JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
સૂચિ \(I\) અને સૂચિ \(II\) મેળવો.
| સૂચિ \(I\) | સૂચિ \(II\) |
| \((A)\) ટોર્ક | \((I)\) \(Nms^{-1}\) |
| \((B)\) પ્રતિબળ | \((II)\) \(J\,kg^{-1}\) |
| \((C)\) ગુપ્ત ઉષ્મા | \((III)\) \(Nm\) |
| \((D)\) કાર્યત્વરા (પાવર) | \((IV)\) \(Nm^{-2}\) |
- A \((A)-(III), (B)-(II), (C)-(I), (D)-(IV)\)
- B \((A)-(III), (B)-(IV), (C)-(II), (D)-(I)\)
- C \((A)-(IV), (B)-(I), (C)-(III), (D)-(II)\)
- D \((A)-(II), (B)-(III), (C)-(I), (D)-(IV)\)
Answer & Solution
Correct Answer
(B) \((A)-(III), (B)-(IV), (C)-(II), (D)-(I)\)
Step-by-step Solution
Detailed explanation
Torque \(= F \times r _{\perp} \quad Nm\) Stress \(=\frac{\text { Force }}{\text { Area }} \quad N / m ^{2}\) Latent heat \(=\frac{\text { Energy }}{\text { Mass }} \quad J Kg ^{-1}\) Power \(=\frac{\text { Work }}{\text { Time }} \quad N ms ^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે તકતીની પોતાના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે \({I}_{1}\) અને \({I}_{2}\) છે. તેમની કોણીય ઝડપ અનુક્રમે \(\omega_{1}\) અને \(\omega_{2}\) છે અને તેમની એક્ષાને એક કરી દેવામાં આવે તો આ પ્રક્રિયામાં તંત્રની ગતિઊર્જામાં થતો ઘટાડો કેટલો હશે?JEE Mains 2021 Hard
- \(n-p-n\) ટ્રાન્ઝિસ્ટરની \(CE\) સંરચનાના પ્રયોગમાં ટ્રાન્સફર લાક્ષણિકતા નીયે આકૃતિમાં દશાવ્યા અનુસાર મળે છે. જો ઈનપુટ અવરોધ \(200 \Omega\) હોય અને આઉટપુટ અવરોધ \(60 \Omega\) હોય, તો પ્રયોગમાં વોલ્ટેજ લબ્ધિ \((gain)\)........... થશે.
JEE Mains 2022 Medium - બે દ્રવ્યો કે જેના વક્રીભવનાંક \(n_1\) અને \(n_2\) છે, તેમની આંતરસપાટીએ, વિદ્યુતચુંબકીય તરંગના પરાવર્તન માટેનો ક્રાંતિકોણ \(\theta_{1 C}\) છે. \(n_2\) દ્રવ્યને બીજા એક દ્રવ્ય કે જેનો વક્રીભવનાંક \(n_3\) છે તેના વડે બદલવામાં આવે છે જેથી \(n_1\) અને \(n_3\) દ્રવ્યોની આંતરસપાટીએ ક્રાંતિકોણ \(\theta_{2 \mathrm{C}}\) થાય છે. જો \(\mathrm{n}_3\gt\mathrm{n}_2\gt\mathrm{n}_1 ; \frac{\mathrm{n}_2}{\mathrm{n}_3}=\frac{2}{5}\) અને \(\sin \theta_{2 \mathrm{C}}-\sin \theta_{1 \mathrm{C}}=\frac{1}{2}\) હોય, તો \(\theta_{1 \mathrm{C}}\) કેટલો છે?JEE Mains 2025 Hard
- સમાન તાપમાને રહેલ હાઇડ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોકસાઈડની \(rms\) ઝડપ અનુક્રમે \({V}_{{H}}, {V}_{0}\) અને \({V}_{{C}}\) હોય તોJEE Mains 2021 Medium
- એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર નીચે મુજબ આપેલ છે :
\(E _y=69 \sin \left[0.6 \times 10^3 x -1.8 \times 10^{11} t \right] V / m\).
આ વિદ્યુતચુંબકીય તરંગ સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્ર માટેનું સૂત્ર _________ T છે.JEE Mains 2026 Hard - \(\mathrm{m}\) દળનો પદાર્થ \(A\) એક ગ્રહની ફરતે \(R\) ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરે છે.બીજો \(\frac{\mathrm{m}}{2}\) દળ ધરાવતો પદાર્થ \(B\) પદાર્થ \(A\) સાથે પદાર્થ \(A\)ના વેગથી અડધા વેગથી અથડાય છે.આ અથડામણ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ હોય તો બંને ભેગા પદાર્થ.....JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- જો \(y=m x+4\) એ પરવાલયો \(\mathrm{y}^{2}=4 \mathrm{x}\) અને \(\mathrm{x}^{2}=2 \mathrm{by}\) નો સ્પર્શક હોય તો \(\mathrm{b}\) મેળવો.JEE Mains 2020 Hard
- \(\theta \) ની કોઈ પણ કિમત માટે \(3\,\cos \,\theta + 5\,\sin \,\left( {\theta - \frac{\pi }{6}} \right)\) ની મહતમ કિમત મેળવો.JEE Mains 2019 Hard
- એક કણ જેનું દળ \(0.50 \mathrm{~kg}\) છે તે \(\mathrm{F}=-50\left(\mathrm{Nm}^{-1}\right) \mathrm{x}\) બળ હેઠળ સરળ આવર્ત ગતિ કરે છે. દોલનનો આવર્તકાળ \(\frac{x}{35} s\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. (આપેલ છે કે \(\pi=\frac{22}{7}\) )JEE Mains 2024 Hard
- 100 g દળના એક દડાને સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ના ખૂણે \(20 \mathrm{~m} / \mathrm{s}\) ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષેપણ બિંદુથી મહત્તમ ઊંચાઈના બિંદુ સુધીની ગતિ દરમિયાન દડાની ગતિ-ઊર્જામાં થતો ઘટાડો કેટલો છે?JEE Mains 2025 Medium
- ધારો કે \(f(x)\) એ \(x=a\) આગળ વિકલનીય વિધેય છે, જ્યાં \(f^{\prime}(a)=2\) અને \(f(a)=4\) છે. તો \(\lim _{x \rightarrow a} \frac{x f(a)-a f(x)}{x-a} = ..... .\)JEE Mains 2021 Medium
- પરવલય \(y^2=4(x-2)\) અને રેખા \(y=2 x-8\) દ્વારા સંવૃત્ત ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) ........... છે.JEE Mains 2024 Hard