ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -7. Alternating current

\(62.5\,nF\) જેટલી સંધારકતા ધરાવતા સંધારક, અને \(50\,\Omega\) નો અવરોધ ધરાવતા એક \(L C R\) શ્રેણી પરિપથને \(2.0\,kHz\) ની આવૃત્તિ ધરાવતા \(AC\) ઉદગમ સાથે જોડવામાં આવે છે. પરિપથમાં મહતમ પ્રવાહ મેળવી શકાય, તે માટે ઇન્ડકટરનું મૂલ્ય \(........mH\) થશે. ( \(\pi^2=10\) લો.)

  1. A \(101\)
  2. B \(10\)
  3. C \(995\)
  4. D \(100\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(100\)

Step-by-step Solution

Detailed explanation

\(f =\frac{1}{2 \pi \sqrt{ LC }}\) \(2000\,Hz =\frac{1}{2 \pi \sqrt{ L \times 62.5 \times 10^{-9}}}\) \(L =\frac{1}{4 \pi^2 \times 2000^2 \times 62.5 \times 10^{-9}}=0.1\,H =100\,mH\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app