JEE Mains · Physics · STD 12 -7. Alternating current
એક કેપેસિટર C ને પ્રથમ \( V_{0} \) વિદ્યુતસ્થિતિમાનના તફાવત વડે સંપૂર્ણપણે ચાર્જ કરી, બેટરીથી અલગ કરવામાં આવે છે. આ ચાર્જ થયેલા કેપેસિટરને L ઇન્ડક્ટન્સ ધરાવતા એક ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે. t સમયમાં, કેપેસિટરમાં રહેલી પ્રારંભિક ઊર્જાનો 25% ભાગ ઇન્ડક્ટરમાં સ્થાનાંતરિત થાય છે. તો t નું મૂલ્ય છે
- A \(\frac{\pi \sqrt{ LC }}{3}\)
- B \(\frac{\pi \sqrt{ LC }}{6}\)
- C \(\frac{\pi \sqrt{ LC }}{2}\)
- D \(\pi \sqrt{\frac{ LC }{2}}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{\pi \sqrt{ LC }}{6}\)
Step-by-step Solution
Detailed explanation
\( U_{c_{f}}=75\%U_{c_{i}} \) \( Q_{F}^{2}=\frac{3}{4}Q_{1}^{2} \) \( Q_{i}cos~\omega t=\frac{\sqrt{3}}{2}Q_{i}\Rightarrow t=\frac{T}{12} \) \( t=\frac{\pi}{6}\sqrt{LC} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે સમકેન્દ્રિત વર્તુળાકાર કોઇલ જે \(1\,cm\) અને \(1000\,cm\) ત્રિજ્યા અને અનુક્રમે \(10\) અને \(200\) આંટાની સંખ્યા ધરાવતા હોય, તેમને તેના કેન્દ્રો સમાન અક્ષ પર સંપાત થાય તેમ મૂકેલા છે આ તંત્રનું આત્મ પ્રેરકત્વ ......... \(\times 10^{-8}\,H\) હશે. (\(\pi^2=10\) લો)JEE Mains 2023 Hard
- આકૃતિમાં એક મોલ દ્વિ-પરમાણ્વીય વાયુ નમૂના ઉપર ચક્રીય પ્રક્રિયા \(ABCDA\) દર્શાવેલ છે. પ્રક્રિયા \({A} \rightarrow {B}\) અને \({C} \rightarrow {D}\) દરમિયાન વાયુનું તાપમાન અનુક્રમે \({T}_{1}\) અને \({T}_{2}\left({T}_{1}\,>\,{T}_{2}\right)\) છે. જો પ્રક્રિયાઓ \(BC\) અને \(DA\) સમોષ્મી હોય તો નીચે આપેલમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2021 Medium - બે સમતલ અરિસાઓ એક બીજાથી એવી રીતે ઢળતાં રાખવામાં આવ્યા છે કે જેથી પ્રથમ અરિસા \((M_1)\) પર આપાત થતુ પ્રકાશનું કિરણ કે જે બીજા અરિસા \((M_2)\) ને સમાંતર છે અને અંતે બીજા અરિસા \((M_2)\) થી પરાવર્તિત થાય છે કે જે પ્રથમ અરિસા \((M_1)\) ને સમાંતર છે.તો બે અરિસા વચ્ચેનો ખુણો કેટલા ......\(^o\) હશે?JEE Mains 2019 Medium
- આકૃતિમાં બતાવેલ બે અનંત પાતળા સમતલની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા \(\sigma\) છે. તો ત્રણ જુદા જુદા પ્રદેશ \(E_{ I }, E_{ II }\) અને \(E_{III}\) માં વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?
JEE Mains 2023 Medium - 1 H આત્મ-પ્રેરકત્વ ધરાવતું એક ઇન્ડક્ટર \(100 \pi \mathrm{ohm}\) અવરોધ ધરાવતા અવરોધક અને \(100 \pi\) વોલ્ટ, 50 Hz ના AC સપ્લાય સાથે શ્રેણીમાં જોડેલ છે. પરિપથમાં વહેતો મહત્તમ પ્રવાહ ________ A છે.JEE Mains 2025 Easy
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી એક તકતીની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રા \(\frac{ MR ^2}{4}\) છે. તકતીને લંબ અને તેના છેડાના બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ તકતીની જડત્વની ચાક્માત્રા \(\frac{ x }{2} MR ^2\) મળે છે. \(x\) નું મૂલ્ય \(.........\) થશે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો સમય \((t)\), વેગ \((u)\), અને કોણીય વેગમાન \((I)\) ને મૂળભૂત રાશિ તરીકે લેવામાં આવે છે. દળ \(({m})\) નું પરિમાણ \({t}, {u}\) અને \({I}\) ના પદમાં કેવું થાય?JEE Mains 2021 Medium
- એક વિકિરણ માટે વિદ્યુતક્ષેત્ર નીચે મુજબ આપવામાં આવે છે. \(\vec E = 2{E_0}\,\hat i\,\cos\, kz\,\cos\, \omega t\) તો તેના માટે ચુંબકીયક્ષેત્ર \(\vec B\) કેટલું હશે?JEE Mains 2017 Hard
- જો ત્રણ મોલ \(\left(y=\frac{5}{3}\right)\) એક પરમાણ્વીય વાયુને બે મોલ દ્વિ-પરમાણ્વીય \(\left(y=\frac{7}{5}\right)\) સાથે મિશ્રિત કરવામાં આવે તો આ મિશ્રણનો સમોષ્મી ધાતાંક \(\gamma\) _______ થશે.JEE Mains 2024 Hard
- \(\left(\frac{(x+1)}{\left(x^{2 / 3}+1-x^{1 / 3}\right)}-\frac{(x+1)}{\left(x-x^{1 / 2}\right)}\right)^{10}, x\gt1\) ના વિસ્તરણમાં \(x\) થી સ્વતંત્ર પદ છે:JEE Mains 2025 Medium
- જો વર્તુળ \(x^2 + y^2 = 1\) નો સ્પર્શક યામાક્ષોને ભિન્ન બિંદુ \(P\) અને \(Q\) માં છેદે તો \(PQ\) ના મધ્યબિંદુનો પાથ દર્શાવતુ સમીકરણ મેળવો.JEE Mains 2019 Hard
- જો \(a\) અને \(b, a>b>0\) નો સમાંતર મધ્યક તેના ગુણોત્તર મધ્યક કરતાં પાંચગણો હોય તો \(\frac{{a + b}}{{a - b}}\) ની કિમત મેળવો.JEE Mains 2017 Hard