JEE Mains · Physics · STD 11 - 14. waves and sound
\(S.T.P.\) એ ઓક્સિજનમાં ધ્વનિની ઝડપ અંદાજીત _______ હશે. \(\left(\mathrm{R}=8.3 \mathrm{JK}^{-1}, \gamma=1.4\right.\)આપેલ છે.)
- A \(310 \mathrm{~m} / \mathrm{s}\)
- B \(333 \mathrm{~m} / \mathrm{s}\)
- C \(341 \mathrm{~m} / \mathrm{s}\)
- D \(325 \mathrm{~m} / \mathrm{s}\)
Answer & Solution
Correct Answer
(A) \(310 \mathrm{~m} / \mathrm{s}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{v}=\sqrt{\frac{\gamma \mathrm{RT}}{\mathrm{M}}}=\sqrt{\frac{1.4 \times 8.3 \times 273}{32 \times 10^{-3}}}\) \(=314.8541 \simeq 315 \mathrm{~m} / \mathrm{s}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(100\,g\) વજનનો એક નાના ટુકડાને \(7.5\,N / m\) સ્પ્રિંગ અચળાંક અને \(20\,cm\) લંબાઈ ધરાવતી સ્પ્રિંગ સાથે બાંધવામાં આવે છે. સ્પ્રિંગનો બીજો છેડો \(A\) બિંદુ એ સજ્જડ રીતે બાંધેલો છે. જો ટૂકડો વર્તુળાકાર માર્ગમાં લીસી સમક્ષિતિજ સપાટી પર \(5\,rad / s\) નો અચળ કોણીય વેગ સાથે \(A\) બિંદુ પાસે ગતિ કરે છે, તો સ્પ્રિંગમાં ઉદ્દભવતું તણાવ \(........\,N\) છે.JEE Mains 2023 Hard
- \(1\, m^2\) ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર \(10^{-26}\, kg\) દળ ધરાવતા \(10^{22}\) વાયુના અણુંઓ દર સેકંડે \(10^4\,m/s\) ઝડપથી અથડાતાં હોય તો તેના દ્વારા સપાટી પર કેટલું દબાણ ઉત્પન્ન થશે?JEE Mains 2019 Medium
- \(T\) તાપમાને વાયુનાં અણુ પાસે એક મુક્તતાનાં અંશ દીઠ કેટલી ઊર્જા હોય ? \(\left( k _{ B }\right.\) બોલ્ટ્ઝમેન અચળાંક )JEE Mains 2021 Medium
- જેમના દળ-આંક અનુક્રમે \(200\) અને \(212\) છે તેવા બે વિકિરણધર્મી પદાર્થો A અને B, \(1\) MeV ના સમાન \(Q\) મૂલ્ય સાથે સ્વયંભૂ \(\alpha\)-ક્ષય અનુભવે છે. A અને B દ્વારા ઉત્પન્ન થતા \(\alpha\)-કિરણોની ઊર્જાનો ગુણોત્તર ________ છે.JEE Mains 2026 Medium
- સ્ટોક્સના નિયમની સકાચણી કરવા માટે કરેલા પ્રયોગમાં \(r\) ત્રિજ્યા અને \(\rho\) ઘનતા ધરાવતા એક ગોળ દડાને પાણી ભરેલા પાત્રમાં પાણીની સપાટીથી \(h\) ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે છે. જો પાણીની અંદર દડાનો ટર્મિનલ વેગ એ પાણીની અંદર આવતા પહેલા દડાના વેગ જેટલો હોય તો ઊંચાઈ \(h\) કોના સમપ્રમાણમાં હશે? (હવાનો શ્યાનતાગુણાંક અવગણો)JEE Mains 2020 Medium
- બુલેટ એક પાટિયામાથી પસાર થઈ ને તેના વેગનો \({\left( {\frac{1}{n}} \right)^{th}}\) મો વેગ ગૂમાવે છે. તો બુલેટ ને સ્થિર કરવા માટે આવા કેટલા પાટિયા જોઈએ?JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- \(3l\) લંબાઈ ધરાવતા એક દઢ અને દળરહિત સળીયાના બે છેડા આગળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે દળો લગાડવામાં આવ્યા છે. એક સમક્ષિતિજ અક્ષના \(P\) બિંદુ આગળથી કિલકિત કરવામાં આવેલ છે (આકૃતિ જુઓ). જ્યારે તેને પ્રારંભિક સમક્ષિતિજ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે ત્યારે તેનો તાત્ક્ષણિક કોણીય પ્રવેગ ________ થશે
JEE Mains 2019 Hard - એક પક્ષપાતી (biased) પાસાની બાજુઓને સંખ્યાઓ \(2, 4, 8, 16, 32, 32\) વડે અંકિત કરવામાં આવેલ છે અને \(n\) વડે અંકિત બાજુ મેળવવાની સંભાવના \(\frac{1}{n}\) છે. જો આ પાસાને ત્રણ વખત ફેંકવામાં આવે, તો મળેલ સંખ્યાઆનો સરવાળો \(48\) થાય તેની સંભાવના ........... છે.JEE Mains 2022 Medium
- એક મોનોએટોમિક આદર્શ વાયુનું પ્રારંભિક દબાણ અને કદ અનુક્રમે \(P\) અને \(V\) છે. આ વાયુનું \(V_{final}=27V\) કદ સુધી થતા સમોષ્મી વિસ્તરણમાં આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ________ J છે.JEE Mains 2026 Medium
- એક પાણીની ટાંકીનો આકાર ઉંધા શંકુ આકાર નો છે કે જેની અર્ધ શીર્ષકોણનું માપ \({\tan ^{ - 1}}\,\left( {\frac{1}{2}} \right)\) છે. ટાંકીમાં અચળ દરે \(5\) ક્યુબ પાણી પ્રતિમિનિટ નાખવામાં આવે છે તો પાણીની ઊંડાઈ \(10\, m\) હોય ત્યારે તેની ઊંચાઈ વધવાનો દર (\(m/min\) માં ) મેળવો.JEE Mains 2019 Hard
- \(a\) લંબાઈ અને \(b\) પહોળાઈ ધરાવતી એક \(M\) દળ ધરાવતા એક પાતળા પતરા \(ABCD\) માથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(HBGO\) જેટલો ભાગ કાપી નાખવામાં આવે તો બાકી રહેલા ભાગના દ્રવ્યમાનકેન્દ્રના યામ શું થાય?
JEE Mains 2019 Hard - \(A\) અને \(B\) કાર એકબીજાથી વિરુદ્ધ દિશામાં જમીનની સાપેક્ષે \(20\, ms^{-1}\) ની ઝડપે ગતિ કરે છે.\(A\) કારમાં રહેલ અવલોકનકાર \(B\) કારમાથી આવતા ધ્વનિની આવૃતિ \(2000\, Hz\) નોંધે છે. તો \(B\) માં રહેલ ધ્વનિના ઉદગમની પ્રાકૃતિક આવૃતિ કેટલી .... \(Hz\) હશે? ( હવામાં ધ્વનિની ઝડપ \(= 340\, ms^{-1}\))JEE Mains 2019 Hard