ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - તરંગો
  • JEE Mains 2018
  • અઘરું
  • MCQ

\(60\) \(cm\) લંબાઇ ધરાવતો એક ગેનાઇટનો સળિયો તેનાં મધ્યબિંદુ આગળથી જડિત કરી તેમાં સંગત \((loggitudinal )\) દોલનો પ્રસ્થાપિત કરવામાં આવે છે.ગ્રેનાઇટની ઘનતા \(2.7 \times 10^3 \) \(kg/m^3\) અને તેનો યંગ મોડયુલસ \(9.27 \times 10^{10}\) \(Pa\) છે.આ સંગત તરંગોની મૂળભૂત આવૃત્તિ કેટલી ... \(kHz\) હશે?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(D) \(5\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

In solids, Velocity of wave \(V=\sqrt{\frac{Y}{\rho}}=\sqrt{\frac{9.27 \times 10^{10}}{2.7 \times 10^{3}}}\)

\(\mathrm{v}=5.85 \times 10^{3} \mathrm{m} / \mathrm{sec}\)

since rod is clamped at middle fundamental wave shape is as follow

\(\frac{\lambda}{2}=\mathrm{L} \Rightarrow \lambda=2 \mathrm{L}\)

\(\lambda=1.2 \mathrm{m}(\because \mathrm{L}=60 \mathrm{cm}=0.6 \mathrm{m}(\mathrm{given})\)

Using \(v=f \lambda\)

\(\Rightarrow \quad f=\frac{v}{\lambda}=\frac{5.85 \times 10^{3}}{1.2}\)

\(=4.88 \times 10^{3} \mathrm{Hz}=5 \mathrm{KHz}\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ