JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
\(\sqrt{\frac{2 \mathrm{I}}{\epsilon_0 c}}\) નો એકમ શું છે?
(I = વિદ્યુતચુંબકીય તરંગની તીવ્રતા, \(\mathrm{c}:\) પ્રકાશની ઝડપ)
- A Vm
- B NC
- C Nm
- D \(\mathrm{NC}^{-1}\)
Answer & Solution
Correct Answer
(D) \(\mathrm{NC}^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & \mathrm{I}=\frac{1}{2} \epsilon_0 \mathrm{E}_0^2 \times \mathrm{C} \\ & \mathrm{E}_0=\sqrt{\frac{2 \mathrm{I}}{\epsilon_0 \mathrm{C}}} \end{aligned}\) \(E_0\) : વિદ્યુત ક્ષેત્ર N/C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક કણ \(0.06 \mathrm{~m}\) કંપવિસ્તાર અને \(3.14 \mathrm{~s}\) આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. કણનો મહત્તમ વેગ _______ \(\mathrm{cm} / \mathrm{s}\) છે.JEE Mains 2024 Hard
- એક મોલ આદર્શ વાયુને સમોષ્મિ પ્રક્રિયામાંથી પસાર કરતાં તેનું તાપમાન \(27^{\circ} {C}\) થી વધીને \(37^{\circ} {C}\) થાય છે. જો આદર્શ વાયુ બહુ પરમાણ્વિક હોય જેના કંપન ગતિના અંશો \(4\) હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું થાય?JEE Mains 2021 Medium
- \(x-\)અક્ષ પર \(4 q\) અને \(-q\) વિજભાર ધરાવતા બે બિંદુવત વિજભાર \(x=-\frac{d}{2}\) અને \(x=\frac{d}{2}\) સ્થાને જડેલ છે. જો ત્રીજા \('q'\) જેટલા બિંદુવત વિજભારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉગમબિંદુથી \(x = d\) સુધી અર્ધવર્તુળાકાર માર્ગ પર લઈ જવામાં આવે છે. તો તે દરમિયાન વિજભારની ઉર્જા....
JEE Mains 2020 Hard - પાણીમાં ઉત્પન્ન થતા તરંગની ઝડપ \(v=\lambda^a g^b \rho^e\) અનુસાર રજૂ કરવામાં આવે છે, જ્યાં \(\lambda, g\) અને \(\rho\) અનુક્રમે તરંગની તરંગલંબાઈ, ગુરુત્વ પ્રવેગ અને પાણીની ધનતા છે. અનુક્રમે \(a, b, c\) અને મૂલ્યો ........ હોય.JEE Mains 2023 Medium
- નીચેનાને ટૂંકી તરંગલંબાઇના ચઢતા ક્રમમાં ગોઠવો. \(A\). ગામા કિરણો \(\left(\lambda_1\right)\) \(B\). \(x\) - કિરણો \(\left(\lambda_2\right)\) \(C\). પારરક્ત તરંગો \(\left(\lambda_3\right)\) \(D\). સુક્ષમ તરંગો \(\left(\lambda_4\right)\) નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરોઃJEE Mains 2024 Hard
- એક ગોળી જેનું દળ \(50 \mathrm{~g}\) છે તેને \(100 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી પ્લાયવુડ પર છોડવામાં આવે છે અને તે \(40 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી બહાર આવે છે. ગતિ ઉર્જામાં થતી ટકાવારી નુકસાન _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- આદર્શ વાયુના ગતિવાદ અનુસાર \(A\). વાયુ અણુઓની ગતિ \(0^{\circ} C\) તાપમાને ફ્રિજ (જામી) જાય છે. \(B\). જો અણુુઓની ઘનતા ધટાડવામાં આવે તો વાયુ અણુઓનો સરેરાશ મુક્ત પથ વધેછે. \(C\). જો દબાણ અચળ રાખીને તાપમાન વધારવામાં આવે તો વાયુ અણુઓનો સરેરાશ મુક્ત પથ વધે છે. \(D\). પ્રતિ અણુ, પ્રતિ મુક્તતાના અંશો માટે સરેરાશ ગતિઊર્જા \(\frac{3}{2} k_{B} T\) જેટલી હોય છે. નીયે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધારે યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે દર્શાવવામાં આવ્યા છે. કથન \((A)\) : કપડાં પર પડેલા તેલના કે ગ્રીસના ડાધા પાણીથી ધોવાથી દૂર થતા નથી. કારણ \((R)\) : કારણ કે તેલ અથવા ગ્રીસ અને પાણી વચ્ચેનો સંપર્કકોણ બહુકોણ \((obtuse)\) હોય છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો :JEE Mains 2022 Medium
- ધારોકે ઉપવલય \(\frac{x^2}{36}+\frac{y^2}{4}=1\) પર ના બિંદુ \((3 \sqrt{3}, 1)\) પાસે ના સ્પર્શક અને અભિલંબ \(x\)-અક્ષને અનુક્રમે બિંદુ \(A\) અને \(B\) માં મળે છે. ધારોકે \(AB\) ને વ્યાસ તરીકે લેતા વર્તુળ \(C\) દોરી શકાય છે અને રેખા \(x=2 \sqrt{5}\) એ \(\alpha^2-\beta^2=........\)JEE Mains 2023 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે અવરોધની સરખામણી કરવા માટે પોટેન્શિયોમીટર \(PQ\) વાપરવામાં આવે છે. જ્યારે કળ \(K_3\) ખુલ્લી હોય ત્યારે \(A\) એમીટર \(1.0\, A\) નો પ્રવાહ દર્શાવે છે. જ્યારે કળ \(K_3\) ને \(2\) અને \(1\) વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ \(P\) થી \(l_1\, cm\) અંતરે મળે છે, જ્યારે કળ \(K_3\) ને \(3\) અને \(1\) વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ \(P\) થી \(l_2\, cm\) અંતરે મળે છે. તો બંન્ને અવરોધનો ગુણોત્તર \(\frac{{{R_1}}}{{{R_2}}}\) કેટલો મળે?
JEE Mains 2017 Medium - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(m\) દ્રવ્યમાનનો એક કણ સમાન ઝડપ \(v\) થી \(a\) બાજુ ધરાવતા ચોરસની બાજુ પર \(x-y\) સમતલમાં ફરે છે. તો નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન મૂળબિંદુની ફરતે કોણીય વેગમાન \(\vec L\) માટે ખોટું છે?
JEE Mains 2016 Hard - વક્ર \(y = ln\, (x)\) અને રેખાઓ \(y = 0, y = ln\, (3)\) અને \(x = 0\) દ્વારા આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .JEE Mains 2013 Hard