ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics

\(Ga-As-P\) જેવા અર્ધવાહકમાંથી \(LED\) બનાવવામાં આવે છે. \(LED\) નો બેન્ડગેપ \(1.9\, eV\) છે, તો તેના દ્વારા ઉત્સર્જાતા પ્રકાશની તરંગલંબાઈ અને રંગ કેવો હશે? \(\left[ h =6.63 \times 10^{-34} \;Js \right.\) and \(\left. c =3 \times 10^{8} \;ms ^{-1}\right]\)

  1. A \(1046\, nm\) અને લાલ રંગ
  2. B \(654\, nm\) અને નારંગી રંગ
  3. C \(1046\, nm\) અને વાદળી રંગ
  4. D \(654\, nm\) અને લાલ રંગ
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(654\, nm\) અને લાલ રંગ

Step-by-step Solution

Detailed explanation

\(\lambda=\frac{ hc }{ E }=\frac{6.6 \times 10^{-34} \times 3 \times 10^{8}}{1.9 \times 1.6 \times 10^{-19}}=6.54 \times 10^{-7}\) \(=654 nm\) Red color
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app