \,Hz\) હોય તો \(s\) નું મૂલ્ય કયા ક્રમનું હશે? (ગુણકારનો અચળાંક \(1\) લો)

  1. A \(10\,mm\)
  2. B \(\frac{3}{100}\, mm\)
  3. C \(1\, mm\)
  4. D \(\frac{1}{10}\, mm\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(\frac{3}{100}\, mm\)

Step-by-step Solution

Detailed explanation

\(\Delta p = B k S_{0}\) \(=\rho v ^{2} \times \frac{\omega}{ v } \times S _{0}\) \(\Rightarrow S _{0}=\frac{\Delta p }{\rho v \omega}\) \(\approx \frac{10}{1 \times 300 \times 1000} m\) \(=\frac{1}{30} mm \approx \frac{3}{100} mm\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app