ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 13. oscillations

દળ-સ્પ્રિંગ તંત્રનો કંપવિસ્તાર, કે જે સરળ આવર્ત ગતિ કરે છે, તે સમય સાથે ઘટે છે. જો દળ \(=500\, g\) અવમંદન અચળાંક \(=20\, g/s\) હોય તો તેના પ્રારંભિક મૂલ્ય કરતાં અડધો કંપવિસ્તાર થવા માટે .... \(s\) સમય લાગશે ? \((\ln 2=0.693\) લો\()\)

  1. A \(34.65\)
  2. B \(17.32\)
  3. C \(0.034\)
  4. D \(15.01\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(34.65\)

Step-by-step Solution

Detailed explanation

\(A = A _{0} e ^{-\gamma t }= A _{0} e ^{-\frac{ bt }{2 m }}\) \(\frac{ A _{0}}{2}= A _{0} e ^{-\frac{ bt }{2 m }}\) \(\frac{ bt }{2 m }=\ln 2\) \(t =\frac{2 m }{ b } \ln 2=\frac{2 \times 500 \times 0.693}{20}\) \(t =34.65\, second.\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app