enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
અમુક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર \(\overrightarrow{ E }=\left(\frac{ A }{x^2} \hat{i}+\frac{ B }{y^3} \hat{j}\right)\) મુજબ આપી શકાય છે. \(A\) અને \(B\) ના \(SI\) એકમ \(..........\) થશે.
- A \(Nm ^3\,C ^{-1} ; Nm ^2 \,C ^{-1}\)
- B \(Nm ^2\, C ^{-1} ; Nm ^3 \,C ^{-1}\)
- C \(Nm ^3 \,C ; Nm ^2 \,C\)
- D \(Nm ^2 \,C ; Nm ^3\, C\)
Answer & Solution
Correct Answer
(B) \(Nm ^2\, C ^{-1} ; Nm ^3 \,C ^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
\(\overrightarrow{ E }=\frac{ A }{ x ^2} \hat{ i }+\frac{ B }{ y ^3} \hat{ j }\) \({\left[\frac{ A }{ x ^2}\right]= NC ^{-1} \Rightarrow[ A ]= Nm ^2 C ^{-1}}\) \({\left[\frac{ B }{ y ^3}\right]= NC ^{-1} \Rightarrow[ B ]= Nm ^3 C ^{-1}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બોહરના પરમાણુ મોડલમાં ઇલેક્ટ્રોન \(0.5 \times 10^{-10}\,m\) ત્રિજયાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે તેવું ધારવામાં આવ્યું છે. જો ઇલેક્ટ્રોનની ઝડપ \(2.2 \times 10^{6}\; {m} / {s}\)હોય, તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ પ્રવાહ \(....\,\times 10^{-2} \;{mA}\) હશે. \(\left.[\pi=\frac{22}{7}\right]\)JEE Mains 2021 Hard
- પારદર્શક પ્રિઝમ માટે જે લધુત્તમ વિચલન કોણ તેના વકીભવન કોણ જેટલો હોય, તો પ્રિઝમનો વકીભવનાંક \(n\) _________ નું પાલન કરશે.JEE Mains 2026 Easy
- \(0.5 \,mH\), ના ઈન્ડકટર, \(200 \,\mu F\) નાં સંધારક અને \(2 \,\Omega\) ના અવરોધને \(220 \,V\) \(ac\) ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવેલા છે. જો પ્રવાહ એ \(emf\) સાથે કળામાં હોય તી \(ac\) ઉદગમની આવૃતિ ................ \(\times 10^{2} \,Hz\) હશે.JEE Mains 2022 Hard
- એક વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુત \(\vec E = {E_0}\hat n\,\sin \,\left[ {\omega t + \left( {6y - 8z} \right)} \right]\) છે.\(x,y\) અને \(z\) દિશામાં એકમ સદીશ અનુક્રમે \(\hat i,\hat j,\hat k\) હોય તો \(\hat s\) કઈ દિશામાં પ્રસરે?JEE Mains 2019 Medium
- શરૂઆતમાં સ્થિર રહે \(M\) દળના કણ પર બળ લગાવવામાં આવે છે જેની દિશા અચળ છે પરંતુ તેનું મૂલ્ય નીચે આપેલા સમીકરણ મુજબ બદલાય છે. \(F=F_{0}\left(1-\left(\frac{t-T}{T}\right)^{2}\right)\) જ્યાં \(F_{0}\) અને \(T\) અચળાંકો છે. બળ માત્ર \(2T\) સમયગાળા માટે લગાવવામાં આવે છે. તો \(2 {T}\) સમય પછી કણનો વેગ \(v\) કેટલો થશે?JEE Mains 2021 Hard
- વિધુતભાર \(Q\) ને \(a, b, c (a < b < c)\) ત્રિજ્યા ધરાવતા સમકેન્દ્રિય ગોલીય કવચો પર એવી રીતે વહેંચવામાં આવેલ છે કે જેથી તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ધનતા એક બીજા જેટલી સમાન થાય. તેમના સામાન્ય કેન્દ્રથી \(r\) અંતરે રહેલા બિંદુ, જ્યાં \(r < a\), આગળ કુલ સ્થિતિમાન કેટલું હશે?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે: એકને પ્રતિપાદન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
પ્રતિપાદન (A) : સૂર્યથી ગ્રહ સુધીનો ત્રિજ્યા સદિશ સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે અને આથી ગ્રહનો ક્ષેત્રીય વેગ અચળ રહે છે.
કારણ (R) : કેન્દ્રીય બળ ક્ષેત્ર માટે કોણીય વેગમાન અચળ રહે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - જો \(y = f(x)\) એ વિકલ સમીકરણ \(\frac{{dy}}{{dx}} = \left( {\tan \,x - y} \right){\sec ^2}\,x,\,x \in \left( { - \frac{\pi }{2},\frac{\pi }{2}} \right)\) નો ઉકેલ છે કે જ્યાં \(y(0) = 0\) આપેલ હોય તો \(y\left( { - \frac{\pi }{4}} \right)\) મેળવો.JEE Mains 2019 Hard
- આપેલ પરિપથ. માટે, સ્થાયી સ્થિતિમાં, \(\left|V_B-V_D\right|=...........V.\)
JEE Mains 2023 Hard - \(\frac{{ }^{100} C _{50}}{51}+\frac{{ }^{100} C _{51}}{52}+\) ..... \(+\frac{{ }^{100} C _{100}}{101}\) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Medium
- બે રેડિયોએક્ટિવ તત્વો \(A\) અને \(B\) નો અર્ધ આયુષ્ય સમય \(10\, minutes\) અને \(20\, minutes\) છે.શરૂઆતમાં બંનેના ન્યુક્લિયસની સંખ્યા સમાન હોય તો \(60\) \(minutes\) પછી બંનેના ક્ષય પામેલા ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?JEE Mains 2019 Hard
- બે તાર પર સમાન બોજ લગાડતા \(5.0\,m\) લંબાઈ અને \(2.5 \times 10^{-5}\,m^{2}\) નું આડછેદ ધરાવતો તાર \(A\) ને ખેંચવામાં આવે અને સમાન મૂલ્ય વડે બીજા \(6.0\,m\) લંબાઈ અને \(3.0 \times 10^{-5}\,m^{2}\) નો આડછેદ ધરાવતા તાર \(B\) ને ખેચવામાં આવે છે. તાર \(A\) અને તાર \(B\) ના યંગ મોડ્યુલસનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2023 Medium