JEE Mains · Physics · STD 11 - 13. oscillations
અવમંદિત દોલનો માટે કોણીય આવૃતિ \(\omega = \sqrt {\left( {\frac{k}{m} - \frac{{{r^2}}}{{4{m^2}}}} \right)}\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(k\) બળ અચળાંક, \(m\) દોલનોનું દળ અને \(r\) અવમંદિત અચળાંક છે. જો \(\frac{{{r^2}}}{{mk}}\) નો ગુણોત્તર \(8\%\) મળતો હોય તો, અવમંદિત દોલનોની સરખામણીમાં દોલનોના આવર્તકાળમાં કેટલો ફેરફાર થાય?
- A \(1\%\) વધે
- B \(8\%\) વધે
- C \(1\%\) ઘટે
- D \(8\%\) ઘટે
Answer & Solution
Correct Answer
(A) \(1\%\) વધે
Step-by-step Solution
Detailed explanation
The change in time period compared to the undamped oscillator increases by \(1\%\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ દળો \(M =100\,kg , m _1=10\,kg\) અને \(m _2=20\,kg\) ને ગોઠવવામાં આવ્યા છે. બધીજ સપાટીઓ ઘર્ષણરહિત અને દોરીઓ ખેંચાણ અનુભવતી નથી અને હલકી છે. પુલી પણ હલકી અને ઘર્ષણરહિત છે. તંત્ર પર બળ \(F\) એવી રીતે સગાવવામાં આવે છે કે જેથી દળ \(m _2,\; 2 \;ms ^{-2}\) ના પ્રવેગથી ઉપરની તરફ ગતિ કરે છે. બળ \(F\) નું મૂલ્ય \(............N\) થશે( \(g =10 ms ^{-2}\) લો.)
JEE Mains 2022 Hard - એક કેપેસિટર, \(C_1=6 \mu \mathrm{~F}\) ને 5 V બેટરીનો ઉપયોગ કરીને \(\mathrm{V}_0=5 \mathrm{~V}\) ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સુધી વિદ્યુતભારિત કરવામાં આવે છે. બેટરીને દૂર કરવામાં આવે છે અને બેટરીના સ્થાને બીજું એક કેપેસિટર, \(\mathrm{C}_2=12 \mu \mathrm{~F}\) જોડવામાં આવે છે. જ્યારે સ્વીચ 'S' બંધ કરવામાં આવે છે, ત્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી થોડા સમય માટે કેપેસિટરો વચ્ચે વિદ્યુતભાર વહે છે. જ્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય છે ત્યારે કેપેસિટરો \(C_1\) અને \(C_2\) પરના વિદ્યુતભારો \(\left(q_1\right.\) અને \(\left.q_2\right)\) કેટલા હશે?
JEE Mains 2025 Medium - યંગના બે- સ્લિટનાં પ્રયોગમાં \(800\) અને \(600\,nm\) તરંગલંબાઈ ધરાવતા બે પ્રકાશ તરંગોનો વ્યતિકરણ શલાકા મેળવવા માટે ઉપયોગ થાય છે કે જેમાં પડદો, સ્લીટ ધરાવતા સમમતલ થી \(7\,m\) અંતરે રાખેલ છે. જો સ્લિટો વચ્ચેનું અંતર \(0.35\,mm\) હોય તો મધ્યસ્થ પ્રકાશિત મહતમથી ઓછામાં ઓછા કેટલા અંતરે \((mm)\) માં બંને તરંગલંબાઈથી મળતી પ્રકાશિત શાલાકાઓ એકબીજા ઉપર સંપાત થશે?JEE Mains 2023 Medium
- \(4 \mathrm{~kg}\) દળ ધરાવતા એક પદાર્થ પર બે બળો \(\overrightarrow{\mathrm{F}}_1=5 \hat{\mathrm{i}}+8 \hat{\mathrm{j}}+7 \hat{\mathrm{k}}\) અને \(\overrightarrow{\mathrm{F}}_2=3 \hat{\mathrm{i}}-4 \hat{\mathrm{j}}-3 \hat{\mathrm{k}}\) લાગે છે. પદાર્થ પર લાગતો પ્રવેગ _______ છે.JEE Mains 2024 Hard
- જો તાણમાં \(4\, \%\) નો વધારો કરવામાં આવે તો ખેંચાયેલી દોરમાં ઉત્પન્ન થતાં લંબગત તરંગોની ઝડપમાં ......... \(\%\) જેટલો પ્રતિશત વધારો થશે.JEE Mains 2021 Medium
- એક \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતા ઘન ગોળાને બે અસમાન ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલો ભાગ જેનું દળ \(\frac {7M}{8}\), તેને એક \(2R\) ત્રિજ્યાની તકતીમાં ફેરવવામાં આવે છે.બીજા ભાગને એક ઘન ગોળામાં ફેરવવામાં આવે છે.\(I_1\) એ તકતીની તેની અક્ષની સાપેક્ષે અને \(I_2\) એ નવા ગોળાની તેની અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા હોય તો તેનો ગુણોત્તર \(I_1/I_2\) કેટલો થાય?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- એક વિદ્યુત બલલ્બનું રેટીંગ \(200\, W\) છે. આ બલ્બ માથી નીકળતા વિકિરણને કારણે \(4\, m\) અંતરે કેટલું મહત્તમ યુંબકીય ક્ષેત્ર (\(\times 10^{-8}\, T\) માં) હશે \(?\) આ બલ્બને બિંદુવત્ત ધારો અને તેની કાર્યક્ષમતા \(3.5%\) છે.JEE Mains 2022 Hard
- અભિલંભનો દિકગુણોતર મેળવો કે જે બિંદુઓ \((0, -1, 0)\) અને \((0, 0, 1)\) માંથી પસાર થાય અને સમતલ \(y -z + 5 = 0\) સાથે \(\frac {\pi }{4}\) નો ખૂણો બનાવે.JEE Mains 2019 Hard
- બે ગ્રહો \(A\) અને \(B\) ના દળ અનુક્રમે \(m_1\) અને \(m_2\) છે, જે સૂર્યની આસપાસ \(r_1\) અને \(r_2\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષાઓમાં ભ્રમણ કરે છે. જો \(A\) નું કોણીય વેગમાન \(\mathrm{L}\) અને \(B\) નું \(3L\) હોય, તો તેમના આવર્તકાળનો ગુણોત્તર \(\left(\frac{T_A}{T_B}\right)\) _______ છે.JEE Mains 2024 Hard
- જો વર્તુળ \(x^{2}+y^{2}=25\) નો બિંદુ \(R (3,4)\) આગળનો સ્પર્શકએ \(x\) -અક્ષ અને \(y\) -અક્ષને અનુક્રમે બિંદુ \(P\) અને \(Q\) આગળ છેદે છે અને જો \(r\) એ ઉગમબિંદુ કેન્દ્ર અને જેનું કેન્દ્ર ત્રિકોણ \(OPQ\) નું અંત:કેન્દ્ર હોય તેવા વર્તુળની ત્રિજ્યા છે તો \(r ^{2}\) મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(A_{1}, A_{2}, A_{3}, \ldots\) એ ધન વાસ્તવિક સંખ્યાઓની વધતી સમગુણોત્તર શ્રેણી છે. જો \(A _{1} A _{3} A _{5} A _{7}=\frac{1}{1296}\) અને d \(A _{2}+ A _{4}=\frac{7}{36}\), હોય તો \(A _{6}+ A _{8}+ A _{10}\) નું મૂલ્ય................JEE Mains 2022 Hard
- એક આદર્શ વાયુનું કદ \((\gamma=1.5)\) સમોષ્મી રીતે \(5\) લિટરથી \(4\) લિટર કરવામાં આવે છે. પ્રારંભિક દબાણ અને અંતિમ દબાણનો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 Hard