JEE Mains · Physics · STD 12 -7. Alternating current
\(100 \mu \mathrm{F}\) સંધારકતાવાળા કેપેસીટરને \(12 \mathrm{~V}\) સ્થિતિમાન વડે વીજભારિત કરવામાં આવે છે અને દોલનો ઉત્પન્ન કરવા \(6.4 \mathrm{mH}\) ના ઇન્ડકટર સાથે જોડવામાં આવે છે. પરિપથમાંનો મહત્તમ પ્રવાહ______થશે.
- A \(3.2 \mathrm{~A}\)
- B \(1.5 \mathrm{~A}\)
- C \(2.0 \mathrm{~A}\)
- D \(1.2 \mathrm{~A}\)
Answer & Solution
Correct Answer
(B) \(1.5 \mathrm{~A}\)
Step-by-step Solution
Detailed explanation
By energy conservation \( \frac{1}{2} \mathrm{CV}^2=\frac{1}{2} \mathrm{LI}_{\max }^2 \) \( \mathrm{I}_{\max }=\sqrt{\frac{\mathrm{C}}{\mathrm{L}}} \mathrm{V} \) \( =\sqrt{\frac{100 \times 10^{-6}}{6.4 \times 10^{-3}}} \times 12\) \( =\frac{12}{8}=\frac{3}{2}=1.5 \mathrm{~A}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે બે વિધાનો આપેલા છે : જેમાંથી એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
વિધાન (A) : પ્રકાશવિદ્યુત અસરમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન, પ્રકાશસંવેદી પદાર્થ પર પૂરતો ઋણ વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડીને રોકી શકાય છે.
કારણ (R) : ઋણ વિદ્યુત સ્થિતિમાન, જે પ્રકાશસંવેદી પદાર્થની સપાટી પરથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જનને રોકે છે, આપતિત વિકિરણની આવૃત્તિ સાથે રેખીય રીતે બદલાય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - \(0.5\,mH\) ના ઈન્ડકટર, \(20\,\mu F\) નો સંધારક, અને \(20\,\Omega\) ના અવરોધને \(220\,V\) ના \(ac\) ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જો પ્રવાહ \(emf\) સાથે કળામાં હોય, તો પરિપથમાં પ્રવાહનો કંપવિસ્તાર \(\sqrt{x} \, A\) મળે છે. \(x\) નું મૂલ્ય \(.............\) થશે.JEE Mains 2023 Medium
- હાઈડ્રોજન અને ઓક્સિજનનાં મિશ્રણનું કદ \(2000 \,cm ^{3}\), તાપમાન \(300 \,K\) દબાણ \(100 \,kPa\) અને દળ \(0.76\) છે. મિશ્રણમાં હાઈડ્રોજનના મોલની સંખ્યા અને ઓક્સિજનના મોલની સંખ્યાનો ગુણોત્તર ........... હશે. [વાયુ નિયાતાંક \(R =8.3 \,JK ^{-1} mol ^{-1}\) છે.]JEE Mains 2022 Medium
- \(340 \,Hz\) ની આવૃત્તિ ધરાવતો એક ધ્વની ચિપીયો, એક નળાકારીય નળીમાં \(125 \,cm\) લંબાઈના હવાના સ્તંભની સાથે તેના મૂળભૂત મોડમાં અનુનાદ અનુભવે છે. જ્યારે તેમાં ધીમે-ધીમે પાણી ભરવામાં આવે છે, ત્યારે ફરીવાર અનુનાદ થાય તે માટે ની પાણીની ઓછામાં ઓછી ઊંચાઈ .............. \(cm\) હશે. (ધ્વનિનો વેગ \(340 \,ms ^{-1}\) )JEE Mains 2022 Hard
- ત્રણ સદિશો \(\overrightarrow{\mathrm{OP}}, \overrightarrow{\mathrm{OQ}}\) અને \(\overrightarrow{\mathrm{OR}}\) પ્રત્યેકનું માન \(A\) છે, જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાર્યરત છે. આ ત્રણ સદિશોનું પરિણામ \(A \sqrt{x}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.
JEE Mains 2024 Hard - બે વિદ્યુતભારિત સુવાહક ગોળાઓ કે જેમની ત્રિજ્યાઓ \(a\) અને \(b\) છે, તેમને એક સુવાહક તાર વડે એકબીજા સાથે જોડવામાં આવે છે. આ બે ગોળાઓના વિદ્યુતભારોનો ગુણોત્તર અનુક્રમે _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો \(b _{ n }=\int \limits_{0}^{\frac{\pi}{2}} \frac{\cos ^{2} nx }{\sin x } dx , n \in N\) હોય તોJEE Mains 2022 Hard
- A, B, C અને D ઇનપુટ્સનું સાચું સંયોજન શોધો જે LED ને પ્રજ્વલિત કરી શકે
JEE Mains 2026 Hard - ધારોકે \(S=\{z: 3 \leqslant|2 z-3(1+i)| \leqslant 7\}\) એ સંકર સંખ્યાઓનો એક ગણ છે. તો \(\operatorname{Min}_{z\ \in\ S}\left|\left(z+\frac{1}{2}(5+3 i)\right)\right|=\) ___ .JEE Mains 2026 Easy
- સૂક્ષ્મ કદમાં રહેલી વીજ ચુંબકીયતરંગની ઊર્જા ...... થી દોલન કરશે.JEE Mains 2023 Medium
- \(\int \limits_{6}^{16} \frac{\log _{\mathrm{e}} x^{2}}{\log _{e} x^{2}+\log _{e}\left(x^{2}-44 x+484\right)} d x\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(d\) અંતરે રહેલ બે તાર \(A\) અને \(B\) માથી \(I_1\) અને \(I_2\) પ્રવાહ પસાર થાય છે.\(A\) ને સમાંતર અને \(A\) થી \(x\) અંતરે \(I\) પ્રવાહ પસાર થતો ત્રીજો તાર \(C\) એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. તો \(x\) ની શક્ય કિમત .....
JEE Mains 2019 Medium