JEE Mains · Physics · STD 11 - 13. oscillations
\(1 \,kg\) દળ સ્પ્રિંગ પર લટકાવીને \(12\, cm\) કંપવિસ્તારના દોલનો કરવવામાં આવે છે. \(2\, minutes\) પછી તેનો કંપવિસ્તાર \(6\, cm\) થાય છે. તો આ ગતિ માટે અવમંદનનો અચળાંક કેટલો હશે? (\(In 2=0.693\) )
- A \(0.69 \times 10^{2}\, kg s ^{-1}\)
- B \(3.3 \times 10^{2}\, kg s ^{-1}\)
- C \(5.7 \times 10^{-3}\, kg s ^{-1}\)
- D \(1.16 \times 10^{2} \,kg s ^{-1}\)
Answer & Solution
Correct Answer
(D) \(1.16 \times 10^{2} \,kg s ^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
\(A = A _{0} e ^{-\gamma\, t}\) \(\ln 2=\frac{ b }{2 m } \times 120\) \(\frac{0.693 \times 2 \times 1}{120}= b\) \(1.16 \times 10^{-2} \,kg / sec\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ-I સૂચિ-II A. ચુંબકીય પ્રેરણ I. \(MLT ^{-2} A^{-2}\) B. ચુંબકીય ફલકસ II. \(ML ^2 T^{-2} A^{-2}\) C. ચુંબકીય પારગમ્યતા III. \(ML ^0 T^{-2} A^{-1}\) D. આત્મ પ્રેરકત્વ IV. \(ML ^2 T^{-2} A^{-1}\) JEE Mains 2026 Hard - જ્યારે અવરોધમાંથી \(1.5\, A\) જેટલો પ્રવાહ \(20\, s\) સુધી પસાર કરવામાં આવે છે ત્યારે તે \(500\, J\) ઉષ્માઉર્જા ઉત્પન્ન કરે છે. જે પ્રવાહ \(1.5\, A\) થી વધારીને \(3\, A\) કરવામાં આવે તો \(20\, s\) માં ઉત્પન્ન ઊર્જા કેટલી હશે ? (\(J\) માં)JEE Mains 2021 Medium
- નીચે આપેલા અવલોકન પાણીના પૃષ્ઠતાણ \(T\) કેપીલરી ટ્યૂબની રીત દ્વારા મેળવવામાં આવે છે. કેપીલરી ટ્યુબનો વ્યાસ \(D = 1.25\times 10^{-2}\;m\) પાતળી ટ્યૂબ (નળી)માં પાણીનો વધારો, \(h = 1.45× 10^{-2}\;m\) \(g = 9.80 \;m/s^2 \) લો અને \(T = \frac{{rhg}}{2}\times 10^3\; N/m\) સંબંધનો ઉપયોગ કરતાં, પૃષ્ઠતાણ \(T\) માં શક્ય ત્રુટિ કેટલા .............. \(\%\) હશે ?JEE Mains 2017 Medium
- એક વ્હીસ્ટોન બ્રિજમાં (આકૃતિ જુઓ) ભુજા \(P\) અને \(Q\) નો ગુણોત્તર લગભગ સરખો છે. જ્યારે \(R=400\,\Omega\), બ્રિજ સંતુલન થાય છે. \(P\) અને \(Q\) ની અદલાબદલી કરતા સંતુલન માટે \(R\) નું મૂલ્ય \(405\,\Omega\) છે. \(X\) નું મૂલ્ય .................. \(ohm\) ની નજીકનું હશે
JEE Mains 2019 Medium - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુતભાર વિરૂદ્ધ સમય આલેખ પરથી \(t=4\,s\) એ પ્રવાહનું મૂલ્ય કેટલા ............. \(\mu A\) હશે?
JEE Mains 2019 Easy - એક સમાંતર પ્લેટ કૅપેસિટરનું કૅપેસિટન્સ C છે, જ્યારે સમાંતર પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય છે.
એક શીટ કે જેની જાડાઈ પ્લેટો વચ્ચેના અંતરના \(\left(\frac{1}{3}\right)^{ rd }\) ભાગની છે અને જેની સાપેક્ષ પરમિટિવિટી K છે, તેને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે છે. આ તંત્રની નવી કૅપેસિટન્સ કેટલી થશે :JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- શબ્દ \(MATHEMATICS\) ના તમામ અક્ષરોનો ઉપયોગ કરતા,જેમાં \(C\) અને \(S\) સાથે ન આવે તેવા અર્થ સભર કે અર્થરહિત શબ્દોની સંખ્યા જો \((6!)k\) હોય, તો \(k=.......\)JEE Mains 2023 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : આદર્શ વાયુના દબાણમાં વધારો થતાં, સમોષ્મી પ્રક્રિયાની સરખામણીમાં સમતાપી પ્રક્રિયામાં કદ વધુ ઝડપથી ઘટે છે.
કારણ (R) : સમતાપી પ્રક્રિયામાં \(\mathrm{PV}=\) અચળ હોય છે, જ્યારે સમોષ્મી પ્રક્રિયામાં \(\mathrm{PV}^\gamma=\) અચળ હોય છે. અહીં \(\gamma\) એ વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર છે, P એ દબાણ અને V એ આદર્શ વાયુનું કદ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - જો સમતલ \(P\) : \(l x+m y+n z=0\) એ રેખા \(\frac{1-x}{1}=\frac{y+4}{2}=\frac{z+2}{3}\) ને સમાવે છે . જો સમતલ \(P\) એ બિંદુઓ \(A (-3,-6,1)\) અને \(B (2,4,-3)\) ને જોડતા રેખાખંડ \(AB\) ને \(k : 1\) ગુણોતરમાં વિભાજન કરે છે તો \(k\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(a, b , c \in R\) એવા હોય કે જેથી \(a ^{2}+ b ^{2}+ c ^{2}=1\) અને \(a \cos \theta=b \cos \left(\theta+\frac{2 \pi}{3}\right)=\operatorname{ccos}\left(\theta+\frac{4 \pi}{3}\right)\) જ્યાં \(\theta=\frac{\pi}{9},\) હોય તો સદીશો \(a \hat{i}+b \hat{j}+c \hat{k}\) અને \(b \hat{i}+c \hat{j}+a \hat{k}\) વચ્ચેનો ખૂણો મેળવો.JEE Mains 2020 Medium
- સમાન દ્રવ્ય અને સમાન જાડાઈ ધરાવતી બે તકતીની ત્રિજ્યા \(R _{1}= R\) અને \(R _{2}=\alpha R\) છે,તેમની જડત્વની ચાક્માત્રા \(I_{1}\) અને \(I_{2}\) છે.જો \(I _{1}: I _{2}=1: 16\) હોય તો , \(\alpha\) નું મૂલ્ય ...... .JEE Mains 2020 Hard
- જો \(A\) અને \(B\) એ વર્તુળ \(x^2+y^2-8 x=0\) અને અતિવલય \(\frac{x^2}{9}-\frac{y^2}{4}=1\) ના છેદનબિંદુઓ હોય અને બિંદુ P રેખા \(2 x-3 y+4=0\) પર ગતિ કરતું હોય, તો \(\triangle \mathrm{PAB}\) નું કેન્દ્રક કઈ રેખા પર આવેલું છે?JEE Mains 2025 Hard