ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion

એક જડિત આધાર પર લટકાવેલ લીસી ગરગડી પરથી પસાર થતી દોરીના છેડે \(m_1\) અને \(m_2\) દળ ધરાવતા બે બ્લોક જોડેલા છે. જો તંત્રનો પ્રવેગ \(g / 8\) હોય તો બ્લોકના દળનો ગુણોત્તર _______ છે.

  1. A \(\frac{9}{7}\)
  2. B \(\frac{8}{1}\)
  3. C \(\frac{4}{3}\)
  4. D  \(\frac{5}{3}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(\frac{9}{7}\)

Step-by-step Solution

Detailed explanation

\(a=\frac{\left(m_1-m_2\right) g}{\left(m_1+m_2\right)}=\frac{g}{8}\) \(8 m_1-8 m_2=m_1+m_2\) \(7 m_1=9 m_2 \) \(\frac{m_1}{m_2}=\frac{9}{7}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app