JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
આફૃતિમાં દર્શાવેલ રયનામાં \(m_{1}, m_{2}, m_{3}\) અને \(m_{4}\) દળોનાં પ્રવેગો અનુક્રમે \(a_{1}, a_{2}, a_{3}\) અને \(a _{4}\) છે. નીચેનામાંથી કયો સંબંધ આ રયના માટે સાયું થશે ?

- A \(4 a_{1}+2 a_{2}+a_{3}+a_{4}=0\)
- B \(a_{1}+4 a_{2}+3 a_{3}+a_{4}=0\)
- C \(a_{1}+4 a_{2}+3 a_{3}+2 a_{4}=0\)
- D \(2 a_{1}+2 a_{2}+3 a_{3}+a_{4}=0\)
Answer & Solution
Correct Answer
(A) \(4 a_{1}+2 a_{2}+a_{3}+a_{4}=0\)
Step-by-step Solution
Detailed explanation
Using costraint \(\sum \overrightarrow{ T } \cdot \overrightarrow{ a }=0\) \(-4 T a _{1}-2 T a _{2}- T a _{3}- T a _{4}=0\) \(4 a _{1}+2 a _{2}+ a _{3}+ a _{4}=0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સોલેનોઇડની લંબાઈ \(0.5 \mathrm{~m}\) છે, તેની ત્રિજ્યા \(1 \mathrm{~cm}\) છે અને તે ' \( m \) ' આંટાઓની સંખ્યાનો બનેલો છે. તે \(5 \mathrm{~A}\) નો વિદ્યુતપ્રવાહ વહન કરે છે. જો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું માન \(6.28 \times 10^{-3} \mathrm{~T}\) હોય, તો \(m\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- એક \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતા ઘન ગોળાને બે અસમાન ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલો ભાગ જેનું દળ \(\frac {7M}{8}\), તેને એક \(2R\) ત્રિજ્યાની તકતીમાં ફેરવવામાં આવે છે.બીજા ભાગને એક ઘન ગોળામાં ફેરવવામાં આવે છે.\(I_1\) એ તકતીની તેની અક્ષની સાપેક્ષે અને \(I_2\) એ નવા ગોળાની તેની અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા હોય તો તેનો ગુણોત્તર \(I_1/I_2\) કેટલો થાય?JEE Mains 2019 Hard
- એક બૉલને જમીન પરથી \(V_0\) વેગથી ફેકવામાં આવે છે. બૉલની ગતિ \(m\gamma {v^2}\) જેટલા અવરોધક બળથી અવરોધાય છે (જ્યાં \(m\) બૉલનું દળ , \(v\) તાત્ક્ષણિક વેગ અને \(\gamma \) અચળાંક છે). બૉલને તેના શિરોબિંદુથી ઉઠવા માટે કેટલો સમય લાગશે?JEE Mains 2019 Hard
- એક પેરાટ્રુપર એરોપ્લેનમાંથી કૂદે છે અને મુક્તપતનની 2 s બાદ પેરાશૂટને ખોલે છે અને 3 m/s2 ના પ્રતિ પ્રવેગ થી પડવાનું શરૂ કરે છે. જ્યારે પેરાશૂટ દ્વારા નીચે આવે ત્યારે જમીનથી 10 m ઉંચાઈ પર પેરાટુપરની ઝડપ 5 m/s થાય છે. એરોપ્લેનની પ્રારંભિક ઉંચાઈ _________ m છે.
\(\left( g =10 m / s ^2\right)\)JEE Mains 2026 Hard - \(n-p-n\) ટ્રાન્ઝિસ્ટરની \(CE\) સંરચનાના પ્રયોગમાં ટ્રાન્સફર લાક્ષણિકતા નીયે આકૃતિમાં દશાવ્યા અનુસાર મળે છે. જો ઈનપુટ અવરોધ \(200 \Omega\) હોય અને આઉટપુટ અવરોધ \(60 \Omega\) હોય, તો પ્રયોગમાં વોલ્ટેજ લબ્ધિ \((gain)\)........... થશે.
JEE Mains 2022 Medium - \(a , b\) અને \(c\) ત્રિજ્યા \([a < b < c]\) ના ત્રણ સમકેન્દ્રીય ગોળાકાર ધાતુ કવય \(X , Y\) અને \(Z\) ની પૃષ્ઠવિજભાર ધનતા અનુક્રમે \(\sigma,-\sigma\) અને \(\sigma\) છે.કવચ \(X\) અને \(Z\) સમાન સ્થિતિમાન ધરાવે છે. જો \(X\) અને \(Y\) ની ત્રિજ્યા અનુક્રમે \(2\,cm\) અને \(3\,cm\) હોય તો કવચ \(Z\) ની ત્રિજ્યા \(......\,cm\) છે.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- \(\int\left(\frac{x}{x \sin x+\cos x}\right)^{2} d x\) ની કિમત મેળવો (જ્યાં \(C\) એ સંક્લ્યકારક અચળાંક છે)JEE Mains 2020 Hard
- \(\operatorname{Lim}_{x \rightarrow 0} \frac{e-(1+2 x)^{\frac{1}{2 x}}}{x}\) = ...........JEE Mains 2024 Hard
- નીચે આપેલ પરિપથને \(16\, V\) ના \(D.C.\) પ્રવાહ સાથે જોડેલ છે.જો પરિપથ દ્વારા વપરાતો પાવર \(4\, Watt\) હોય તો અવરોધ \(R\) નું મૂલ્ય કેટલા ................ \(\Omega\) હશે?
JEE Mains 2019 Medium - \(\sum\limits_{k=1}^{20}(1+2+3+\ldots+k)\) નો સરવાળો મેળવો.JEE Mains 2020 Medium
- ધારો કે \( A(1,0) \), \( B(2,-1) \) અને \( C(\frac{7}{3},\frac{4}{3}) \) ત્રણ બિંદુઓ છે. જો કોણ ABC ના દ્વિભાજકનું સમીકરણ \( \alpha x+\beta y=5 \) હોય, તો \( \alpha^2+\beta^2 \) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Hard
- જો \(\int_{-\frac{\pi}{2}}^{\frac{\pi}{2}} \frac{96 x^2 \cos ^2 x}{\left(1+e^x\right)} \mathrm{d} x=\pi\left(\alpha \pi^2+\beta\right), \alpha, \beta \in \mathbb{Z}\) હોય, તો \((\alpha+\beta)^2\) નું મૂલ્ય કેટલું થશે?JEE Mains 2025 Medium